વાદળો અને વરસાદ વચ્ચે તાપમાનનો પારો નીચે ગગળશે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર, ૨ ફેબ્રુઆરીથી દેશની રાજધાની દિલ્હી સહિત આસપાસના રાજ્યોમાં વાદળો અને વરસાદ વચ્ચે તાપમાન નરમ પડવાનું શરૂ થશે. ૩ અને ૪ ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે અને તેના પછી ઠંડીનો પણ ચમકારો જાેવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ […]
Author: JKJGS
કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ની ધ્યાન આપવા જેવી મુખ્ય બાબતો
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ રજૂ કર્યું હતું. બજેટની મુખ્ય બાબતો નીચે મુજબ છેઃ બજેટના અંદાજાે ૨૦૨૫-૨૬ • ઋણ અને કુલ ખર્ચ સિવાયની કુલ આવકો અનુક્રમે ? ૩૪.૯૬ લાખ કરોડ અને ? ૫૦.૬૫ લાખ કરોડ અંદાજવામાં આવી છે. • ચોખ્ખી કરવેરાની આવક ? ૨૮.૩૭ લાખ કરોડ […]
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શ્રમ કલ્યાણ માટે ઐતિહાસિક બજેટ ફાળવણીની પ્રશંસા કરી; ગિગ વર્કર્સ માટે સામાજિક સુરક્ષાને પરિવર્તનકારી પગલું ગણાવ્યું
કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ભારતના શ્રમ કલ્યાણ પરિદ્રશ્યમાં એક સીમાચિહ્નરૂપ પહેલ છે, જેમાં ગિગ કામદારોને ઔપચારિક માન્યતા અને સામાજિક સુરક્ષાના લાભો આપવા માટે એક વ્યાપક માળખાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આ ર્નિણયની પ્રશંસા કરતાં દેશભરમાં ૧ કરોડથી વધારે ગિગ કામદારોની સુખાકારી સુનિશ્ચિત કરવાની સરકારની […]
છત્તીસગઢના બીજપુરમાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી અને ૮ નકસલવાદીઓ માર્યા ગયા
શનિવારે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, જેમાં ૮ નકસલવાદીઓ માર્યા ગયા હતા. આ તમામ મૃતદેહો પણ મળી આવ્યા છે. સવારે ૮ વાગ્યાથી નકસલવાદીઓ વિરુદ્ધ આ એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. ડિસ્ટ્રિકટ રિઝર્વ ગાર્ડ , સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ની બટાલિયન નંબર ૨૨૨ અને ની કમાન્ડો બટાલિયન […]
રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાનનું ઉદઘાટન કર્યું; ૩૦ માર્ચ, ૨૦૨૫ સુધી જાહેર જનતા માટે રહેશે ખુલ્લું
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ના હસ્તે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અમૃત ઉદ્યાન શિયાળુ વાર્ષિક આવૃત્તિ ૨૦૨૫ના ઉદઘાટનમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન ૨ ફેબ્રુઆરીથી ૩૦ માર્ચ, ૨૦૨૫ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. લોકો અઠવાડિયામાં છ દિવસ સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી ઉદ્યાનની મુલાકાત લઈ શકે છે, સોમવાર સિવાય, જે જાળવણીના દિવસો […]
અમેરિકન સેનાએ પૂર્વ આફ્રિકન દેશ સોમાલિયામાં ઇસ્લામિક સ્ટેટના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા
પેન્ટાગોને કહ્યું કે આ હુમલામાં કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના આદેશ પર અમેરિકાની સેના દ્વારા પૂર્વ આફ્રિકન દેશ સોમાલિયામાં ઇસ્લામિક સ્ટેટના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. સેનાએ આતંકવાદી સંગઠન ૈંજીના લડાકોને નિશાન બનાવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન આ કોઈ આફ્રિકન દેશમાં કરવામાં આવેલી પહેલી લશ્કરી કાર્યવાહી […]
મેક્સિકોના હિતોના રક્ષણ માટે ટેરિફ અને નોન-ટેરિફ પગલાં અમલમાં મૂકવામાં આવશેઃ મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે મેક્સિકો અને ચીન સામે નવા ટેરિફ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા અમેરિકા દ્વારા મેક્સિકન માલસામાન પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ તેમણે દેશના અર્થતંત્ર મંત્રીને મેક્સિકોના હિતોના રક્ષણ માટે ટેરિફ અને નોન-ટેરિફ પગલાં અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તણાવને શાંત કરવાનો વારંવાર […]
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં ૨૪ કલાકની અંદર ૧૮ સૈનિકો અને ૨૩ આતંકવાદીઓના મોત
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ૧૮ સૈનિકો અને ૨૩ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ૈંજીઁઇ) અનુસાર, શુક્રવારે હરનાઈ જિલ્લામાં એક કાર્યવાહીમાં અગિયાર આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે કલાત જિલ્લામાં રાતોરાત પ્રારંભિક અથડામણમાં બાર અન્ય લોકો માર્યા ગયા હતા. તાજેતરના સમયમાં બલુચિસ્તાનમાં આતંકવાદી એન્કાઉન્ટરની ઘટનાઓમાં વધારો થયો છે […]
સુદાનની સેના સામે લડી રહેલા અર્ધલશ્કરી જૂથ દ્વારા ઓમદુરમાનમાં ખુલ્લા બજાર પર થયેલા હુમલામાં ૫૪ લોકોના મોત
છેલ્લા ઘણા સમયથી સુદાનમાં સેના સામે લડી રહેલા એક કુખ્યાત અર્ધલશ્કરી જૂથે ઓમદુરમાન શહેરના એક બજારમાં હુમલો કર્યો છે, જેમાં ૫૪ લોકોના મોત થયા હતા. આ માહિતી સુદાનના આરોગ્ય અધિકારીઓએ આપી હતી. સુદાનમાં સેના સામે લડતા કુખ્યાત અર્ધલશ્કરી જૂથ, રેપિડ સપોર્ટ ફોર્સિસ (ઇજીહ્લ) એ ઓમદુરમન શહેરના એક બજાર પર હુમલો કર્યો. આરોગ્ય મંત્રાલય દ્વારા દાખલ […]
સાવરકુંડલા શહેરમાં વિરબાઈમાંની ૨૧૯ મી જન્મજયંતીની ખૂબ જ ભાવપૂર્ણ અને ભક્તિસભર ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
ટુકડો ત્યાં હરિ ઢુકડો એ ન્યાયે સાવરકુંડલા શહેરમાં વિરબાઈમાંના જન્મદિવસ નિમિત્તે પ્રથમ વખત મહાપ્રસાદનું આયોજન એ પણ રઘુવંશી સમાજ માટે અહોભાગ્ય સમાન ગણાય માતૃશક્તિની વંદનાનું આ પર્વ સાવરકુંડલા શહેર માટે ખરેખર વંદનીય અને પ્રશંસનીય ગણાય સાવરકુંડલા શહેરમાં પણ વસંત પંચમીના રોજ વિરબાઈમાંની ૨૧૯ મી જન્મજયંતી ખૂબ જ શ્રધ્ધા અને ભક્તિ અને આસ્થા સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં […]