— કિંમત રૂપિયા 7,10,100ના મુદ્દામાલ સાથે પ્રકાશને ઝડપી તે ક્યાંથી લાવ્યો છે તેની તપાસ આદરી — ભરૂચ પોલીસ ‘નો ડ્રગ્સ ઈન ભરૂચ’ કેમ્પેઈન ચલાવી રહી છે. ફરી એકવાર ભરૂચ જિલ્લો ડ્રગ્સના નેટવર્કનું હબ હોવાનો ઈશારો મળી રહ્યો છે. અવારનવાર ડ્રગ્સની હેરફેર કરનારા ભરૂચમાં ઝડપાતા હોય છે. આ નશાના કારોબારીઓ શહેરના યુવાનોને નશાની લત લગાડતા હોય […]
Author: JKJGS
રાણપુર PGVCL દ્વારા વીજ ચોરી કરતા તત્વો સામે લાલ આંખ
રાણપુર શહેર સહીત તાલુકામાંથી 20 લાખની વીજચોરી ઝડપાઈ રાણપુર,ધારપીપળા, કેરીયા,અળવ,અલમપુર,હાંસલપુર ગામે 180 કનેક્શન ચેક કરતા 35 વીજ કનેક્શનમાંથી વીજચોરી ઝડપાઈ બોટાદ જિલ્લાના રાણપુર PGVCL કચેરીના નવનિયુક્ત નાયબ ઇજનેર આર.એ.ચૌધરીએ ચાર્જ સંભાર્યા બાદ વીજ ચોરી કરતાં ઈસમો ઉપર દરોડા પાડીને ઝડપી પાડવામાં આવી રહ્યા છે ત્યારે રાણપુર તાલુકાના ધારપીપળા,કેરીયા,અળવ,અલમપુર,હાસલપુર તેમજ રાણપુર સીટી સહિતના વિસ્તારોમાં PGVCL ની […]
જામનગર સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગ તા. ૦૯-૦૮-૨૦૨૪ ના રોજ શ્રી નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી તેમાં કુલ ૧૧ સભ્યો હાજર રહેલ
આ ઉપરાંત મેયરશ્રી વિનોદભાઈ એન. ખીમસૂર્યા, ડે. મેયરશ્રી ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નરશ્રી ડી.એન.મોદી, ડે. કમિશ્નરશ્રી દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયરશ્રી ભાવેશભાઈ જાની હાજર રહેલ. :: એજન્ડાની વિગત :: મહાલક્ષ્મી બંગલોથી પ્રણામી ટાઉનશીપ-૫ થઇ હોટલ કિચન એજ થઇ નાઘેડી બાયપાસ જંકશન સુધી સ્ટ્રોમ વોટર બોક્સ કેનાલ તથા મહાલક્ષ્મી બંગલોથી પ્રણામી ટાઉનશીપ-૫ સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે કમિશ્નરશ્રીની […]
ગુજરાત ATSની મુંબઈમાં રેડ, ડ્રગ્સ કેસના ફરાર આરોપી ૮૦૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા
ગુજરાત ATSદ્વારા થોડા દિવસ પહેલા સુરતના પલસાણા તાલુકામાં કારેલી ગામની એક ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ફેકટરી માંથી સ્ડ્ઢ ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવ્યું હતું. જેની તપાસમાં વધુ બે આરોપીના નામ સામે આવ્યા હતા જેના પકડવાના બાકી હતાં. આરોપીઓની શોધખોળ કરતા ગુજરાત ATSને આરોપીઓ દ્વારા મુંબઈમાં એમડી ડ્રગ્સ બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું, જેના […]
ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તાપીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા
હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હોવાના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. સતત ૧૫ દિવસથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમના ૪ દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ડેમનું પાણી તાપી નદીમાં છોડાતા સપાટી વધી શકે છે. જેના પગલે તાપીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. બીજી તરફ દાહોદ જિલ્લામાં અને […]
વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે ફરજિયાત : ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ અને ખંડપીઠમાં એક જાહેર હિતની અરજી દરમિયાન ચાલી રહેલી સુનવણીમાં ચીફ જસ્ટિસ દ્વારા અમદાવાદના ટ્રાફિક તેમજ તેની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. ચીફ જસ્ટીસ નું કહેવું હતું કે અમદાવાદ હવે મુંબઈ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે રાત્રે ૩ઃ૦૦ વાગ્યા સુધી શહેરના રસ્તાઓમાં અવરજવર મોટા પ્રમાણમાં થતી જાેવા મળે […]
ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીને ૧૦,૦૦૦ ઈલેક્ટ્રિક બસ બનાવવાનો ઓર્ડર મળ્યો
છેલ્લા એક મહિનાથી, ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરમાં સુસ્તીનું વાતાવરણ છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ઓલેક્ટ્રા ગ્રીનટેકના શેરમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન બુધવારે ૦૭ ઓગસ્ટના રોજ શેર લગભગ ૨.૨૭% વધીને ૧,૫૯૨.૮૫ પર બંધ થયો હતો. જાેકે, નિષ્ણાતોએ ભૂતકાળમાં શેરમાં તેજી દર્શાવી હતી. ડોમેસ્ટિક બ્રોકરેજ કંપની જિયોજિતે ઓલેક્ટ્રા ગ્રીનટેકના […]
શેખ હસીનાના તખ્તાપલટ પાછળ કોનો હાથ?!.. તત્કાળ દેશ છોડીને ભાગવાનો વારો આવ્યો
આખી દુનિયામાં જ્યારે કોઈ પણ ઘટના ઘટે કે મામલો સામે આવે ત્યારે અમેરિકાનું નામ ન આવે તેવું ભાગ્યે જ બનતું હશે. બાંગ્લાદેશમાં પણ જે રીતે તખ્તાપલટ થયો તેમાં પણ અમેરિકાનું નામ સામે આવી રહ્યું છે. ઈઝરાયેલ-હમાસ, રશિયા-યુક્રેન, ભારત-પાકિસ્તાન, ચીન-તાઈવાન, અઝરબૈજાન-આર્મેનિયા જેવા દરેક મામલે અમેરિકાની કોઈને કોઈ રીતે ભૂમિકા સામે આવતી હોય છે. હવે બાંગ્લાદેશમાં પણ […]
કરોડપતિના દીકરાએ કહ્યું તમારો રેટ શું છે?.. કહેતા યુવતી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી
દિલ્હીમાં સેક્ટર-૩૮છના ગાર્ડન ગેલેરિયા મોલમાં બે જૂથો વચ્ચે લડાઈનો મામલો સામે આવ્યો દિલ્હીમાં સેક્ટર-૩૮છના ગાર્ડન ગેલેરિયા મોલમાં બે જૂથો વચ્ચે લડાઈનો મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને જૂથના લોકોને જીઆઈપી પોસ્ટ પર લઈ ગઈ હતી. નોઈડાના ગાર્ડન ગેલેરિયા મોલમાં ફરી એકવાર બખેડો જાેવા મળ્યો હતો મોલની અંદર એક સાથે બે […]
ગુજરાતમાં કહેવાય છે, “બાર ગામે બોલી બદલાય.. આવા જ એક ગામમાં છે આવા રિવાજાે
ગુજરાતમાં કહેવાય છે, “બાર ગામે બોલી બદલાય.. આવા જ એક ગામમાં અજીબ રીવાજાે છે પણ તે જાણીને તમને નવાઈ લાગશે પણ આ ગુજરાતના પડોશમાં આવેલા ગામની વાત છે. ભારતમાં એવા ઘણા ગામો છે જ્યાં પરંપરાઓ ખૂબ જ અનોખી છે. આ પરંપરાઓ પાછળની વાર્તાઓ પણ ઘણી રસપ્રદ છે. આજે અમે તમને એવા જ એક ગામ વિશે […]










