Gujarat

શિવપુરાણની કથા શ્રવણ કરવાથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ

જે મનુષ્ય પાપી દુરાચારી લુચ્ચા તથા કામ-ક્રોધમાં ડૂબેલા,લાલચુ,અસત્ય આચરણ કરનાર,માતા- પિતાનો દ્વેષ કરનાર,પાખંડી તથા હિંસક વૃત્તિના,છળકપટ કરનાર,વ્યભિચારી હોય તેઓ મનને પવિત્ર કરનારી,પાપનાશિની અને ભગવાન શિવને પ્રસન્ન કરનારી અદભૂત શિવપુરાણની કથા શ્રવણ કરે તો તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે.શિવકથા ઉત્તમ જ્ઞાનયજ્ઞ છે.જે સાંસારીક ભોગ અને મોક્ષ આપનાર છે.આ વિશે મુનિગણ એક પ્રાચિન ઉદાહરણ આપે છે. કિરાતનગરમાં દેવરાજ નામનો એક બ્રાહ્મણ […]

Gujarat

એક પેડ માં કે નામ અંતર્ગત ટીમ એક પ્રયાસ ટ્રસ્ટ દ્વારા ઓલપાડનાં મોર ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અલગઅલગ જાતનાં અંદાજીત 300 જેટલાં વૃક્ષોનું ઉત્સાહભેર વાવેતર કરંજપારડી : તા.૫  ઓલપાડ તાલુકાનાં દરિયાકિનારે આવેલા મોર ગામમાં ‘ટીમ એક પ્રયાસ’ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ બચાવવાનાં ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ‘એક પેડ માં કે નામ’ થીમ જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત સુરત રામનગર  વિસ્તારની ટીમ એક પ્રયાસ ટ્રસ્ટનાં કેટલાંક યુવાન મિત્રોએ […]

Gujarat

બજેટ 2024 – 25 ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર તથા જિલ્લા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

વિકસિત ભારત અંગેનો વિઝનરી બજેટ એટલે બજેટ 2024-25 ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામજી દ્વારા સાતમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવેલ઼઼. આ બજેટ જોબ જનરેટર તથા ગ્રોથ જનરેટર બજેટ તરીકે રજુ કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રશાંતભાઈ વાળાએ જણાવેલ કે આ બજેટ યુવાનોલક્ષી, મહિલાઓલક્ષી, ગરીબોલક્ષી બજેટ રજૂ કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે ગરીબ […]

Gujarat

ખુરસી ખેંચી કહ્યું- ‘તમે આને લાયક નથી’, મહિલાએ એટ્રોસિટીની ફરિયાદ કરતાં મેવાણીએ કહ્યું- ‘આ ગાંધીનગરના ઈશારે થાય છે’

જિલ્લા મથક ભુજ શહેર ખાતેના ઉમેદ ભવનમાં આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ યોજાઈ હતી. અનુસૂચિત જાતિના ખેડૂતોને સરકારી જમીનના હક્ક મળવા અંગેની રજૂઆત અંતર્ગત તેઓ મીડિયા સાથે સંવાદ કરવા હાજર રહ્યા હતા. દરમિયાન વિપક્ષી ધારાસભ્યના કાર્યક્રમમાં ફરજના ભાગરૂપે હાજર આઈબીના મહિલા કર્મી કોંગ્રેસ અગ્રણીના અકલ્પનિય ચેષ્ટાનો ભોગ બન્યા હતા. મહિલા કર્મી સામે બેઠેલા […]

Entertainment

ફિનાલેમાં રેપર નેઝીને હરાવીને ટ્રોફી અને 25 લાખ રૂપિયા જીત્યા

મોડલ અને એક્ટ્રેસ સના મકબૂલ ‘બિગ બોસ OTT 3’ની વિજેતા બની છે. સનાએ શુક્રવાર, 2 ઓગસ્ટના રોજ આયોજિત ગ્રાન્ડ ફિનાલેમાં રેપર નેઝીને હરાવ્યો હતો. વિજેતા તરીકે સનાને ટ્રોફી અને 25 લાખ રૂપિયા મળ્યા. ટ્રોફી જીત્યા બાદ સના ભાવુક થઈ ગઈ અને ત્યાં હાજર તેમની માતાને ગળે લગાવી. સનાની બહેન અને કથિત બોયફ્રેન્ડ શ્રીકાંત બુરેડી પણ […]

Gujarat

વડોદરાના જરોદ ચોકડી હાઇવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત,એક દંપતીનું ઘટનાસ્થળે મોત

વડોદરાના જરોદ ચોકડી હાઈવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં અન્ય બે વાહનો અડફેટે લીધા હતા. ગોઝારા અકસ્માતમાં ૨ લોકોનું ઘટના સ્થળ પર જ મોત થયુ છે. રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર વડોદરામાં અકસ્માતની ઘટના બની છે. વડોદરાના જરોદ ચોકડી હાઈવે […]

Sports

રિષભ પંત T20 લીગની નવી ટીમ તરફથી રમતો જાેવા મળશે

છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચા ચાલી રહી છે કે શું રિષભ પંત આગામી ૈંઁન્ સિઝન દરમિયાન દિલ્હી કેપિટલ્સમાં રહેશે કે પછી તે ચેન્નાઈ સુપર કિંગ્સમાં જઈ શકે છે. આ અંગેનો ર્નિણય થોડા સમય બાદ લેવામાં આવશે પરંતુ તે પહેલા પંત દિલ્હી પ્રીમિયર લીગમાં રમતો જાેવા મળશે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંત સતત ચર્ચાના […]

International

કમલા હેરિસ માટે ટ્રમ્પે વંશીય ટિપ્પણી કરી

૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ ૬૫ ટકા ભારતીય અમેરિકનોએ જાે બાઈડનને મત આપ્યો હતો. હાલના સમયમાં નબળી અર્થવ્યવસ્થા અને ઈઝરાયેલ-ગાઝા સંઘર્ષના મુદ્દાને કારણે તેમાં ઘટાડો જાેવા મળ્યો છે. પરંતુ હવે બાઈડન રેસમાં ન હોવાથી કમલા હેરિસ માટે આ સમર્થન વધી શકે તેવી ધારણા છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની ગરમી હવે ઉમેદવારોના નિવેદનો દ્વારા પણ અનુભવાઈ રહી છે. […]

Gujarat

રક્ષાબંધન પર ઘરે જવા માટે કન્ફર્મ સીટ મળશે

રક્ષાબંધનનો તહેવાર નજીકમાં જ છે. સામાન્ય રીતે આ તહેવાર દરમિયાન ટ્રેનોમાં મુસાફરોની ભીડ અનેકગણી વધી જાય છે. હાલ ટ્રેનોમાં રિઝર્વેશન સીટો ભરાઈ ગઈ છે. પરંતુ રેલવે પણ મુસાફરોની સુવિધા માટે સતત પગલાં લઈ રહ્યું છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન મુસાફરોની માગને પહોંચી વળવા તેણે ૬ જાેડી સ્પેશિયલ ટ્રેનોની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી […]

International

ઈઝરાયેલમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર

એર ઈન્ડિયાની ફ્લાઈટ ૮ ઓગસ્ટ સુધી સ્થગિત મધ્ય એશિયામાં વધી રહેલા તણાવને જાેતા લેબનોન બાદ હવે તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આમાં ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને એલર્ટ રહેવા અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે વધી રહેલા યુદ્ધ […]