Gujarat

સાવરકુંડલા લીલીયા વિધાનસભાની વિકાસગાથા દર્શાવતું ‘ઋણાનુંબંધ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના નેતૃત્વમાં વિસ્તારના સર્વાંગી વિકાસની ગાથાને દર્શાવતું ‘ઋણાનુંબંધ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ તા. ૨૮-૧-૨૫ના રોજ સાંજે ૩ કલાકે  દશા શ્રીમાળી જૈન બોર્ડિંગ, કાપેલ ધાર, સાવરકુંડલા ખાતે યોજાયું હતું. આ કાર્યક્રમમાં નેસડી ખોડલધામના સંત પ. પૂ લવજી ભગત, સાંસદ  ભરતભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં  અમરેલી જિલ્લા અનુસુચિતજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી કેશુભાઈ વાઘેલાના વરદહસ્તે […]

National

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કર્યો; UCC ના પોર્ટલ અને મેન્યુઅલનું ઉદ્‌ઘાટન કર્યું

ઉત્તરાખંડમાં અઢી વર્ષની તૈયારીઓ બાદ ઈતિહાસ સર્જાયો યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલમાં આવ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્ય સેવક સદન ખાતે UCC ના પોર્ટલ અને મેન્યુઅલનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું સાથે જ તેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. યુનિફોર્મ સિવિલ […]

National

નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના અધ્યક્ષ પદ માટે અરજીઓ આમંત્રિત કરી

સરકાર દ્વારા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (જીઈમ્ૈં) ના અધ્યક્ષ પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. એક અખબારી સૂચનામા નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નવા અધ્યક્ષ માટે ૧૭ ફેબ્રુઆરી સુધીમાં અરજી આમંત્રિત કરી છે. સેબીના વર્તમાન ચેરપર્સન માધાબી પુરી બુચનો કાર્યકાળ ૨૮ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. તેમણે ૨ માર્ચ, ૨૦૨૨ના રોજ કેપિટલ માર્કેટ રેગ્યુલેટરના ચીફ […]

National

કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ૭૬મા પ્રજાસત્તાક દિનની પરેડ માટે ‘મન કી બાત’ના વિશેષ આમંત્રિતો સાથે વાતચીત કરી

આકાશવાણી પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા ભારત અને દુનિયાને વિવિધ વ્યક્તિઓની પ્રેરણાદાયી ગાથાઓ પ્રદર્શિત કરે છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે તથા ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના વિશેષ આમંત્રિતો સાથે વાતચીત કરી હતી, જેમને ૭૬માં પ્રજાસત્તાક દિવસની પરેડ માટે વિશિષ્ટ અતિથિઓ તરીકે પસંદ […]

National

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી શ્રદ્ધાપૂર્વક ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાપૂર્વક ડૂબકી લગાવી હતી. આ દરમિયાન તેમની સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે કહ્યું કે ‘મહા કુંભ’ સનાતન સંસ્કૃતિના અખંડ પ્રવાહનું અનોખું પ્રતીક છે. આજે મને ધાર્મિક નગરી પ્રયાગરાજમાં એકતા અને અખંડિતતાના આ મહાન પર્વમાં સંગમમાં સ્નાન કરવાનો અવસર મળ્યો. મહાકુંભમાં સ્નાન કરતા પહેલા […]

National

પ્રધાનમંત્રીએ ભારતના ૭૬મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને આયર્લેન્ડના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ૭૬મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન અને આયર્લેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માઇકલ માર્ટિનનો આભાર માન્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા x પર કરવામાં આવેલી પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યુંઃ- “મારા પ્રિય મિત્ર, રાષ્ટ્રપતિ @EmmanuelMacron, ભારતના ૭૬મા પ્રજાસત્તાક દિવસ પર તમારી શુભેચ્છાઓની હું હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. […]

International

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં LPGય્થી ભરેલા ટેન્કરમાં મોટો વિસ્ફોટ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ન્ઁય્થી ભરેલા ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં એક સગીર બાળકી સહિત છ લોકોના મોત થયા છે. સોમવારે આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં ૩૧ લોકો ઘાયલ થયા છે. બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભયાનક અકસ્માત મુલતાનના હમીદપુર કનૌરા વિસ્તારના ઔદ્યોગિક વિસ્તારમાં થયો હતો. સોમવારે ટેન્કરમાં વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી […]

International

ટ્રમ્પે યુએસ બજારોમાં તમામ કોલમ્બિયન ઉત્પાદનો પર ૨૫ ટકા ઇમરજન્સી ટેરિફ લાદી, કોલંબિયા સરકારના અધિકારીઓ અને સહયોગીઓ પર પણ વિઝા પ્રતિબંધો લાદવામાં આવ્યા

ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ફરી એક વાર શપથ લીધા છે ત્યારથી તેઓ દ્વારા અમુક કિસ્સાઓમાં ખુબજ ઝડપી પગલાં લવાઈ રહ્યા છે, જેમાં આ વખતે ટ્રમ્પે કોલંબિયા પર ટેરિફ અને ટ્રાવેલ પ્રતિબંધ લાદ્યો, જેના જવાબમાં કોલંબિયાએ પણ અમેરિકા પર ટેરિફ લાદી પરંતુ થોડા કલાકોમાં પીછેહઠ કરી. ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સથી ભરેલા […]

International

અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA દ્વારા એક રિપોર્ટમાં કોરોના વાયરસના ફેલાવા માટે ચીનને જવાબદાર ગણાવ્યું

ચીને સીઆઈએના તાજેતરના અહેવાલને રાજનીતિથી પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યો કોરોના મહામારીના ફેલાવાને લઈને અમેરિકા અને ચીન ફરી એક વાર સામ સામે આવ્યા છે. અમેરિકાની ગુપ્તચર એજન્સી ઝ્રૈંછએ પણ પોતાના એક રિપોર્ટમાં વાયરસના ફેલાવા માટે ચીનને જવાબદાર ગણાવ્યું છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ આ રિપોર્ટ બિડેન વહીવટીતંત્રના આદેશ પર તૈયાર કર્યો હતો, જેને શનિવારે જાહેર કરવામાં આવ્યો […]

International

બાંગ્લાદેશે પાકિસ્તાન માટે સીધી હવાઈ સેવા શરૂ કરવાનો ર્નિણય લીધો

બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે મિત્રતા ગાઢ કરવાની દિશામાં વધુ એક મોટું પગલું ભર્યું બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે મિત્રતા ગાઢ કરવાની દિશામાં જે પગલું ભર્યું છે જેની તમામ દેશો દ્વારા નોંધ પણ લેવામાં આવી છે. બાંગ્લાદેશે તેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ કરવાનો ર્નિણય લીધો છે. પાકિસ્તાનમાં બાંગ્લાદેશના હાઈ કમિશનરે રવિવારે […]