આ દિવસોમાં, OTT પ્લેટફોર્મ્સ એટલા પ્રબળ છે કે દરેક વ્યક્તિ તેમના ફ્રી ટાઇમમાં પ્રાઇમવિડિયોથી નેટફ્લિક્સ સુધીની તેમની મનપસંદ મૂવીઝ અને સિરીઝ જાેવાનું પસંદ કરે છે. આનું સૌથી મોટું કારણ એ છે કે તમને OTT પ્લેટફોર્મ પર તમામ પ્રકારની સામગ્રી જાેવા મળશે. જાે તમને રોમેન્ટિક જાેવાનું મન ન થતું હોય તો હોરર જુઓ, નહીં તો ક્રાઈમ-થ્રિલર […]
Author: JKJGS
કેબિનેટની બેઠકમાં ખેડૂતોને લગતા અનેક ર્નિણયો લેવામાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે ઘણા પગલા લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ પાક યોજનાની ફાળવણી વધારીને ૬૯૫૧૫ કરોડ રૂપિયા કરવામાં આવી છે. હવે ટેક્નોલોજીની મદદથી એસેસમેન્ટ અને ક્લેમ સેટલમેન્ટ ટૂંક સમયમાં થશે. આ સાથે ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) પર વધારાની સબસિડી મળશે. ડ્ઢછઁ ખેડૂતોને ૫૦ કિલોની થેલી […]
UNSCના અસ્થાયી સભ્ય તરીકે પાકિસ્તાનનો ૨ વર્ષનો કાર્યકાળ શરૂ
એમ્બેસેડર મુનીર અકરમે કહ્યું કે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ વિશ્વની સામેના મોટા પડકારોને ઉકેલવામાં ‘સક્રિય અને રચનાત્મક’ ભૂમિકા ભજવશે નવા વર્ષની શરૂઆત સાથે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઘણા સભ્યો બદલાઈ ગયા છે. હવે પાકિસ્તાને તેમાં અસ્થાયી સભ્ય તરીકે પ્રવેશ કર્યો છે. આજે એટલે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના અસ્થાયી સભ્ય […]
બે યુદ્ધ જહાજ અને એક સબમરીન ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે
સ્વદેશી સબમરીન-યુદ્ધ જહાજાે નેવીમાં જાેડાશે ભારતીય નૌકાદળ એક સાથે બે અત્યાધુનિક યુદ્ધ જહાજાે અને એક સબમરીન – નીલગીરી, સુરત અને વાગશીર નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે કમિશન કરવા તૈયાર નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં, ભારતીય નૌકાદળ એક સાથે બે અત્યાધુનિક યુદ્ધ જહાજાે અને એક સબમરીન – નીલગીરી, સુરત અને વાગશીર મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે કાર્યરત કરવા માટે […]
પ્રધાનમંત્રીના મણિપુર જવા પરના કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે જવાબ આપ્યો
જયરામ રમેશે ભાજપને સવાલ કરતા કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી મણિપુર કેમ જતા નથી મણિપુરમાં જાતીય સંઘર્ષ પર અફસોસ વ્યક્ત કરતા સીએમ એન બીરેન સિંહે રાજ્યના લોકોની માફી માંગી છે. જેના પર કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભાજને સવાલ કરતા કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી કેમ મણિપુર જતા નથી અને ત્યાંના લોકોની સ્થિતિ પર કેમ […]
કેરળના મંદિરોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો અંત આવ્યો
કેરળના એક અગ્રણી હિંદુ સાધુએ મંદિરોમાં પુરૂષ ભક્તોના શરીરના ઉપરના વસ્ત્રો દૂર કરવાની પ્રથાને બંધ કરવાની હાકલ કરી કેરળના એક અગ્રણી હિંદુ સાધુએ મંદિરોમાં પ્રવેશવાની વર્ષો જૂની પરંપરાનો અંત લાવ્યો છે. અહીં મંદિરોમાં પુરૂષ ભક્તોના શરીરના ઉપરના કપડા ઉતારવાની પ્રથાને સમાપ્ત કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રસિદ્ધ સંત-સમાજ સુધારક શ્રી નારાયણ ગુરુ દ્વારા સ્થાપિત પ્રસિદ્ધ શિવગીરી […]
આંધ્રપ્રદેશના પાલકોંડા મંડલમાં નશાની હાલતમાં એક યુવક વીજળીના ટાવર પર ચઢી ગયો
પૈસા આપવા માટે તેની માતા પર દબાણ કરવા માટે તે ઈલેક્ટ્રીક પોલ પર ચઢી ગયો અને વીજ વાયર પર સુઈ ગયો આંધ્રપ્રદેશના પાર્વતીપુરમ મન્યમમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. મંગળવારે, માંડુ બાબુ, નશાની હાલતમાં, ઇલેક્ટ્રિક પોલ પર ચઢી ગયો અને વાયર વચ્ચે સૂઈ ગયો. ઘટનાનો આ […]
વર્ષ ૨૦૨૫ને સુધારાના વર્ષ તરીકે મનાવવામાં આવશે : રક્ષા મંત્રાલયનો ર્નિણય
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સંરક્ષણ પ્રધાનની જાહેરાત આ પહેલ ભારતીય સુરક્ષા અને સંપ્રભુતાને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે ઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું સંરક્ષણ મંત્રાલય એ ૨૦૨૫ ને સુધારાના વર્ષ તરીકે જાેવાનું નક્કી કર્યું છે. આ પગલું સશસ્ત્ર દળોની તકનીકી પ્રગતિ અને યુદ્ધ તૈયારીઓમાં આધુનિકતા લાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ […]
કર્ણાટકના મેંગલુરુની એક અદાલતે હત્યાના દોષિતને ફાંસીની સજા સંભળાવી
કર્ણાટકના મેંગલુરુની એક કોર્ટે હત્યાના આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. તેણે તેના ત્રણ બાળકોની હત્યા કરી હતી અને તેની પત્નીને કૂવામાં ધક્કો મારીને મારી નાખવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. કોર્ટે આરોપીને દોષિત માનીને ફાંસીની સજા ફરમાવી છે. ૩૧ ડિસેમ્બરે ત્રીજી વધારાની જિલ્લા અને સત્ર અદાલતના ન્યાયાધીશ સંધ્યાએ હિતેશ શેટ્ટીગરને તેના જઘન્ય કૃત્ય બદલ મૃત્યુદંડની સજા […]
મુરાદાબાદમાં ગૌહત્યાના આરોપમાં મુસ્લિમ યુવકના મોતના મામલાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ગૌહત્યાના આરોપમાં મુસ્લિમ યુવકની હત્યાના મામલાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. કોંગ્રેસ પાર્ટીએ આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે. એક વ્યક્તિ પર ગૌહત્યાનો આરોપ હતો. આ વ્યક્તિનું નામ શાહદીન હતું. ગુસ્સે ભરાયેલા ટોળાએ શાહદીનને એટલો માર માર્યો કે તે મરી ગયો, પરંતુ હવે કોંગ્રેસે આ મામલે યોગી સરકાર પર […]










