જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ રહેવા બદલ બે અધિકારીઓને સજા કરવામાં આવી જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકવાદીઓની ઘૂસણખોરીના સમાચાર સામે આવતા રહે છે. જાે કે આ મામલે બે વરિષ્ઠ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. મ્જીહ્લના ડીજી (નીતિન અગ્રવાલ) અને સ્પેશિયલ ડીજી (વાયબી ખુરાનિયા)ને હટાવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ભારત […]
Author: JKJGS
ચંદીગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફાયરિંગ, સસરાએ જમાઈ પર ૫ ગોળીઓ ચલાવી સસ્પેન્ડેડ AIG એ IRSના જમાઈને મારી ગોળી
ચંદીગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે જેમાં પૂર્વ છૈંય્ સસરાએ પોતાના જ જમાઈને ગોળી મારી દીધી હતી. જમાઈ ૈંઇજી ઓફિસર હતા. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. સસરાએ તેમના જમાઈ પર એક પછી એક પાંચ ગોળી ચલાવી […]
વકફ એક્ટમાં મોટા સુધારા કરવા કેન્દ્ર સરકારની તૈયારીઓ
કેન્દ્ર સરકાર વકફ બોર્ડની કોઈપણ મિલકતને વકફ મિલકત બનાવવાની સત્તા પર અંકુશ લગાવવા માંગે છે મોદી સરકાર વકફ એક્ટમાં મોટા સુધારા કરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટે વકફ એક્ટમાં લગભગ ૪૦ સંશોધનોને મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર વકફ બોર્ડની કોઈપણ મિલકતને વકફ મિલકત બનાવવાની સત્તા પર અંકુશ લગાવવા માંગે છે. […]
વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર કોરબા એક્સપ્રેસમાં આગ લાગી ત્રણ કોચમાં રાખવામાં આવેલ મુસાફરોનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે રવિવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. તિરુમાલા જઈ રહેલ કોરબા-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસના ત્રણ એસી કોચમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગ એટલી ઝડપે ફેલાઈ ગઈ હતી કે, આગની જ્વાળાઓ પ્લેટફોર્મની છતને સ્પર્શવા લાગી. માહિતી મળતાં જ રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે મુશ્કેલીથી તમામ મુસાફરોને ટ્રેનમાંથી બહાર કાઢ્યા […]
શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર; પાલખી યાત્રામાં સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યાં
દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણનો પ્રથમ દિવસ જ સોમવાર હોવાથી સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી […]
પહેલીવાર ઓગસ્ટમાં હીરાનાં મોટા કારખાનાંઓમાં 10 દિવસનું વેકેશન
હીરાનાં મોટા કારખાનાંઓમાં પહેલીવાર ઓગસ્ટમાં 10 દિવસના વેકેશનની જાહેરાત કરાઇ છે. જો કે, કંપનીઓના મતે રત્નકલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે વચ્ચે રજા રાખવામાં આવે છે. છેલ્લાં 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. ખાસ કરીને રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો. ભારતમાંથી 60 ટકા […]
સુરતમાં 2,351 કિલો મર્ક્યુરીથી બનેલું અદભુત શિવલિંગ; શ્રાવણના પ્રથમ સોમવારે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યા
આજથી (5 ઓગસ્ટ) પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, જેને લઇ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે વિશ્વનું સૌથી મોટા પારદ શિવલિંગની વાત કરવામાં આવે તો તે માત્ર ગુજરાતના સુરતમાં છે. 2,351 કિલોનું મર્ક્યુરીથી બનેલું આ પારદ શિવલિંગનાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રાવણ માસમાં ભક્તો અહીં આવે છે અને ધન્યતા અનુભવે છે. મર્ક્યુરીમાંથી બનેલું વિશ્વનું સૌથી […]
અંબાજી-આબુરોડ હાઇવે ઉપર સુરપગલા ગામ નજીક લકઝરી બસ નદીમાં ખાબકી:12 ને ઈજા
અંબાજી – આબુરોડ હાઇવે ઉપર સુરપગલા નજીક આવેલા વળાંકમાં શનિવારે સવારે એક ખાનગી બસના ચાલકે કાબૂ ગુમાવતા 56 મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે આબુરોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.12 મુસાફરોને વધુ ઇજાઓ થઇ હતી. જ્યારે અન્યને સામાન્ય ઇજાઓ થઇ હતી.હિંમતનગરના દેરોલના મુસાફરો પરત આવી રહ્યા હતા તે […]
અંકલેશ્વરના ગોડાઉનમાં જોખમી રસાયણોયુકત ડ્રમ ધોવાનું કૌભાંડ
અંકલેશ્વરની તાપી હોટલ પાછળ આવેલાં ગોડાઉનમાં મંજૂરી વિના જોખમી ડ્રમ ધોઇને પ્રદૂષણ ફેલાવતાં સંચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ હાઇવે નંબર 48 પર તાપી હોટલ સામે આવેલા પ્લોટમાં દેવજી લાલજી વાઘેલાના ગોડાઉનમાં સર્ચ કરતા ગોડાઉનમાં અસંખ્ય રાસાયણિક કેમિકલયુક્ત ડ્રમ મળી આવ્યાં હતાં. આ ડ્રમને ગોડાઉનની અંદર જ ધોવામાં આવતાં હોવાથી કેમિકલયુકત પાણી જાહેરમાં […]
પહેલાં વાયરો નાખવા ખાડા ખોદયા, વરસાદ પડતાં જ હાઇવે પર ભૂવા પડ્યાં
નેત્રંગના મોવી ગામેથી કેલીકુવા સુધીનો નેશનલ હાઇવે નંબર 56 વાહન વ્યવહારથી સતત વ્યસ્ત રહેતો રોડ છે. જોકે, ચોમાસામાં આખો રસ્તો અત્યંત બિસમાર થઇ ગયો હોવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અકસ્માતોની ઘટનાઓ પણ છાસવારે બને છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ માર્ગ પ્રત્યે દુર્લક્ષ્ય કરતાં હોય તેમ […]










