National

ઈસરો દ્વારા ચંદ્રયાન-૪ મિશન વર્ષ ૨૦૨૭ માં લોંચ કરવામાં આવી શકે છે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-૪ મિશન પર સતત કામ કરી રહ્યા છે. આખા દેશની નજર તેની લોન્ચ તારીખ પર છે. પરંતુ, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચંદ્રયાન-૪ મિશન ૨૦૨૭ માં લોન્ચ કરવામાં આવશે. ઈસરો ના નવનિયુક્ત અધ્યક્ષ વી. નારાયણને જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૪ મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંશોધન કરવા માટે […]

National

રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધઃ ઝારખંડ સરકાર

મુખ્યમંત્રી હેમંત સોરેન ની સરકાર દ્વારા લેવામાં આવ્યો ઐતિહાસિક ર્નિણય ઝારખંડમાં રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો છે જેમાં, ગુટકા-પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ મામલે આરોગ્ય વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશ બાદ ઝારખંડના તમામ બજારોમાં ઉપલબ્ધ કોઈપણ નામથી તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના […]

National

કેરળના મલપ્પુરમમાં એરીકોડ નજીક ફૂટબોલ ગ્રાઉન્ડમાં આતશબાજીના કારણે ૩૦થી વધુ લોકો ઘાયલ

કેરળના મલપ્પુરમમાં એક ફૂટબોલ મેચ પહેલા ગ્રાઉન્ડમાં આતશબાજી દરમિયાન ફટાકડા ફૂટતા ૩૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બાબતે એરિકોડ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના એક ફૂટબોલ મેચના ગ્રાઉન્ડ પર બની હતી જ્યાં મેચ શરૂ થતાં પહેલા ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફટાકડા ફૂટ્યા અને આખા મેદાનમાં ફેલાઈ ગયા જ્યાં લોકો મેચ જાેવા બેઠા […]

Gujarat National

ભારત હવે ફોલોવર રહ્યું નથી. તે હવે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છેઃ ડો. જિતેન્દ્ર સિંહ

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી (સ્વતંત્ર હવાલો) પૃથ્વી વિજ્ઞાન અને પીએમઓ, પરમાણુ ઊર્જા વિભાગ, અવકાશ વિભાગ, કાર્મિક, જાહેર ફરિયાદો અને પેન્શન વિભાગનાં રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત હવે માત્ર અનુયાયી જ નથી રહ્યું, પરંતુ હવે તે વૈશ્વિક માપદંડો સ્થાપિત કરી રહ્યું છે, જે વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ અને અગ્રણી નવીનતાઓ પ્રદાન […]

National

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિએ ૫ રાજ્યોને વધારાની કેન્દ્રીય સહાય માટે રૂ. ૧૫૫૪.૯૯ કરોડની મંજૂરી આપી

આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, ઓરિસ્સા, તેલંગાણા અને ત્રિપુરાને ૨૦૨૪ દરમિયાન આવેલા પૂર/આકસ્મિક પૂર, ભૂસ્ખલન, ચક્રવાતી તોફાન માટે ભંડોળ મળશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષપદે ઉચ્ચ-સ્તરીય સમિતિએ વર્ષ ૨૦૨૪ દરમિયાન પૂર, આકસ્મિક પૂર, ભૂસ્ખલન, ચક્રવાતી તોફાનથી પ્રભાવિત પાંચ રાજ્યોને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ હેઠળ રૂ. ૧૫૫૪.૯૯ કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે. આ […]

National

પ્રધાનમંત્રી મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શ્રી મોદીએ x પર લખ્યું; “હું છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના બહાદુરી અને સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વએ સ્વરાજ્યનો પાયો નાખ્યો, પેઢીઓને હિંમત અને ન્યાયના મૂલ્યોને જાળવી રાખવા પ્રેરણા આપી. તેઓ આપણને એક મજબૂત, આર્ત્મનિભર અને સમૃદ્ધ ભારત […]

Gujarat National

સંરક્ષણ સચિવે કુઆલાલમ્પુરમાં ૧૩મી મલેશિયા-ભારત સંરક્ષણ સહકાર સમિતિની બેઠકની સહ-અધ્યક્ષતા કરી

બંને દેશોએ સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા, બહુપક્ષીય જાેડાણ અને ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારશે મલેશિયા-ઇન્ડિયા ડિફેન્સ કોઓપરેશન કમિટી (સ્ૈંડ્ઢર્ઝ્રંસ્)ની ૧૩મી બેઠક ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ કુઆલામ્લપુરમાં યોજાઇ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ અને મલેશિયાના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ શ્રી લોકમાન હકીમ બિન અલીએ કરી હતી. બંને પક્ષોએ તાજેતરનાં વર્ષોમાં બંને સશસ્ત્ર દળો […]

National

દક્ષિણ લદ્દાખમાં લેહથી ૧૫૦ કિમી દૂર ન્યોમા વિસ્તારમાં આર્મી કેમ્પમાં પાણીની ટાંકીમાં વિસ્ફોટ; ૨ જવાન શહીદ

નોર્ધન કમાન્ડે સુબેદાર સંતોષ કુમાર અને નાયબ-સુબેદાર સુનીલ કુમારના ના સર્વોચ્ચ બલિદાનને સલામી આપી દક્ષિણ લદ્દાખમાં લેહથી ૧૫૦ કિમી દૂર ન્યોમા વિસ્તારમાં આર્મી કેમ્પમાં એક પાણીની ટાંકીમાં વિસ્ફોટ થવાને કારણે સુબેદાર સંતોષ કુમાર અને નાયબ સુબેદાર સુનીલ કુમાર શહીદ થયા હતા. સેનાએ ફરજની લાઇનમાં પોતાના જીવનનું બલિદાન આપનાર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ […]

Gujarat

શ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિધાર્થી ભવન સાવરકુંડલા 

કાઠી  વિદ્યાર્થી ભવન એટલે કાઠી સમાજના વિદ્યાર્થીઓ માટે સરસ્વતિ સાધનાનુ ઉપાસના કેન્દ્ર  અન્ય જ્ઞાતિ સમાજની છાત્રાલય માટે  પ્રેરણાદાયી કદમ સાવરકુંડલામાં આવેલ શ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ કાઠી વિદ્યાર્થી ભવન ખાતે તાજેતરમાં આગામી રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વર્તમાન સમયમાં ૫૦ વિદ્યાર્થી ભાઈઓ તેમજ ૧૨  વિદ્યાર્થીની બહેનો આ પરીક્ષાની અહીં આ કાઠી બોર્ડિંગ […]

Gujarat

છોટાઉદેપુર માં ઈસ 1991 થી નિરંતર જીત મેળવતા ફારુકભાઈ ફોદા 

છોટાઉદેપુર નગરપાલિકામાં 6 ટર્મ એટલેકે છેલ્લા 30 વર્ષથી નગરપાલિકામાં નિરંતર જીત મેળવતા 70 વર્ષીય ફારુકભાઈ મહંમદભાઈ ફોદા ચાલુ ટર્મમાં પણ 1237 વોટ મેળવી ચૂંટાઈ આવ્યા છે. જેઓએ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 4માં 1991થી 1995 સુધી સભ્ય રહ્યા ત્યારબાદ વોર્ડ નંબર 6માં પણ અત્યાર સુધી સતત સભ્ય પદે ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈસ 2003 […]