શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ હેઠળ કુલ ૨૮૯ ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ, રાજ્યમાં મોટા પાયે નિમણૂકો કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, ઝારખંડના શહેરી વિકાસ વિભાગ અને ગૃહનિર્માણ વિભાગ હેઠળના પ્રોજેક્ટ બિલ્ડિંગમાં સ્થિત બીજા માળના ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન દ્વારા ૨૮૯ ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા હતા. નિમણૂક પત્ર […]
Author: JKJGS
ધનુષે પોતાની આગામી ફિલ્મ ‘તેરે ઇશ્કમેં’ નું શૂટિગ દિલ્હીની કોલજના કેમ્પસથી શરૂ કર્યું
અભિનેતા ધનુષ હાલમાં દિલ્હીમાં દિગ્દર્શક આનંદ એલ રાય સાથે તેની આગામી હિન્દી ફિલ્મ, ‘તેરે ઇશ્ક મેં’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાં દોડતા અભિનેતાના કેટલાક ચિત્રો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આનંદ એલ રાય દ્વારા બનાવાઈ રહેલી ફિલ્મમાં ધનુષની હિરોઈન ક્રિતી સેનન છે. ફિલ્મ આગામી નવેમ્બરમાં રીલિઝ થવાની […]
હૃતિક રોશન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘જાેધા અકબર’નું લોસ એન્જલિસમાં ઓસ્કર એકેડમી દ્વારા ખાસ સ્ક્રિનિંગ યોજવામાં આવશે
બોલીવુડના સુપરસ્ટાર હૃતિક રોશન અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની ક્લાસિક ગણાવાયેલી ફિલ્મ ‘જાેધા અકબર’નું લોસ એન્જલિસમાં ઓસ્કર એકેડમી દ્વારા ખાસ સ્ક્રિનિંગ યોજવામાં આવશે. આ ફિલ્મને ૧૭ વર્ષ પૂરાં થયાં છે, જાે કે, આ મુદ્દે બોલીવુડમાં પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ નું સ્ક્રિનિંગ આગામી મહિને યોજાશે. આ જાહેરાત થયા બાદ ફિલ્મના દિગ્દર્શક આશુતોષ ગોવરીકરે […]
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, આજથી શરૂ થશે. આજે પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેગા ઈવેન્ટમાં કુલ ૮ ટીમો ભાગ લેવા માટે તૈયાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરવામાં આવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી માટે હિન્દી કોમેન્ટ્રી પેનલમાં સુરેશ રૈના, હરભજન સિંહ, વકાર યુનિસ, રોબિન ઉથપ્પા, મોહમ્મદ કૈફ, અંબાતી રાયડુ, વહાબ રિયાઝ, […]
દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત કરવા ઇન્ડિયા-કતાર જાેઇન્ટ બિઝનેસ ફોરમનું આયોજન
વહેલા ભવિષ્ય માટે આર્થિક સહયોગ, વેપાર, ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવું એ ચર્ચાનો પાયો હતો આ ફોરમ ભારત-કતાર સંબંધોની મજબૂતાઈનું પ્રતીક છે જે સહિયારા હિતો અને પરસ્પર આદર પર આધારિત છે તારીખ ૧૭-૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન કતારના અમીર, એચ. એચ. શેખ તમીમ બિન હમાદ બિન ખલીફા અલ થાનીની ભારતની મુલાકાત દરમિયાન, કન્ફેડરેશન ઓફ […]
પ્રયાગરાજમાં સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય નથી, તેમજ તેનું આચમન પણ લઈ શકાય એવું નથીઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને સોંપ્યો રિપોર્ટ
ઉત્તર પ્રદેશના પ્રયાગજ ખાતે સંગમમાં મહાકુંભ નો મેળો યોજાયો છે જેમાં અત્યારસુધીમાં ૫૪ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું છે, ત્યારે હવે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (ઝ્રઁઝ્રમ્)નાં એક અહેવાલમાં જણાવાયું છે કે બંને નદીનું પાણી સ્નાન કરવા યોગ્ય નથી. ઝ્રઁઝ્રમ્એ ૧૭ ફેબ્રુઆરીના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને પોતાનો અહેવાલ સુપરત કર્યો. ઝ્રઁઝ્રમ્ એ ૯થી ૨૧ […]
સુપ્રિમ કોર્ટે રણવીર અલ્લાહબાદિયાને આપ્યો ઠપકો; કહ્યું તેમના મગજમાં ગંદકી ભરેલી છે
કોમેડિયન સમય રૈનાના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો માં યૂટ્યૂબર રણવીર અલ્હાબાદિયાએ માતા પિતા પર કરેલી અશ્લીલ કમેન્ટને લઇને મુશ્કેલીમાં મુકાયો છે. અનેક રાજ્યોમાં કેસ થયા છે. આ કેસને રદ કરાવવા માટે યુટ્યૂબરએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી તેની પર કોર્ટમાં સુનાવણી થઇ છે. સુપ્રિમ કોર્ટે ભારે ફટાકર લગાવી છે પરંતુ સાથે જ તેની ધરપકડ […]
નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ રામલીલા મેદાન ખાતે યોજાશે
દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજાેશમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ રામલીલા મેદાન ખાતે પૂરજાેશમાં ચાલી રહી છે. જાેકે, હજી સુધી મુખ્યમંત્રીના નામ પર કોઈ સર્વસંમતિ બની નથી. આજે (૧૯ ફેબ્રુઆરી)ના રોજ યોજાનારી વિધાનસભા પક્ષની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની અપેક્ષા સેવાઈ રહી છે. મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજ […]
ભારત કતારની ભાવિ ભાગીદારી સ્થરિતા, ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જાના સ્તંભો પર આધારિત રહેશેઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ
ઇન્વેસ્ટ કતાર અને ઇન્વેસ્ટ ઇન્ડિયા વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે કહ્યુ કે ભારત-કતાર ભાવિ ભાગીદારી સ્થિરતા, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા તથા ઊર્જાના સ્તંભો પર આધારિત હશે. મંત્રીએ નવી દિલ્હીમાં ભારત-કતાર બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સત્રમાં આ વાત કરી હતી. કતાર રાજ્યના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી મહામહિમ શેખ ફૈઝલ […]
મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ડમ્પર અને પીકઅપ વાન વચ્ચેની અથડામણમાં ૫ લોકોના મોત; ૧૨ ઘાયલ
મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એક ભયંકર અકસ્માત થયો હતો જેમાં ડમ્પર અને પીકઅપ વાન વચ્ચેની અથડામણમાં પાંચ લોકોના કરૂણ મોત થયા હતા અને ૧૨ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત મામલે ભીંડ જિલ્લાના એસપી અસિત યાદવે જણાવ્યું હતું કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકોના મોત સારવાર દરમિયાન થયા હતા. તેમણે […]










