સોમનાથ ભારતીએ ભાજપને ‘ભારતીય જુઠ્ઠાણા પક્ષ’ ગણાવ્યા અને કહ્યું કે,”પહેલા તેઓ ઝૂંપડપટ્ટીમાં સ્થળાંતર કરે છે અને પછી ત્યાં ડિમોલિશન કરે છે” આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીએ બુધવારે બીજેપી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપને ‘ભારતીય જૂઠ્ઠાણા પક્ષ’ ગણાવતા તેમણે કહ્યું કે તેમનું સ્થળાંતર થોડા સમય પહેલા શરૂ થયું હતું. પહેલા તેઓ ઝૂંપડપટ્ટીમાં સ્થળાંતર કરે […]
Author: JKJGS
આતંકવાદી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
મુંબઈ હુમલાના આતંકી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. ૨૬/૧૧ના હુમલામાં સામેલ રાણાના પ્રત્યાર્પણ માટે અમેરિકાએ લીલી ઝંડી આપી દીધી છે. આને અમેરિકન કોર્ટમાં ભારતની મોટી જીત તરીકે જાેવામાં આવે છે. ઓગસ્ટ ૨૦૨૪ માં, યુએસ કોર્ટે રાણાને ભારત-યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત મોકલવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ હવે તેને ભારત પરત લાવવામાં આવી રહ્યો […]
ઓલપાડની કોબા પ્રાથમિક શાળામાં ઉન્નત ભારત અંતર્ગત તબીબી તપાસ કાર્યક્રમ યોજાયો
ઉન્નત ભારત અંતર્ગત ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળામાં તબીબી તપાસ, નિઃશુલ્ક દવા વિતરણ તથા શારીરિક તકલીફવાળા દર્દીઓને ફિઝીયોથેરાપી સારવાર આપવામાં આપવાનો કેમ્પ યોજાયો હતો. સદર કેમ્પમાં વિદ્યાદીપ યુનિવર્સિટીનાં હોમિયોપેથી વિભાગનાં ડો.પિયુષ ગુજરાતી અને તેમની ટીમ દ્વારા કોબા ગામનાં નાગરિકોની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાદીપ યુનિવર્સિટીનાં ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ દર્દીઓની […]
પ્રાચી તીર્થ ખાતે આવેલ ઓક્સફોર્ડ નવોદય વિદ્યાલય ખાતે 31ફર્સ્ટ ની ઉજવણી કરાઇ
પ્રાચી તીર્થ ખાતે આવેલ શ્રી ઓક્સફોર્ડ નવોદય વિદ્યાલય પ્રાચી શૈક્ષણિક સંકુલ મા 31ફર્સ્ટ ને લઈ શાળા ના બાળકો ના કલ્ચર (સાંસ્કૃતિક) કાર્યક્રમ યોજાયા હતા શાળા ના ચેરમેન શ્રી ઉત્તમભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સ્પીચ સાથે ડાન્સ વિથ સોંગ તેમજ એજ્યુકેશન રિલેટેડ ડ્રામા નું પરફોર્મન્સ તેમજ ડાન્સ સાથે […]
માંગરોળ મામલતદાર કચેરી ની સરપ્રાઈઝ વિઝીટે આવેલા જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવાસિયાએ પત્રકારો સાથે ની વાતચીત માં રેવન્યુ ની જગ્યા માં પેશકદમી બાબતે દબાણ શોધી અતિક્રમણ કરનારાઓ ને નોટિસ આપી પેશકદમી કરનારાઓ સામે લેન્ડ ગ્રેબીગ ની ફરીયાદો કરવા માંગરોળ મામલતદાર ને સુચના આપી હોવાની જાહેરાત કરી હતી
આ ઉપરાંત સુધરાઈ વિસ્તારમાં થયેલી પેશકદમી તુરંત થી હટાવવા ચિફ ઓફીસર માંગરોળ ને પણ સુચના કરી હોવા ઉપરાંત શહેરના ધન કચરાના નિકાલ ના પ્રશ્ર્ન ને ગંભીરતાથી લઈ આ બાબતે માંગરોળ નગરપાલિકા ને ફાળવેલ જગ્યા ઉપર બાઉન્ડ્રી બાંધવા તેમજ વધુ જગ્યા ની જરુરીયાત હોય તો જગ્યા માટે માંગણી કરવા ચિફ ઓફીસરને સુચના આપી હોવાનું જણાવ્યું હતું […]
બજેટ 2025 માં મહિલા શક્તિની ઓળખ કરવી અને કાર્યબળમાં ભાગીદારી માટેની યોજનાઓ લાવવાની સમયની જરૂરિયાત છે
ભારતીય કૌશલ્ય મહિલાઓ દરેક વસ્તુને વટાવી દે છે – ચાલો મહિલા શક્તિને ભારતની સફળતાની વાર્તા બનાવીએ ભારતના વિકાસના મુખ્ય એન્જિન તરીકે મહિલા શક્તિને ઓળખવા માટે યોજનાઓ બનાવવી જરૂરી છે – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – ભારતીય નારી શક્તિની ગાથા વૈશ્વિક સ્તરે ખૂબ જ આદર સાથે ગવાય છે, કારણ કે અનાદિ કાળથી ભારતીય […]
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી APMC ખાતે ટ્રેકટરમાં સહાય આપવા માટેનો કાર્યક્રમ જિલ્લાના ત્રણેય ઘરાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાયો હતો
બોડેલી A.P.M.C ખાતે સરકારની AGR-50 યૉજના અંતર્ગત ટ્રેકટરમાં સહાય હેઠળ સહાય લેવા માંગતા ખેડુતોએ આઇ.ખેડુત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરેલ તેવા તમામ ખેડુતોનું એસેટ વેરીફિકેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો.જેમાં ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા,ધારાસભ્ય રાજેંન્દ્રસિંહ રાઠવા તેમજ બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શિતલકુંવરબા,સંજયભાઇ રાઠવા-શિક્ષણ સમિતિ ચેરમેન,તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી-બી.એસ.પંચાલ ,તાલુકા અમલીકરણ અધિકારી –કે.એ.પટેલ, તેમજ બોડેલી તાલુકા […]
છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી પોલીસ દ્રારા જેતપુરપાવી પો.સ્ટે હદ વિસ્તારના વડાતલાવ ગામે હાઇવે રોડ ઉપર એક્સિડન્ટ કરી બે મહીલાના મોત નિપજાવી નાશી ગયેલ ટ્રક ચાલકને ગણત્રીના કલાકોમાં પકડી પાડતી જેતપુરપાવી પોલીસ
આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં બનેલ એક્સિડન્ટ/ફેટલના અન- ડીટેકટ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે આઘારે આર.જે.પરમાર ઇન્ચાર્જ નાયબ પોલીસ અઘિક્ષક,બોડેલી ડીવીઝન બોડેલી તથા એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના સુપર વિઝન હેઠળ જેતપુરપાવી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૩૨૪૧૦૯૯/૨૦૨૪ બી.એન.એસ. (BNS) ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૦૬(૧),૧૨૫ તથા એમ.વી.એક્ટ કલમ […]
ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા સંદર્ભે બનાવટી લેટર સંદર્ભે પોલીસ તંત્રની એક મહિલા સાથે કરેલ કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડતાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત
નારી શક્તિનું ગૌરવ હણાય તેવી કાર્યવાહી નિંદનીય. – પ્રતાપ દુધાત અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને બદનામ કરવાના પ્રયાસ રૂપે જે બનાવટી પત્ર પ્રસિદ્ધ થયો તે સંદર્ભે બનાવટી લેટર કાંડ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી જે પૈકી ગતરોજ રાત્રે બાર વાગ્યે એક મહિલાની ધરપકડ કરી તેને રિકન્સ્ટ્રક્શન સંદર્ભે જાહેરમાં કાઢી અને મહિલા શક્તિની […]
સાવરકુંડલા કબીર ટેકરીનાં મહંત પુજ્ય નારાયણદાસ સાહેબનાં ૪૫ માં જન્મદિવસ નિમિતે ઈસુના નવા વર્ષે એટલે કે પેલી જાન્યુઆરીના રોજ સાવરકુંડલામાં પુસ્તક વિમોચન, જન્મોત્સવની ઉજવણી દબદબાભેર સાહિત્યિક માહોલમાં કરવામાં આવી
શ્રી સુધીરભાઇ મહેતા લીખીત ઉજળી પ્રતિભા પુસ્તકનું લોકાર્પણ, પૂ. કરશનગીરી બાપુ, પૂ ઘનશ્યામદાસબાપુ, પૂ. રૂપેશ્વરીદેવી પ. પૂ. શુકદેવપ્રસાદદાસજી સ્વામી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સહિતના સંતોની ઉપસ્થિતિમાં કબીર આશ્રમના પૂ. નારાયણદાસ સાહેબની સાકરતુલા સાથે સન્માન કરવામાં આવી ગદ્ય સાહિત્ય સભા અમરેલી દ્વારા કબીર ટેકરીના મહંત પૂ. નારાયણદાસ સાહેબના જન્મોત્સવની ઉજવણી સાથે સુધીરભાઈ મહેતા લીખીત ઉજળી પ્રતિમા પુસ્તકનું […]










