એઆરઓ અમદાવાદ દ્વારા વડોદરા એમ એસ યુ પેવેલીયન ગ્રાઉન્ડ ખાતે 6 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધિ અગ્નીવીર (આર્મી) ભરતી રેલી યોજવામા આવી હતી .જેમા ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત,દક્ષીણ ગુજરાતના 20 જીલ્લા તથા 2 કેન્દ્ર શાસીત પ્રદેશના લેખીત પરીક્ષા પાસ કરેલા કુલ 8354 ઉમેદવારોને ફીઝકલ પરીક્ષા, મેડીકલ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામા આવેલ હતા. સમગ્ર ભરતીમા કુલ જનરલ […]
Author: JKJGS
વડોદરા પાદરાના કસ્બામાં સરકારી જમીન ઉપર થયેલા દબાણો તોડી પડાયા, 1.80 કરોડની જમીન ખુલ્લી કરાઇ
વડોદરા જિલ્લાના પાદરા કસ્બા વિસ્તારમાં આવેલી સરકારી જમીન ઉપર ખડકી દેવાયેલા દબાણો ઉપર વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી અને તેમની ટીમે આજે બૂલડોઝર ફેરવી દીધું હતું અને સરકારી રૂપિયા 1.80 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. સરકારી તંત્ર દ્વારા સપાટો બોલાવતા દબાણકારોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. વડોદરા જિલ્લામાં આવેલી સરકારી સર્વે નંબરની જમીન ઉપર થયેલા દબાણો દૂર […]
અધૂરા માસે જન્મેલા 1.5 કિલો વજનના બાળક અને ગંભીર બીમાર માતાને બચાવી લેવાયા
પાલનપુર સિવિલ હોસ્પિટલના તબીબોએ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. રાજસ્થાનના સિરોહી આબુરોડની એક ગંભીર બીમાર ગર્ભવતી મહિલાને અધૂરા માસે સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળક બંનેના જીવ બચાવ્યા છે. મહિલાને વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડતાં પ્રથમ આબુરોડની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ. બીજા દિવસે પેટના દુખાવાને કારણે તેને […]
9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મહોત્સવ, લાખો ભક્તોની ભીડ ઉમટશે
અંબાજી ખાતે આગામી 9થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો અનેરો લાભ મળશે. મહોત્સવની તૈયારીઓની સમીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર […]
8000થી વધુ લોકોની હાજરીમાં વિદ્યાર્થીઓ અને આગેવાનોનું સન્માન, રક્તદાન કેમ્પ અને લોક ડાયરો યોજાયો
ટંકારા તાલુકાના સખપર (કોઠારીયા) ગામે શ્રી બારૈયા પરિવારના સુરાપુરા દાદાના પરિસરમાં 20મું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદારની વિવિધ સંસ્થાઓ જેવી કે સિદસર, ઉમિયાધામ, સંસ્કારધામ, સમૂહલગ્ન સમિતિ અને સૌરાષ્ટ્ર વિશ્વ ફાઉન્ડેશન કન્યા કેળવણી મંડળના પ્રમુખ સેવકોનું સન્માન કરવામાં આવ્યું. સ્વામી […]
રૂપિયા 5.02 લાખની કિંમતના 27 મોબાઇલ ફોન મૂળ માલિક પાસે પહોંચ્યા
મોરબી એ ડિવિઝન વિસ્તારમાંથી લોકોના 27 જેટલા મોબાઈલ ગુમ થઈ ગયા હતા. આથી આ મોબાઈલને શોધીને મૂળ માલિકને પરત આપવા જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપીની સૂચના આધારે તેરા તુજકો અર્પણ હેઠળ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એચ.એ.જાડેજાએ માર્ગદર્શન આપતા એ.એસ.આઈ. રાજદીપસિંહ રાણા સહિતની એ ડિવિઝન પોલીસ મથકની ટીમ ગુમ થયેલા મોબાઈલ શોધવાના કામે લાગી […]
રાજપર રોડ પર થયેલા અકસ્માતમાં ચાર યુવાનને ઈજા, કારચાલક સામે ગુનો દાખલ
મોરબીના રાજપર રોડ પર રામદેવપીર મંદિર નજીક સમર્પણ ફર્નિચર કારખાના સામે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર નંબર GJ-3-DN-6613ના ચાલકે બે બાઈકને હડફેટે લેતાં ચાર યુવાનને ઈજા પહોંચી હતી. પ્રથમ બાઈક (GJ-36-AD-9733) પર મહેશભાઈ અને રજનીકાંતભાઈ સવાર હતા, જ્યારે બીજા બાઈક (GJ-36-AH-1543) પર ચેતનભાઈ અને તેમના સગા ભાઈ તીરથભાઈ મુસાફરી કરી રહ્યા હતા. કારચાલકે બંને બાઈકને […]
BCCI એ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે બનાવ્યાં ૧૦ કડક નિયમ, પાલન નહીં કરે તો થશે સજા
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ અને ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શરમજનક હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ખેલાડીઓ સામે કડક વલણ અપનાવાનું શરૂ કરી દીધું છે. ભારતીય બોર્ડે આ હારને ગંભીરતાથી લીધી છે અને ખેલાડીઓ માટે કડક નિયમો બનાવ્યા છે. બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે જાે કોઈ ખેલાડી કે સ્ટાફ આ નિયમોનું […]
બિગ બેશ લીગમાં દિલ્હીનો ઓલરાઉન્ડર છોકરો ચમક્યો, ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મળશે
હાલ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ ૨૦૨૪-૨૫ રમાઈ રહી છે. જેમાં ભારતીય મૂળનો ઓલરાઉન્ડર નિખિલ ચૌધરી છવાઈ ગયો છે. નિખિલ હોબાર્ટ હરિકેન્સ તરફથી રમી રહ્યો છે. ૧૫ જાન્યુઆરીના રોજ બ્રિસ્બેન હીટ સામે નિખિલે ૨૭ બોલમાં ૩૯ રનની તોફાની ઇનિંગ રમી હતી. જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. જાે આપણે મ્મ્ન્ની વર્તમાન સિઝન પર […]
સુકુમારે પુષ્પાનો ત્રીજાે ભાગ બનાવવા તૈયારીઓ શરુ કરી
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘પુષ્પા ટૂ’ સફળ થયા બાદ હવે ત્રીજા ભાગની પણ તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ‘પુષ્પા ટૂ’ના અંતમાં જ હજુ ત્રીજાે ભાગ આવશે તેવી હિન્ટ આપી દેવામાં આવી છે. ફિલ્મના કમ્પોઝર દેવી શ્રી પ્રસાદે અપડેટ આપ્યું છે કે,’ પુષ્પા ટૂ’નો જબરજસ્ત ક્રેઝ જાેઇને દિગ્દર્શક સુકુમારે સમય ગુમાવ્યા વિના જ કામ […]










