Entertainment

શ્રદ્ધા કપૂરની ‘Stree 2’ ના ઘૂંઘટ પાછળ ગુજ્જુ અભિનેત્રી

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી ૨ થિયેટરમાં પહોંચી ગઈ છે. આ ફિલ્મને શાનદાર રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દર્શકોએ આ ફિલ્મના ખુબ વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ ફિલ્મ ચર્ચાના ચગડોળે છે. ફિલ્મમાં કેમિયો રોલ કરીને અક્ષયકુમાર છવાઈ ગયો છે તો હજુ સુધી તમને કદાચ એ ખબર નહીં હોય કે શ્રદ્ધા […]

International

૩૭ વર્ષની યુવતી થાઈલેન્ડની PM બનશે!.. આ રેસમાં વિશ્વના ૫ સૌથી યુવા ટોચના નેતાઓ પણ સામેલ

પટોંગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડની સંસદ દ્વારા આગામી પીએમ તરીકે ચૂંટવામાં આવ્યા છે, તે થાઈલેન્ડના પૂર્વ પીએમ તાક્સીન શિનાવાત્રાની પુત્રી છે. ૩૭ વર્ષની ઉંમરે તે દેશના સૌથી યુવા વડાપ્રધાન હશે અને તેની કાકી યિંગલક શિનાવાત્રા પછી આ પદ સંભાળનાર બીજી મહિલા હશે. તે ૨૧ ઓગસ્ટે ૩૮ વર્ષની થશે. આ હિસાબે તે ટોપ ૧૦માં પણ નથી. ચાલો જાણીએ […]

Gujarat

મંદિરોમાં દાન માટે ડિજિટલનો વિકલ્પનો શખ્સે બરાબર ફાયદો ઉઠાવ્યો પણ એક ભૂલે પોલીસના હાથે ઝડપાઈ ગયો

મંદિરની દાનપેટી પર ઊઇ કોડ ચોંટાડી દીધો, લાખો રૂપિયા ખાતામાં ખટાખટ આવવા લાગ્યા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમે ચીજાેને જેટલી સરળ કરી છે, લગભગ એટલા જ સાઈબર ક્રાઈમના કેસ સામે આવી રહ્યા છે. હવે તો લોકો મંદિરોને બક્ષી રહ્યા નથી. એક એવી અજીબોગરીબ ઘટના સામે આવી છે જેણે સાંભળીને તમે હસી રોકી નહીં શકો. એક ગ્રેજ્યુએટ શખ્સે […]

National

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર નાસાના એક વૈજ્ઞાનિકે એક વીડિયો શેર કર્યો

ચંદ્રમાને ઓરોરાને રંગીન બ્રેકગ્રાઉન્ડની સામે અસ્ત થતો દુર્લભ વીડિયો સામે આવ્યો તાજેતરમાં એક દુર્લભ ખગોળીય ઘટના બની. જેના પર દુનિયાભરના લોકોએ ઓછું ધ્યાન આપ્યું. આ ઘટના નાસાના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. થયું એવું કે ચંદ્ર પર તોફાન આવ્યું. ત્યારબાદ જે થયું તે ચોંકાવનારું હતું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર નાસાના એક વૈજ્ઞાનિકે એક વીડિયો […]

National

રક્ષાબંધનની રજામાં ઉદયપુર ફરવાનો પ્લાન હોય સાવધાન

ઉદયપુરમાં હિંસા ભડકી, ઠેરઠેર આગ અને તોડફોડના બનાવો, ઈન્ટરનેટ પણ બંધ ઉદયપુર એટલે એ પિકનિક સ્પોટ જ્યાં ગુજરાતીઓ છાશવારે ફરવા નીકળી પડતા હોય છે. અમદાવાદથી નજીક આવેલુ હોવાથી જાે બે દિવસની રજા મળે તો ઉદયપુર ગુજરાતીઓથી ભરાઈ જાય છે. તેમાં પણ શનિવાર-રવિવારની રજા અને રક્ષાબંધનની રજા સાથે આવે છે. લાંબી રજાઓને કારણે અમદાવાદીઓ ફરવાનો પ્લાન […]

Gujarat

રેપ બાદ પરિવારે નહીં પણ ૪૨ વર્ષ હોસ્પિટલે સાચવી… રેપનો ભોગ બનેલી નર્સની સ્ટોરી તમને રડાવી દેશે

રેપ સાંભળતાં જ ગુસ્સો આવી જાય એવા આ શબ્દો મામલે આજે દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર બાદ ઈન્ટર્ન ડૉક્ટરની હત્યા કેસમાં સીબીઆઈએ તપાસ તેજ કરી છે. તપાસ એજન્સીએ ૩૫ ઈન્ટર્ન અને ટ્રેઈની ડોક્ટરોની યાદી તૈયાર કરી છે, જેમની પૂછપરછ કરાશે. આ સાથે જ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. […]

Gujarat

પાટા પર બોલ્ડર કોણે મૂક્યો હતો?.. સાબરમતી ટ્રેન અકસ્માત મામલે IB પણ તપાસમાં જાેડાઈ

શુક્રવારે મોડી રાતે લગભગ ૨ વાગ્યાની આસપાસ ટ્રેન સંખ્યા ૧૯૧૬૮ સાબરમતી એક્સપ્રેસ (વારાણસી-અમદાવાદ)ના ૨૨ ડબ્બા કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે ખડી પડ્યા. આ ઘટનામાં જાે કે કોઈ જાનમાલની હાનિના સમાચાર આવ્યા નથી એ રાહતની વાત છે. અકસ્માત બાદ મુસાફરોને લઈ જવા માટે બસો ઘટનાસ્થળે પહોંચી હતી. ભારતીય રેલવેએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે સાબરમતી […]

Gujarat

લખનઉના કાર્ગો એરિયામાં રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થતા એલિમેન્ટ મળી આવતા હડકંપ

લખનઉના અમૌસી એરપોર્ટ રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાનો ગંભીર મામલો સામે આવ્યો રેડિયોએક્ટિવ મટિરિયલ ગેસ લીક થવાથી ૨ કર્મચારી બેભાન થઈ ગયા ઉત્તર પ્રદેશના લખનઉ થી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. લખનઉના ચૌધરી ચરણ સિંહ (અમૌસી) એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થતા જ એરપોર્ટ પર સુરક્ષા એલાર્મ વાગવા […]

Gujarat

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ફરી એકવાર હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષા અંગેનો મુદ્દો ઉઠાવ્યો

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મોહમ્મદ યુનુસ સમક્ષ બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ પર વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ લઘુમતીઓ અને તેમાય ખાસ કરીને હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. મોહમ્મદ યુનુસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલ વાત […]

National

કોલકાતા રેપ મર્ડર કેસ મામલે CBI તપાસમાં પ્રિન્સિપાલની પૂછપરછ કરવામાં આવી

કોલકાતાની ઘટનાથી આખે આખો દેશ હચમચી ઉઠ્‌યો છે. ૯ ઓગસ્ટના રોજ રાત્રે ૩ વાગ્યે કોલકાતાની ઇય્ કર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી, જે પછી માતા-પિતાએ તેમની પુત્રીને એવી હાલતમાં જાેઈ કે તેમનો આત્મા પણ કંપી ઉઠ્‌યો. હાલ સમગ્ર દેશમાં આ રેપ કેસના આરોપીઓને સજા અપાવવા માટે આંદોલન ચાલી […]