Gujarat

જેતપુરમાં ત્રણ વર્ષ પૂર્વે પૂર્વ પત્નીની હત્યા નિપજવાના પતિ અને ભત્રીજા સામે થયેલ ફરીયાદનો કેસ જેતપુરની એડિશનલ અને સેસન્સ કોર્ટમાં ચાલી જતા જજે આરોપી પતિને આજીવન

 કેદની સજા ફટકારી હતી. જ્યારે ભત્રીજાને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો હતો. શહેરની ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતા શાંતુભાઈ કહોર અને તેમનો ભત્રીજા દિવ્યરાજે બંનેએ એકસંપ કરી ત્રણ વર્ષ પૂર્વે 14માર્ચ 2022ના રોજ પત્ની પ્રસન્નાબેનની છરીના ઘા મારી હત્યા નિપજાવી નાખ્યાંની સીટી પોલીસ સ્ટેશનમાં શાંતુભાઈની પુત્રી પાયલબેને સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં પાયલબેને જણાવેલ […]

Gujarat

જેતપુરમાં 44માંથી 32 બેઠકો ઉપર કમળ ખીલ્યું, 11 અપક્ષો ચૂંટાયા, કોંગ્રેસને સમખાવા પુરતી માત્ર એક બેઠક મળી

તાલુકા પંચાયતની પીઠડિયા બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય વાવટો જેતપુર નગરપાલિકામાં ફરી એક વખત ભાજપનો વિજય થતાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા કિંગ મેકર સાબિત થયા છે. નગરપાલિકાની ૪૪ બેઠકમાંથી બે બેઠકના ભાજપના ઉમેદવારોના મેન્ડેટ આવ્યા ન હોવા છતાં ૪૪માંથી ૩૨ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. ૧૧ બેઠકો ઉપર અપક્ષો ચૂંટાયા છે […]

Gujarat

જેતપુરમાં ગરમ માહોલ સાથે 52.54 ટકા મતદાન નોંધાયું, નીરસ મતદાન

જેતપુરમાં ઇવીએમ ખોટકાતા ભાજપ ઉમેદવાર અને અધિકારી વચ્ચે બબાલ જેતપુર  ચૂંટણીમાં ગોલમાલ! અપક્ષ ઉમેદવારનો આરોપ, પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાનું મોટું નિવેદન જેતપુર તાલુકા પંચાયતની એક સીટ પર પણ યોજાયુ મતદાન રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું. ત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાની સાથે તાલુકા પંચાયતની એક બેઠક પર સવારથી જ મતદાન શરૂ થયું હતું […]

Gujarat

માંગરોળ નગરપાલિકા ચુંટણીની 36 સીટનુ પરીણામ જાહેર થતા માંગરોલ ની જનતાએ ખંડીત જનાદેશ આપ્યો હતો આજે જાહેર થયેલ પરીણામોમા

ભાજપ 15, કોંગ્રેસ 15, બસપા 4, આપ 1, અપક્ષ ને 1 બેઠક મળેલ છે.આજે ભાજપ અને કોંગ્રેસે વિજેતા ઉમેદવારોનુ ઢોલ નગારા સાથે શહેર ના મુખ્ય માર્ગો ઉપર અબીલ ગુલાલ ની છોડો વચ્ચે વિજય સરઘસ કાઢી ફટાકડા ફોડી ઊજવણી કરી હતી આ સરઘસમા બંને પક્ષોના ઉમેદવારો,આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો ઉમટી પડયા હતા અઢી વર્ષ ના લાંબા […]

Gujarat

આજ નું પંચાંગ (19/02/2025)

તિથિ ષષ્ટિ (છઠ્ઠ) – 07:35:29 સુધી નક્ષત્ર સ્વાતિ – 10:40:35 સુધી કરણ વાણિજ – 07:35:29 સુધી, વિષ્ટિ ભદ્ર – 20:50:53 સુધી પક્ષ કૃષ્ણ યોગ વૃદ્ધિ – 10:47:20 સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 07:09:33 સૂર્યાસ્ત 18:37:43 ચંદ્ર રાશિ તુલા – 30:50:22 સુધી ચંદ્રોદય 24:27:59 ચંદ્રાસ્ત 10:48:00 ઋતુ વસંત હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1946   ક્રોધી વિક્રમ સંવત 2081 કાળી સંવત 5125 પ્રવિષ્ટા / ગત્તે 8 મહિનો પૂર્ણિમાંત ફાલ્ગુન […]

Gujarat

દૈનિક રાશિફળ (19/02/2025)

મેષ આજના દિવસે તમારે વધારે તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો. દિવસ ની શરૂઆત માંજ તમને કોઈ આર્થિક હાનિ થયી શકે છે જેથી આખું દિવસ ખરાબ થયી શકે છે. તમારા બાળકોની સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો. હિંમત હારતા નહીં-નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે. નાના અંતરાયો સાથે-આજનો દિવસ […]

Entertainment

કોમેડિયન સમય રૈનાની વિડીયો કોન્ફરન્સિંગ ની અરજી મહારાષ્ટ્ર સાયબર સેલે ફગાવી

કોમેડિયન સમય રૈનાની તકલીફોમાં હજી એક વધારો થયો છે, ‘ઇન્ડિયા ગોટ લેટેન્ટ’માં રણવીર અલ્હાબાદિયા પેરેન્ટ્‌સ વિશેના નિવેદનને લઈને ઘણો વિવાદ થયો છે. આ મામલામાં અપૂર્વા વિરુદ્ધ હ્લૈંઇ પણ નોંધવામાં આવી છે, જેના સંબંધમાં પોલીસે આ અઠવાડિયાની શરૂઆતમાં તેની પૂછપરછ કરી હતી. બીજી તરફ, રણવીર અલાહબાદિયાએ પોતાની ટિપ્પણી માટે પહેલા જ માફી માંગી લીધી છે. સમય […]

International

અમેરિકા દ્વારા H-1B વિઝા સહિત ઘણા નિયમોમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજીવાર સત્તામાં આવતાની સાથેજ મોટા ફેરફારો કર્યા હતા જેમાં હવે H-1B વિઝા સહિત ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ હેઠળ, H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં, પરંતુ વિશેષતા ફરજિયાત બનાવવામાં આવી છે, એટલે કે, ઉમેદવાર તેની અરજીમાં તેની બધી લાયકાતોનો ઉલ્લેખ કરી […]

International

અમેરિકન સેના દ્વારા ઉત્તર પશ્ચિમ સીરિયામાં મોટો હવાઈ હુમલો; અલ કાયદા સાથે સંકળાયેલા એક ટોચના કમાન્ડરને ઠાર કરી દેવામાં આવ્યો

તાજેતરમાં કરવામાં આવેલ હવાઈ હુમલા બાબતે અમેરિકાની સેના એ કહ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ સીરિયામાં એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદા સાથે સંકળાયેલા એક ટોચના કમાન્ડરને ઠાર કરી દેવાયો હતો. એક નિવેદનમાં, યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ વ્યક્તિને આતંકવાદી સંગઠન હુર્રાસ અલ-દિનમાં એક વરિષ્ઠ નાણાકીય અને લોજિસ્ટિક્સ અધિકારી તરીકે ગણાવ્યો હતું. જાેકે, […]

International

અમેરિકાના કેન્ટુકીમાં ભયંકર તોફાન બાદ પૂર જેવી સ્થિતિ; આશરે ૯ લોકોના મોત

અમેરિકાના કેન્ટુકીમાં એક ભયાનક તોફાન બાદ પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે, દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ, જ્યોર્જિયામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રેસ્ક્યુ ટીમ શોધ અને બચાવ કાર્યમાં લાગેલી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦૦થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ વાવાઝોડાને એક દાયકાની સૌથી ગંભીર હવામાન ઘટનાઓમાંની એક માનવામાં આવે […]