Gujarat

મોટા બારમણ ગામના આંગણે શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સમૂહ લગ્નમાં 11 નવ દંપતિએ મંગલ જીવન ની શુભ શરૂઆત કરી આ તકે સંતશ્રી દેવેન્દ્રદાસ બાપુ એ શુભ આશિષ પાઠવ્યા હતા.

પ્રસંગ ના મુખ્ય અતિથિ મા.   સુરત કોળી સેના પ્રમુખ પી.એમ. સાંખટ, હિંમતભાઇ ભાલીયા,  જયસુખભાઇ બારૈયા સુરત પોલીસ,જીવણભાઈ બારૈયા, કમલેશભાઈ બારૈયા જાફરાબાદ,  ભાજપ તાલુકા ઉપપ્રમુખ નટુભાઈ રાઠોડ ડેડાણ, અખિલ ભારતીય કોળી સમાજ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ પરમાર, નેશનલ પ્રેસ એસોસિયેશન સૌરાષ્ટ્ર ઝોન આઈ ટી સેલ પ્રમુખ હસમુખભાઈ શિયાળ પત્રકારશ્રી, ભાવેશભાઈ મકવાણા નિવૃત આર્મી મેન, અને નેશનલ પ્રેસ […]

Gujarat

છેલ્લા બે વર્ષથી મૌન બેઠેલા આહિર સમાજનો યુવા ચહેરો કેતન વાણીયા રાજકીય પંથમાં મેદાનમાં આવવાની શક્યતા સૂત્રો દ્વારા માહિતી

આ કેતન વાણીયા છે કોણ…? સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેતન વાણીયા આધ્યાત્મિક સામાજિક અને રાજકીય સુઝ બુજ ધરાવતી વ્યક્તિ છે. જે કેતન વાણીયા ગમે ત્યારે ગમે તેની બાજી ફેરવી શકે તેવું શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે. જે કોઈ કારણો સર છેલ્લા બે વર્ષથી મૌન સેવ્યું હતું તેવું લોકો નું માનવું છે જેઓ ટૂંક સમયમાં […]

Sports

ભૂતપૂર્વ ક્રિકેટર મિલિંદ રેગેનું હૃદયરોગના હુમલાને કારણે નિધન

ભૂતપૂર્વ ક્રિકેટર અને પસંદગીકાર મિલિંદ રેગેનું બુધવાર, ૧૯ ફેબ્રુઆરીના રોજ હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. ગયા રવિવારે ૭૬ વર્ષના થયેલા રેગેને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બુધવારે સવારે ૬ વાગ્યાની આસપાસ તેમનું અવસાન થયું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની અને ૨ પુત્રો છે. બીસીસીઆઈ એ ગુરુવારે ટિ્‌વટ કરીને કહ્યું હતું […]

Entertainment

અભિનેતા વરુણ ધવને તાજેતરની પોસ્ટમાં પોતાની ઈજાનો ફોટો શેર કર્યો

ફિલ્મમેકર ડેવિડ ધવન ના પુત્ર, અભિનેતા વરુણ ધવને પોતે ફેન્સને પોતાની ઈજા વિશે માહિતી આપી છે. વરુણ ધવને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને તેને જાેયા પછી ફેન્સ પણ ટેન્શનમાં આવી ગયા. વરુણ ધવને તાજેતરની પોસ્ટમાં પોતાની ઈજાનો ફોટો શેર કર્યો છે. હવે વરુણ ધવનની ઈજાનો ફોટો ઈન્ટરનેટ પર […]

International

સાઉદી અરેબિયામાં રશિયા અને અમેરિકા વચ્ચે થયેલી વાતચીત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ સાઉદી પ્રવાસ રદ કર્યો

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી દ્વારા એક મોટું પગલું લેવામાં આવ્યું છે, સાઉદી અરેબિયામાં રશિયા અને અમેરિકા વચ્ચે થયેલી વાતચીત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ તેમનો સાઉદી પ્રવાસ રદ કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેનની ગેરહાજરીમાં કોઈપણ ર્નિણય અસ્વીકાર્ય છે. ઝેલેન્સકી કહે છે કે તેઓ નાટો અને સુરક્ષા અંગે ચર્ચા કર્યા વિના ચર્ચામાં જાેડાશે […]

International National

નવા નિયમ હેઠળ H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં, પરંતુ કુશળતાને ધ્યાને લેવામાં આવશે

અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં મોટા ફેરબદલ કર્યા અમેરિકામાં કામ કરવાનું સ્વપ્ન જાેનારા ભારતીયો માટે H-1B વિઝા સૌથી પસંદગીનો વિઝા છે. ફરીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક નિયમો બદલવાનું શરૂ કરી દીધું છે. જેમાં અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં મોટા ફેરબદલ કર્યા છે. ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ હેઠળ H-1B વિઝા માટે માત્ર […]

National

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે નાણામંત્રી ર્નિમલા સીતારમણ સાથે મુલાકાત કરી

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે દેશની રાજધાની ખાતે નાણામંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન, બંને નેતાઓએ નવી તકોની ચર્ચા કરી જે બંને દેશો વચ્ચે બજાર આધારિત નાણાકીય સંબંધોને વધુ મજબૂત કરી શકે અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપી શકે. નાણા મંત્રાલયે ‘ઠ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “કેન્દ્રીય નાણાં પ્રધાન […]

International National

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે પરિવાર સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત કરી

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક ભારતના પ્રવાસે છે. તેઓ દેશના જુદા જુદા ભાગોની મુલાકાત લઈ રહ્યા છે અને ભારતની વિવિધતા જાેઈ રહ્યા છે. આ ક્રમમાં, પીએમ મોદીને મળ્યા પહેલા, ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ અને બે પુત્રીઓ સાથે સંસદ ભવનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સાથે રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ પણ હાજર હતી. […]

National

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા પૂર્વોત્તર ભારત અને ઉત્તર ભારતમાં વરસાદની સંભાવનાઃ હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા બાદ હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. પૂર્વોત્તર ભારત અને ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના છે. દિલ્હી-દ્ગઝ્રઇ સહિત ઘણા રાજ્યોમાં આગામી ૨ દિવસ ૨૦, ૨૧ ફેબ્રુઆરીએ વરસાદ પડી શકે છે. પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે. તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઠંડકનો અનુભવ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં […]

Gujarat

મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ગાડીનો ફિરોઝાબાદ રોડ પર ભયાનક અકસ્માત; ૩ ના મોત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ગાડીનો ફિરોઝાબાદમાં ભયાનક અકસ્માત થયો હતો. આગ્રા-લખનૌ એક્સપ્રેસ હાઈવે પર સામે ઉભેલા વાહન સાથે ગાડી અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર છે. અકસ્માત બાદ બધા ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં […]