આપ સૌ જાણો છો કે શરીરની રોગપ્રતિકારક શક્તિ માં ઘટાડો થવાને કારણે TB રોગ થવાની સંભાવના વધી જાય છે. જો નિયમિત અને પૂરતા સમય TB ની દવા અને પૂરતા પ્રમાણમાં પોર્ટિંન અને વિટામિન મળે તો TB રોગ નાબૂદ વહેલી તકે થઈ શકે તેમ છે. તેથી આપણા જિલ્લામાં નામાંકિત નયારા એનર્જી દ્વારા જરૂરીયાતમંદ ટીબી ના દર્દીઓને […]
Author: JKJGS
કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની કથા
પૃથ્વી ઉપર જે કંઇપણ વસ્તુ દ્રષ્ટિગોચર થાય છે તે સચ્ચિદાનંદરૂપ નિર્વિકાર અને સનાતન બ્રહ્મરૂપ છે.પોતાના કૈવલ્ય અદ્રેતભાવમાં જ રમનારા એ અદ્વિતિય પરમાત્મામાં ક્યારેક એકથી બે થઇ જવાની ઇચ્છા જાગૃત થઇ પછી તે જ પરમાત્મા સગુણરૂપે પ્રગટ થઇને શિવ કહેવાયા.એ શિવ જ પુરૂષ અને સ્ત્રી શક્તિ કહેવાયા.આ ચિદાનંદસ્વરૂપ શિવ અને શક્તિએ સ્વંય અદ્રષ્ટ રહીને સ્વભાવથી જ […]
વડોદરાના છાણી તથા વાસણાની વહીવટી કચેરીનું લોકાર્પણ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી છાણી ખાતે ₹ ૨.૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી વહીવટી વોર્ડ નં. ૧ની કચેરી તથા વાસણમાં ₹ ૧.૯૨ કરોડના ખર્ચે તૈયાર વહીવટી વોર્ડ નં. ૧૦ની કચેરીનું મેયર શ્રીમતી પિન્કી સોનીના હસ્તે અને સાંસદ ડૉ. હેમાંગ જોષીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર અધ્યક્ષ ડૉ. […]
આજ નું પંચાંગ (14/08/2024)
તિથિ નવમી (નોમ) – 10:25:40 સુધી નક્ષત્ર અનુરાધા – 12:13:17 સુધી કરણ કૌલવ – 10:25:40 સુધી, તૈતુલ – 22:33:30 સુધી પક્ષ શુક્લ યોગ ઇન્દ્ર – 16:05:07 સુધી વાર બુધવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:15:36 સૂર્યાસ્ત 19:12:11 ચંદ્ર રાશિ વૃશ્ચિક ચંદ્રોદય 14:35:59 ચંદ્રાસ્ત 25:17:00 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1946 ક્રોધી વિક્રમ સંવત 2081 કાળી સંવત 5125 પ્રવિષ્ટા […]
દૈનિક રાશિફળ (14/08/2024)
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજે અનયોની ટીકા કરવામાં તમારો સમય વેડફશો નહીં, કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. તમારા પિતા ની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્ર માં આજે ધનલાભ કરાવી શકે છે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. […]
ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ થશે
૪ વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી અભિનેત્રી કંગના રનૌતની ઈમરજન્સીનું ટ્રેલર ૧૪ ઓગસ્ટ ૨૦૨૪ના દિવસે લોન્ચ કરવામાં આવશે. ભારતીય લોકતંત્રનો એક મહત્વનો અને વિવાદાસ્પદ પ્રકરણને દેખાડનારી આ રાજનીતિક ડ્રામા ફિલ્મ ૬ સપ્ટેમ્બર ૨૦૨૪ના દિવસે દુનિયાભરમાં રિલીઝ થશે. ઝી સ્ટુડિઓ અને મર્ણિકર્ણિકા ફિલ્મના બેનર હેઠળ આવી રહેલી ઈમરજન્સની ચર્ચિત નેતા અને પહેલી મહિલા વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા […]
એવોર્ડ ફંક્શનમાં એક વૃદ્ધ વ્યક્તિને ધક્કો મારતો શાહરૂખનો વીડિયો વાયરલ
બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે શાહરુખને સ્વિત્ઝર્લેન્ડમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. વાસ્તવમાં, તેણે લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી, જ્યાં તેને પાર્ડો અલા કેરીએરા એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળ્યા બાદ કિંગ ખાનના ચાહકોએ જશ્ન મનાવ્યો હતો જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો […]
હિંડનબર્ગેના રિપોર્ટમાં અદાણી ગ્રુપ અને સેબી વચ્ચેની મિલીભગતનો પણ આરોપ!
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ ફરી એકવાર સમાચારમાં છે. હિંડનબર્ગે આરોપ મૂક્યો છે કે સેબીના વડા અને તેમના પતિની અદાણી જૂથના વિદેશી ભંડોળમાં હિસ્સો છે. હિંડનબર્ગેના રિપોર્ટમાં અદાણી ગ્રુપ અને સેબી વચ્ચેની મિલીભગતનો પણ આરોપ છે. જાેકે, સેબી ચીફ માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચે આરોપોને ફગાવી દીધા છે. બૂચ દંપતીનું […]
હિંડનબર્ગના ફર્જી રિપોર્ટ પર બની રહ્યા છે મીમ્સ, જેના પર લોકોએ ખૂબ જ મજા કરી
US સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે શનિવારે (૦૯ ઓગસ્ટ) સવારે એલોન મસ્કની માલિકીની ઠ પર એક પોસ્ટ કરી છે. જે ભારતીય કંપની સંબંધિત અન્ય એક મોટા ઘટસ્ફોટનો સંકેત આપે છે. આ મેસેજમાં લખ્યું હતું કે, ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થવાનું છે. આ પછી સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું અને લોકોએ ખૂબ જ મજા […]
આતંકવાદીઓ અને ગ્રામજનો વચ્ચે અથડામણ
મણિપુરમાં હિંસા યથાવત, બે ઘટનાઓમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા ઈમ્ફાલ ખીણના મૈતેઈ સમુદાય અને પહાડી વિસ્તારના કુકી સમુદાય વચ્ચે હિંસા યથાવત મણિપુરમાં રવિવારે ફરી હિંસાની ઘટના સામે આવી છે. બે ઘટનાઓમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રથમ એન્કાઉન્ટર અને બીજાે વિસ્ફોટ થયો છે. મણિપુરના તેંગનોપલ જિલ્લામાં યુનાઈટેડ કુકી લિબરેશન ફ્રન્ટ (ેંદ્ભન્હ્લ)ના આતંકવાદીઓ અને […]










