વસંત પંચમી પર મહાકુંભ ઐતિહાસિક સ્નાન તારીખ યાત્રાળુઓની સંચિત સંખ્યા ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ ૩.૫ કરોડ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ ૭ કરોડ ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ ૮ કરોડ ૨૩ જાન્યુઆરી ૨૦૨૫ ૧૦ કરોડ ૨૭ જાન્યુઆરી ૨૦૨૫ ૧૪.૫ કરોડ ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ ૧૯.૫ કરોડ ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ ૩૧ કરોડ ૩ ફેબ્રુઆરી ૨૦૨૫ ૩૫ કરોડ ૨૦૨૫ નો મહા કુંભ એક […]
Author: JKJGS
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી ઇમ્પોર્ટ પર પ્રસ્તાવિત અમેરિકન ટેરિફને ૩૦ દિવસ સુધી મોકૂફ રાખવા પર સહમતિ વ્યક્ત કરી
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ એક મહત્વની વાત જણાવતા કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કેનેડાથી ઇમ્પોર્ટ પર પ્રસ્તાવિત અમેરિકન ટેરિફને ૩૦ દિવસ સુધી મોકૂફ રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે. આ ર્નિણય મૅક્સિકોથી ઇમ્પોર્ટ પર અમેરિકન ટેરિફ પણ એ રીતે જ રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે બંને દેશોએ અમેરિકામાં ફેંટેનાઇલ તસ્કરીને રોકવા માટે […]
ગેરકાયદેસર ભારતીયોનું અમેરિકાથી ડિપોર્ટેશન શરૂ; અમેરિકાથી C-૧૭ વિમાન રવાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ઇમિગ્રેશન મુદ્દે મોટી કાર્યવાહી એક અહેવાલ મુજબ, અમેરિકાનું એક લશ્કરી વિમાન પ્રવાસીઓને ભારત મોકલી રહ્યું છે. આ માહિતી એક અમેરિકન અધિકારીએ આપી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ઇમિગ્રેશન એજન્ડાને અમલમાં મૂકવા માટે સેનાની મદદ લઈ રહ્યા છે, જેમાં યુએસ-મેક્સિકો સરહદ પર વધારાના સૈનિકો મોકલવા, પ્રવાસીઓને દેશમાંથી બહાર કાઢવા માટે લશ્કરી […]
જાેહાનિસબર્ગમાં BAPS હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરનું પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાણ-પ્રતિષ્ઠા અને ઉદ્ઘાટન
મંદિર ઉદ્ઘાટન પ્રસંગે ૧૨ દિવસીય વિશિષ્ટ મહોત્સવ ‘ફેસ્ટિવલ ઓફ હોપ એન્ડ યુનિટી’ નું આયોજન સાઉથ આફ્રિકાના જાેહાનિસબર્ગ ખાતે નોર્થરાઇડિંગમાં આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ હિંદુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલનો પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ સંપન્ન થયો. દક્ષિણ ગોળાર્ધમાં આવેલ આ સૌથી મોટું હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલ – એકતા, […]
હ્યુસ્ટનથી ન્યુયોર્ક જઈ રહેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઇટમાં ટેકઓફ પહેલા આગ; ૧૦૪ મુસાફરો સુરક્ષિત
મુસાફરોને રનવે પરથી ઉતારીને બસ દ્વારા ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઇટ હ્યુસ્ટનથી ન્યુયોર્કમાં ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી. યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટને ટેકઓફના થોડા સમય પહેલા જ તેના એન્જિનમાં આગ લાગવાથી તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી હતી. ફ્લાઇટ ૧૩૮૨ સ્થાનિક સમય મુજબ સવારે ૮ઃ૩૦ વાગ્યે જ્યોર્જ […]
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
કેન્સર અટકાવવાના સંકલ્પ સાથે, મારો અંગુઠો કેન્સર પ્રતિરોધ માટે, જાગૃતતા અને આરોગ્ય માટે સમર્પિત તા. ચોથી ફેબ્રુઆરી ૨૦૨૫ના સાવરકુંડલા શહેરમાં આવેલા શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર – સાવરકુંડલામાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્સર વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી. કેન્સર એક ગંભીર પરંતુ યોગ્ય સારવાર અને સમયસર નિદાન દ્વારા નિયંત્રિત […]
સાવરકુંડલા રેલવે પરિવાર દ્વારા વસંત પંચમી પર્વ પર માઁ સરસ્વતી પૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
સાવરકુંડલા રેલવે પરિવાર આયોજિત માઁ સરસ્વતી પૂજન સમારોહનું આયોજન ખૂબ જ ધામધૂમથી થયું. ૨૦૧૯ ની સાલથી સાવરકુંડલા ખાતે રહેતાં રેલવે પરિવારના સભ્યો દ્વારા એકતા અને ભાઈચારાના પ્રતીક સમાન આ સરસ્વતી પૂજન સમારોહ યોજાય છે. પ્રતિ વર્ષ આ પર્વ પર શ્રી માતા રાની સરસ્વતી પૂજા સમિતિ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે […]
માંગરોળ સમસ્ત ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ આયોજિત 25મોં સમુહલગ્નોત્સવ ઘામઘુમથી યોજાયો…
સાત યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા.. માંગરોળ માર્કેટિંગ યાર્ડના વિશાળ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ તથા સમુહ લગ્ન સમિતી દ્વારા આયોજિત 25માં સમૂહ લગ્ન મહોત્સવમાં સાત નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. આ અવસરે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો યુવાનો સહીત રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. માંગરોળ સમસ્ત ક્ષત્રિય કારડિયા […]
જેતપુરમાં ડીવાયએસપી કચેરી બહાર યુવતીનો આત્મવિલોપનનો પ્રયાસ
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ડીવાયએસપી કચેરી બહાર એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો. યુવતીએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી. યુવતીએ કચેરીની બહાર ઝેરી દવા ગટગટાવતા આપઘાતના પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. યુવતીને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. મળતી માહિતી મુજબ યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોય તેમ છતાં પોલીસ […]
SVNITમાં રેગિંગ! બર્થ-ડે બોયને સાથી વિદ્યાર્થીએ પટ્ટા મારતા કહ્યું ‘રડ… બેસ…’ પણ કહેલું ન કરતા સતત મારતો જ રહ્યો, ડિરેક્ટરે કહ્યું ‘આ રેગિંગ નહીં, રમત
શહેરની SVNITમાં રેગિંગ જેવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એક વિદ્યાર્થીએ પોતાની જ ક્લાસના અન્ય વિદ્યાર્થીને પટ્ટાથી માર મારતો દેખાય છે. મારતી વખતે સતત એવું બોલતો હતો કે, ‘રડ… રડ…’ જોકે, માર ખાનાર વિદ્યાર્થી જવાબ આપતો હતો કે, ‘નહીં રડું’ જેથી મારનારે કહ્યું કે ‘તો બેસી જા’ છતાં પણ વિદ્યાર્થી બેસ્યો ન […]










