National

રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા

સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી દિલ્હીને ચોથા મહિલા મુખ્યમંત્રી મળ્યા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ શપથ લેવડાવ્યા દિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા એ રામલીલા મેદાન ખાતે શપથ લીધા હતા, ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી છે. ગુરુવારે રામલીલા મેદાનમાં યોજાનાર સમારોહમાં તેઓ દિલ્હીના નવા મુખ્યપ્રધાન […]

National

તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પર મેડીગડ્ડા બેરેજ ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર વ્યક્તિ ની હત્યા

ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારની છરીથી ઘાતક હુમલો કરું હત્યા કરવામાં આવી તેલંગાણામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પર મેડીગડ્ડા બેરેજના ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર વ્યક્તિની તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા, ખૂબ મહત્વનું છે કે જ્યારે ગુરુવારે કોર્ટમાં કેસની સુનાવણી થવાની હતી. આ બેરેજ કાલેશ્વરમ પ્રોજેક્ટનો ભાગ છે, અને આ […]

National

દિલ્હી ઈન્ટરનેશનલ લેધર એક્સ્પોની ૬ઠ્ઠી આવૃત્તિ IICC, યશોભૂમિ ખાતે શરૂ

કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ્‌સ (ઝ્રન્ઈ) ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર IICC), યશોભૂમિ, દ્વારકા, નવી દિલ્હી ખાતે દિલ્હી ઇન્ટરનેશનલ લેધર એક્સ્પો – રિવર્સ બાયર સેલર મીટ (ઇમ્જીસ્ ની ૬ઠ્ઠી આવૃત્તિનું આયોજન કરી રહી છે, જેમાં માર્કેટ એક્સેસ ઇનિશિયેટિવ હેઠળ ભારત સરકાર દ્વારા નાણાકીય સહાય મળશે. આ ઐતિહાસિક આયોજન વૈશ્વિક […]

National

ઉપરાષ્ટ્રપતિ ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના ૬૫માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

ઉપરાષ્ટ્રપતિ આવતીકાલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની મુલાકાત લેશે ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર, આવતીકાલે (૨૨મી ફેબ્રુઆરી, ૨૦૨૫) શનિવાર ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક દિવસના પ્રવાસ પર હશે. તેઓ આ દરમિયાન, ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, સંભાજી નગર, મહારાષ્ટ્રના ૬૫મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે અને સંભાજી નગર ખાતેની એસબી કૉલેજમાં બંધારણ […]

National

નેવલ બેઝની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને લીક કરવાનો આરોપમાં કર્ણાટકના ઉત્તર કન્નડમાંથી એનઆઈએ દ્વારા બે લોકોની ધરપકડ

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાંથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (દ્ગૈંછ) દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે બન્ને લોકો સામે આરોપ છે કે તેમના દ્વારા કરવાર નેવલ બેઝની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને લીક કર હતી. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ કિસ્સામાં હની ટ્રેપ કનેક્શન હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ […]

National

પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્કલેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે

નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવવા માટે કોન્ક્‌લેવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (૨૧ ફેબ્રુઆરી) સવારે ૧૧ વાગ્યે નવી દિલ્હીનાં ભારત મંડપમમાં ર્જીંેંન્ લીડરશીપ કોન્ક્‌લેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. ભૂટાનના વડા પ્રધાન દશો શેરિંગ તોબગે અતિથિ વિશેષ તરીકે મુખ્ય ભાષણ આપશે. […]

International National

અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાને ટ્રમ્પને ૩૦ દિવસ પૂર્ણ; ૨૦ મોટા ર્નિણયો લેવામાં આવ્યા

બીજી વખત ઐતિહાસિક ચૂંટણી જીતીને અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાને ડોનાલ્ડ ટ્રમ્પના ૩૦ દિવસ પૂર્ણ થયા છે ત્યારે, છેલ્લા એક મહીનામાં ૬૦ થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, અમેરિકાની દાયકાઓ જૂની નીતિઓને ઉથલાવી દીધી, હજારો સરકારી કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી અને સમગ્ર દેશમાં અને વિદેશમાં ભ્રમ પેદા કરવામાં આવ્યો. તારીખ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ […]

International

DOGE બચતનો ૨૦% ભાગ અમેરિકાની જનતાને આપવામાં આવશે અને અન્ય ૨૦% સરકારી લોનનું વ્યાજ ચુકવણીમાં વપરાશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ છે કે, તેઓ એક નવી અવધારણા પર વિચાર કરી રહ્યા છે. જેમાં DOGE બચતનો ૨૦ ટકા ભાગ અમેરિકાની જનતાને આપવામાં આવશે. અને અન્ય ૨૦ ટકા હિસ્સો સરકારી લોનનું વ્યાજ ચુકવણીમાં વપરાશે. આ વિચાર વેપારી જેમ્સ ફિશબૈક તરફથી આવ્યો છે. જેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક આંકડો શેયર કર્યો છે. […]

International

અમેરિકન રાજ્ય એરિઝોનાના મારના પ્રાદેશિક એરપોર્ટ પર બે નાના વિમાનો વચ્ચે અથડામણ; ૨ લોકોના મોત

અમેરિકામાં વધુ એક હવાઈ અકસ્માત થયો છે જેમાં, એરિઝોનાના મારના પ્રાદેશિક એરપોર્ટ પર બે નાના વિમાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બંને વિમાનો વચ્ચે હવામાં અથડામણ થઈ હતી જે ખૂબ જ ગંભીર હતી. યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (દ્ગ્‌જીમ્) અનુસાર, બુધવારે સવારે રનવે […]

International

અમેરિકાથી ડિપોર્ટ કરાતા લોકોને હાથકડી અને સાંકળોમાં બાંધવામાં આવે છે; વ્હાઇટ હાઉસે વીડિયો પોસ્ટ કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિની સત્તા ફરીવાર સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્‌સને લઈને કડક વલણ અપનાવી રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાંથી ગેરકાયદેસર વસાહતીઓને તેમના દેશોમાં મોકલવામાં આવ્યા છે. ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા બિનનિવાસી ભારતીયોના ત્રણ વિમાન ભારત મોકલ્યા છે. હાથકડીમાં બાંધેલા આ ભારતીયોની તસવીરો અને વીડિયોને લઈને ભારે હોબાળો થયો હતો. દરમિયાન, વ્હાઇટ હાઉસે હાથકડી […]