તા. ૮ ઓગસ્ટે રાજ્યકક્ષાનો ‘૭૫મો વન મહોત્સવ’ યોજાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ્ હસ્તે તેમજ વન – પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના વન – પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઇ પટેલની ખાસ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા […]
Author: JKJGS
ઉપરવાસમાં ભારે વરસાદ થતાં સરદાર સરોવર ડેમમાં ૬૦ ટકાથી વધુ જળસંગ્રહ
ગુજરાતના કુલ ૪૭ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૦૪,૯૦૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૩૩ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૨૫,૯૭૨ એમ.સી.એફ.ટી. […]
ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં ૭૦૦૦થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૨૮,૦૦૦થી વધુ સ્માર્ટ વર્ગખંડો થકી આદિજાતિના બાળકોને મળી રહ્યું છે સ્માર્ટ શિક્ષણ
આદિજાતિના વિદ્યાર્થીઓ માટે ગુજરાતમાં વિસ્તરી છે શિક્ષણની ક્ષિતિજાે, સમરસ હોસ્ટેલમાં ૩૦% બેઠકો આદિવાસી વિદ્યાર્થીઓ માટે અનામત વર્ષ ૨૦૨૩-૨૪માં આદિજાતિના ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ, જ્યારે લગભગ ૨.૫૦ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યના આદિજાતિ સમાજના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમના […]
નવસારી, વલસાડને વરસાદે ધમરોળ્યું; ૪૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર
અવિરત વરસી રહેલા વરસાદના કારણે નવસારી, વલસાડમાં મેઘતાંડવ સર્જાયું છે, વલસાડ જિલ્લામાં મોડી રાત્રે દ્ગડ્ઢઇહ્લએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. વલસાડના હિંગરાજ ગામ ખાતે ૭ જેટલા ઝીંગાના ફાર્મમાં કામ કરતા મજૂરોનું રેસ્ક્યુ કરાયું હતું. ઔરંગા નદીની સપાટી વધતા હિંગરાજ ગામ ઔરંગા નદીના પાણી ઘુસ્યા હતા. ઔરંગા નદીના પાણી એકા એક વધતા ૭ જેટલા મજૂરો ઝીંગા ફાર્મમાં […]
શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું
૦૪/૦૮/૨૦૨૪ સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને તેનું મહત્વ વધુ થઈ ગયું હતું કેમ કે સોમવાર નો દિવસ હતો, ત્યારે સોમવાર અને શ્રાવણ મહિનાની શરૂઆત બંને સાથે હોવાથી શિવાલયોમાં ખુબજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. રાજ્યના દરેક શિવાલયોમાં ભક્તો વહેલી સવારથી જ ભગવાન શિવના દર્શન કરવા અને જલાભિષેક માટે ઉમટી પડ્યાં હતા. પ્રથમ […]
પંચમહાલ પોલીસ દ્વારા હાલોલના ઘાટા ગામે થી એક બોગસ તબીબને ઝડપી પડાયો
પંચમહાલ પોલીસ ને એક મોટી સફળતા મળી છે જેમાં એક બોગસ તબીબને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં નકલીની ભરમાર ચાલી રહીં છે. ક્યાક નકલી ઓફિસ, ક્યાંક નકલી ચેક પોસ્ટ ઝડપાય છે અને બોગસ ડૉક્ટરની વાત કરીએ તો કેટલાક લોકો એવા ઝડપાયા છે. જે કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા હોય […]
જાેધપુરમાં એક ફેક્ટરીની દીવાલ ધરાશાયી; ૩ લોકોના મોત, ૬ થી વધુ લોકો ઘાયલ
રાજસ્થાનમાં વરસાદી આફત બની જીવલેણ રાજસ્થાનમાં સતત વરસી રહેલા વરસાદે તારાજી સર્જી છે, જાેધપુરમાં વરસેલા અતિ ભારે વરસાદને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોરાનાડામાં ફેક્ટરીની દિવાલ ધરાશાયી થતા ૩ લોકોના મોત થયા હતા. તે જ સમયે, ૯ કામદારો ઘાયલ થયા હતા. આ અકસ્માત સવારે ૩ વાગ્યાની આસપાસ થયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે […]
કલમ ૩૭૦ અને ૩૫છ નાબૂદ કરવાના પરિવર્તનકારી ર્નિણયથી વંચિત વર્ગો માટે સશક્તીકરણના નવા યુગની શરૂઆત થઈ છે, ત્નશ્દ્ભ અને લદ્દાખમાં પાયાની લોકશાહીને મજબૂત બનાવી છે
પીએમ મોદી મોદીના નેતૃત્વમાં કલમ ૩૭૦ અને ૩૫છ ના ઐતિહાસિક નાબૂદીને પાંચ વર્ષ પૂરા થયા છે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું છે કે કલમ ૩૭૦ અને ૩૫છ નાબૂદ કરવાના પરિવર્તનકારી ર્નિણયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો માટે સશક્તીકરણના નવા યુગની શરૂઆત થઈ છે અને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પાયાની લોકશાહીને મજબૂત બનાવી છે. […]
ડૉ. મનસુખ માંડવિયા અને શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ XXXIIII ઓલિમ્પિક્સ પેરિસ ૨૦૨૪ માટે સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ સંયુક્તપણે નવી દિલ્હીમાં આયોજિત ૨૦૨૪ ઓલિમ્પિક પેરિસ ૨૦૨૪ની ઉજવણીની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. તાજેતરના બ્રોન્ઝ મેડલ વિજેતા શ્રી સરબજાેત સિંહ, ભૂતપૂર્વ ક્રિકેટર શ્રી આકાશ ચોપરા અને સ્ટીપલચેઝ એથ્લીટ […]
બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદે હાઈ એલર્ટ જારી કર્યું
પાડોશી દેશ બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, મ્જીહ્લ દ્વારા ભારત-બાંગ્લાદેશ સરહદે હાઈ એલર્ટ જારી કર્યું છે. બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે, એમ બીએસએફના એક વરિષ્ઠ અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું. બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલનને કારણે સરહદ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અનામત મામલે દેશમાં […]










