છોટાઉદેપુર નગરમાં એકલ અભિયાન અંતર્ગત કબડી,ખોખો જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા,જિલ્લા જીઆરડી કમાન્ડર લીલાબેન રાઠવા,તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન દિનેશભાઈ રાઠવા અને છોટાઉદેપુર તાલુકા યુવા મોરચાના પ્રમુખ પ્રકાશ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. રિપોર્ટર […]
Author: JKJGS
યાત્રિકોને કોઈપણ તકલીફ ન પડે તે માટે તંત્ર ખડેપગે : પરિક્રમાર્થી
પરિક્રમા દરમિયાન તંત્ર દ્વારા સ્વચ્છતા માટે પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે ગિરનાર લીલી પરિક્રમાના પધારેલા યાત્રાળુઓએ પરિક્રમાના અનુભવો જણાવ્યા પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં પધારેલા યાત્રાળુઓએ પ્રતિભાવ આપતા પરિક્રમાના અનુભવો જણાવ્યા હતા. જામનગરથી ગિરનાર લીલી પરિક્રમા કરવા માટે પધારેલા શ્રી મહેશભાઈ જણાવે છે કે, યાત્રિકોને કોઈપણ તકલીફ ન પડે તે માટે તંત્ર ખડેપગે છે. જંગલમાં કચરો નથી, સુરક્ષા […]
ગિરનાર લીલી પરિક્રમાના ૩૬ કી.મી.ના રૂટ દરમિયાન યાત્રિકોએ સમયાંતરે આરામ કરવો જરૂરી
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ખાસ વયોવૃદ્ધ યાત્રિકો અને બ્લડ પ્રેસર, ડાયાબિટીસના દર્દીઓએ આરોગ્યની વિશેષ કાળજી રાખવી છાતીમાં દુખાવો, બેચેની કે ગભરામણ થાય તો ત્વરિત આરામ કરવો, પરિક્રમા રૂટ પરના હંગામી દવાખાનાનો સંપર્ક કરવો પરિક્રમાર્થીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટનો અનુરોધ ગિરનાર લીલી પરિક્રમાનો ૩૬ કિલોમીટરનો રૂટ લાંબો, કઠિન અને ચઢાણ વાળો હોવાથી યાત્રિકોએ આરોગ્યની વિશેષ સંભાળ લેવી […]
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર યાત્રિકોને મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
કલેકટરશ્રીએ પરિક્રમાર્થીઓના અનુભવો જાણી, પ્રેરક સંવાદ કર્યો કલેકટરશ્રીએ યાત્રિકો સાથે સંવાદ સાધી પરિક્રમાના રુટ દરમિયાન સતત એકી સાથે ન ચાલતા સમયાંતરે આરામ કરવા અનુરોધ કર્યો જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર યાત્રિકોને મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પરિકમાર્થીઓ પાસેથી પ્રતિભાવો મેળવી તેમની સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો. […]
આનંદો !* જામકંડોરણા ધોરાજી ઉપલેટા ભાયાવદર અને વીરપુર પોલીસ સ્ટેશન ખાતે જુના વાહનો અને ભંગાર ની જાહેર હરાજી થવાની છે
આપણે અનેક પોલીસ સ્ટેશનમાં હજારોની સંખ્યામાં જપ્ત થયેલા વાહનો સડતા જોયા હશે, પરંતુ હવે આગામી સમયમાં આ પ્રકારના દ્રશ્યો કદાચ નહીં દેખાય. સરકારે નિર્ણય લીધો છે કે દારૂની ખેપમાં ઝડપાયેલા વાહનો બીન વારસી વાહનોની ની હરાજી કરીને તેમાંથી ઉભા થયેલા રૂપિયાનો સદુપયોગ કરવામાં આવે. ત્યારે આ અંગે ની જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં થી મળતી માહિતી મુજબ […]
બિગ બોસ ૧૭ના ફાઇનલિસ્ટ અરુણ મહાશેટ્ટી ફિલ્મ ‘સિકંદર’માં સલમાન ખાન સાથે જાેવા મળશે
તાજેતરમાં જ રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી સાથે ૨૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મમાં કોપ બ્રહ્માંડના તમામ જૂના પાત્રોનો સમાવેશ થાય છે, જેમાં સિંઘમ તેમજ ‘સિમ્બા’, ‘સૂર્યવંશી’નો સમાવેશ થાય છે. જાે કે, આ ફિલ્મમાં પ્રથમ વખત કોપ યુનિવર્સમાંથી એક મહિલા પોલીસ ઓફિસર બતાવવામાં આવી […]
દિગ્દર્શક શ્યામ બેનેગલે જવાહરલાલ નેહરુને મળવાની વાર્તા સંભળાવી
વર્ષ ૧૯૮૮માં ટીવી પર ‘ભારત એક ખોજ’ નામનો શો પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ શો ભારતના પ્રખ્યાત નિર્દેશક શ્યામ બેનેગલે બનાવ્યો હતો. આ નાટક દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ પર આધારિત હતું. હવે તાજેતરમાં જ શ્યામ બેનેગલે જવાહરલાલ નેહરુ સાથેની તેમની પ્રથમ મુલાકાતની વાર્તા સંભળાવી છે. ેંહકૈઙ્મંીિીઙ્ઘ ુૈંર જીટ્ઠદ્બઙ્ઘૈજર સાથે વાત […]
પુષ્પા’ માટે મેકર્સની પહેલી પસંદ અલ્લુ અર્જુન નહીં, મહેશ બાબુ હતા
પુષ્પા ૨ની રિલીઝને હવે થોડા જ દિવસો બાકી છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મ ૫મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર ૧૭ નવેમ્બરે રિલીઝ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરશે તેવી આશા છે. તેનું કારણ પ્રથમ ભાગ એટલે કે ‘પુષ્પા ધ રાઇઝ’નો વારસો છે. આ ફિલ્મે અલ્લુ અર્જુનને […]
મોસ્કોની એક અદાલતે ICC ન્યાયાધીશ બેન મહફૌદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું
રશિયન કોર્ટે આશ્ચર્યજનક વોરંટ જાહેર કર્યું છે. મોસ્કોની એક અદાલતે ૈંઝ્રઝ્ર ન્યાયાધીશ બેન મહફૌદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે, જેમણે રશિયન સંરક્ષણ પ્રધાન અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. દેશના ટોચના નેતા અને પૂર્વ રક્ષા મંત્રીને નિશાન બનાવવા માટે મહફૂદને જવાબદાર ગણવામાં આવ્યો છે. જાે મહફૌદ દોષી સાબિત થાય છે, તો […]
બાંગ્લાદેશની ગારમેન્ટ ફેક્ટરીઓના કામદારોએ પગારની માંગણી માટે ઢાકા-મૈમનસિંહ હાઈવે ૩ દિવસ માટે બ્લોક કરી દીધો હતો
શેખ હસીનાના પતન પછી બાંગ્લાદેશમાં અનેક સંકટ એકસાથે આવી ગયા છે. આ મુદ્દાઓને ઉકેલવા માટે દેશની વચગાળાની સરકારને ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ક્યારેક એક યા બીજા મુદ્દે દેશમાં હંગામો થાય છે, ક્યારેક ખાનગી ટ્રેનોમાં તો ક્યારેક સલાહકારોની નિમણૂકને લઈને. તાજેતરમાં ગારમેન્ટ ફેક્ટરીઓના કામદારોએ પગાર ન મળવાના વિરોધમાં ઢાકા-મૈમનસિંહ હાઈવે ત્રણ દિવસ માટે બ્લોક […]










