Gujarat

સરદાર બ્રિજ નીચે કચરાના ઢગલામાંથી ભયાનક ધુમાડો નીકળતા વાહનો થંભી ગયાં, 45 મિનિટ બાદ આગ કાબૂમાં આવી

સુરતમાં અતિ વ્યસ્ત રહેતા સરદાર બ્રિજની નીચે કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી જવા પામી હતી. આગના પગલે અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. ધુમાડાના ગોટેગોટા બ્રિજ પર ફરી વળવાના કારણે બ્રિજ પર વાહનો થંભી ગયાં હતાં. આ સાથે જ પસાર થતાં કેટલાક વાહનચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ગણતરીની […]

Gujarat

સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવકે દોડતી કારમાં જોખમી સ્ટંટનો વીડિયો બનાવ્યો, પોલીસે ધરપકડ કરી

સોશિયલ મીડિયા પર ફેમસ થવાના નશામાં યુવાનો જીવના જોખમે સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે સુરત શહેરના મોટા વરાછામાં એક યુવકનો કારમાં જોખમી સ્ટંટ કરવાનો વીડિયો વાઈરલ થયો હતો. દોડતી ઓડી કારમાં સ્ટીયરીંગ છોડીને કારમાંથી બહાર આવીને સ્ટંટ કર્યો હતો. આ સાથે તેના સાથી મિત્ર પાછળ આવતી કારમાંથી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાઇરલ થવાના પગલે […]

Gujarat

તબીબી બેદરાકરીના આક્ષેપના કેસમાં ફોરમે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ નિર્ણય લેવો જોઇએ: ગ્રાહક આયોગ

તબીબી બેદરકારીના આક્ષેપના કેસમાં ફોરમે નિષ્ણાંતોનો અભિપ્રાય લઈ અંતિમ નિર્ણય કરવો જરૂરી છે. આ અવલોકન સાથે ગુજરાતના ગ્રાહક તકરાર નિવારણ આયોગે મૃતક દર્દીના પરિવારજનોને વળતર આપવાનો ભાવનગર ગ્રાહક તકરાર નિવારણ પંચનો આદેશ તેમજ તબીબની બેદરકારી પુરવાર કરતો આદેશ રદ કર્યો છે. પરિવારે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અપીલ કરી હતી ભાવનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના […]

Gujarat

એક વિદ્યાર્થિનીની ચાલુ પેપરે તબિયત બગડતા સારવાર બાદ ફરી પેપર અપાવ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા શરૂ થયા બાદ 10મા દિવસે ધો.10નું હિન્દી, સંસ્કૃત ધો.12 સામાન્ય પ્રવાહના હિન્દી વિષયની પરીક્ષા લેવાઇ હતી. જેના કુલ 23023 પૈકી 22529 વિદ્યાર્થી હાજર અને 494 ગેરહાજર રહ્યા હતા. સુરેન્દ્રનગરની આઇપીએસ સ્કૂલમાં એક વિદ્યાર્થિનીની તબીયત બગડી હતી. આ અંગે એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર કે.એન. બારોટે જણાવ્યું કે ચાલુ પેપરમાં એક દીકરીની તબિયત બગડી હતી. […]

Gujarat

જૂનાગઢમાં જિલ્લા કક્ષાની પશુપાલન  શિબિર કમ પ્રદર્શનનો ૩૦૦થી વધુ પશુપાલકોએ લાભ લીધો

પશુપાલનના ચાર મુખ્ય આધાર સ્તંભો પશુપસંદગી, પશુસંવર્ધન, પશુઆરોગ્ય અને પશુપોષણ તથા પશુમાવજત વિશે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન જૂનાગઢ જિલ્લાના પશુપાલકો માટે પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય, જિલ્લા પંચાયત જૂનાગઢ, પશુદવાખાના જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન નીચે “જિલ્લા કક્ષાની પશુપાલન  શિબિર કમ પ્રદર્શન” નુ આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામા કરવામાં આવ્યુ હતું. આ શિબિરમાં જૂનાગઢ, મેંદરડા, વંથલી, […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી પ્રાથમિકશાળા નંબર – ૧ પે સેન્ટર  શાળા સરકારી શાળા.. ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી શાળા

આ શાળામાં ધોરણ એક થી આઠના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે ધોરણ – ૭ માં બાળકોને ટેબ્લેટ્સ આપવામાં આવે છે દીપશાળા પ્રોજેક્ટમાં ધો. ૬ થી ૮ ધોરણમાં ટેબ્લેટ્સમાં વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે શાળાના સંનિષ્ઠ શિક્ષકો હિતેશભાઈ જોષી, શિલ્પાબેન દેસાઈ, વૈશાલીબેન, પ્રિયાબેન, દિપ્તીબેન, વિલાસબેન તેમજ આચાર્ય મહેશભાઈ જાદવ તથ્ય […]

Gujarat

સૂરજ ધીમા તપો. ઉનાળાના પ્રારંભે જ ગરમી એનો અસલી મિજાજનો પરિચય આપતો જોવા મળેલ.એટલે કે શિયાળો છૂમંતર અને આકરો ઉનાળાનો પ્રારંભ

ઉનાળાની ગરમીથી બચવા શક્ય હોય તો ભરબપોરે બહાર ન નીકળવું ખોરાકમાં લિંબુ, કાચી કેરી, ડુંગળી સપ્રમાણ શક્ય હોય તો ઉકાળેલું પાણી પીવું ઠંડા પીણાં, શરબત, નારિયેળ પાણી, આઈસક્રીમનો ઉપયોગ કરવો બપોરે બહાર નીકળતી વખતે કેપ ચશ્મા આખી બાયનો શર્ટ પહેરીને જ નીકળવું   હવે શિયાળો થયો છૂમંતર.. ઉનાળાના પ્રારંભિક દિવસોમાં જ અંગ દઝાડે એવી ગરમીનો […]

Gujarat

સ્વ. ઉમાબેન જે. વડેરાની પ્રેરણાથી અને ડો. મિલનભાઈ દોશી તથા ડો. ડીંપલબેન જે વડેરાના આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ રેડ ક્રોસ સોસાયટી તાલુકા બ્રાંચના આઈસીયુ એમ્બ્યુલન્સ અમરેલી જિલ્લા માટે આશીર્વાદ રૂપ

સેવા કરો તો  રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ જેવી. રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ ખુદ એ એમ્બ્યુલન્સમાં દર્દીને લઈને અમરેલી સુધી સાથે રહ્યા હતા વધુ સારવાર અર્થે આ એમ્બ્યુલન્સમાં જ દર્દીને રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા એકંદરે સમયસરની સારવાર અને આધુનિક સુવિધાઓ સાથેની એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોય દર્દીને રાજકોટ પહોચાડી દર્દીનું […]

Gujarat

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 3 થી 5 નાં પર્યાવરણ અને ગણિત વિષયની દ્રિદિવસીય તાલીમ યોજાઇ 

સાંપ્રત સમયમાં શિક્ષક નવીન પ્રવાહો અને ટેકનોલોજીનાં જાણકાર બને, આ ટેકનોલોજી દ્વારા બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થાય અને તેનો વર્ગખંડમાં સમૂચિત ઉપયોગ કરતાં શિક્ષક શીખે તે જરૂરી છે. જીસીઇઆરટી દ્વારા આ મુદ્દાઓને ધ્યાને લઇ શિક્ષકની તાલીમ જરૂરિયાત, વિવિધ સંશોધનોનાં તારણો તેમજ એકમ અને સત્રાંત પરીક્ષાઓનાં પરિણામનાં આધારે સમગ્ર રાજયનાં શિક્ષકોને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવેલ […]

Entertainment

ગોવિંદાએ જેમ્સ કેમેરોનની 18 કરોડની ઓફર ફગાવી, કહ્યું- વિકલાંગ હીરોનો રોલ નહતો કરવા માગતો

છેલ્લા ઘણા વર્ષોથી એ ચર્ચાનો વિષય રહ્યું છે કે ગોવિંદાએ હોલિવૂડ ફિલ્મનું ટાઇટલ ‘અવતાર’ આપ્યું હતું. ઉપરાંત, તેને ફિલ્મમાં ભૂમિકા મળી, પણ તેણે તે ઓફર નકારી કાઢી. ઘણા લોકો આ સમાચારને અફવા માની રહ્યા હતા, પરંતુ હવે ગોવિંદાએ પોતે તેની પુષ્ટિ કરી છે. જો ગોવિંદાની વાત માનીએ તો, તેણે એક સરદારને એક વ્યવસાયનો વિચાર આપ્યો […]