National

સરકારે એક ર્નિણય કરતા સ્કૂલી શિક્ષણમાંથી હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી

સરકારે એક મોટો ર્નિણય કરતા સ્કૂલી શિક્ષણમાંથી હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી છે. નો ડિટેન્શન પોલિસી શું છે?.. જે વિષે જણાવીએ, “નો ડિટેન્શન પોલિસી” મુજબ, ૬ થી ૧૪ વર્ષ સુધી ફરજિયાત શિક્ષણ હેઠળ કોઈપણ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકને ૮મા ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ વર્ગમાં ફરીથી ભણાવવામાં આવશે નહીં. […]

National

હિમવર્ષાને કારણે કાતિલ ઠંડીની ગંભીર અસર જાેવા મળી રહી, બીજી તરફ પર્વતીય પ્રદેશમાં છવાયેલ સફેદ ચાદરનો આનંદ માણવા પ્રવાસીઓ નજરે પડ્યા

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા કેદારનાથ, બદ્રીનાથ અને સોનમર્ગ જેવા સ્થળોએ હિમવર્ષાએ પ્રવાસન સ્થળોને આકર્ષક બનાવ્યા ભારતના પર્વતીય રાજ્યોમાં થયેલી હિમવર્ષાએ વર્તમાન સિઝનના હાલના સમયગાળાને પ્રવાસીઓએ ખાસ બનાવી દીધો છે. લાંબી પ્રતીક્ષા બાદ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. આ વિસ્તારોમાં થયેલ હિમવર્ષાને કારણે કાતિલ ઠંડીની ગંભીર […]

International

૫ મહિના પછી ઇઝરાયેલે હનીહના મૃત્યુની જવાબદારી સ્વીકારી

યમનમાં હુતી વિદ્રોહીઓના નેતૃત્વને નષ્ટ કરવાની ચેતવણી પણ આપી ઇઝરાયેલે મંગળવારે (૨૪ ડિસેમ્બર) કબુલ્યુ છે કે તેને ઇરાનની રાજધાની તેહરાનમાં હમાસના ભૂતપૂર્વ વડા ઇસ્માઇલ હનીયેહની હત્યા કરી હતી. આ સાથે તેને યમનમાં હુતી વિદ્રોહીઓના નેતૃત્વને નષ્ટ કરવાની ચેતવણી પણ આપી છે. ન્યૂઝ એજન્સી એએફપીએ ઈઝરાયેલના રક્ષા મંત્રી ઈઝરાયેલ કાત્ઝને ટાંકીને કહ્યું કે,”અમે હુતીઓ પર સખત […]

International

અમેરિકાના આકાશમાં અચાનક આગ ભડકી ઉઠી

સેટેલાઇટની ઝડપને કારણે વાતાવરણમાં ઘર્ષણ સર્જાયું, સત્ય સામે આવ્યું ત્યારે ચીનનો એંગલ સામે આવ્યો અચાનક મધ્યરાત્રિએ અમેરિકાના આકાશમાં આગનો વરસાદ શરૂ થયો. આવું દ્રશ્ય જાેઈને હાજ૩ર તમામ લોકો ચોંકી ગયા હતા. જાે કે, જ્યારે તેનું સત્ય સામે આવ્યું તો બધાને આશ્ચર્ય થયું. અમેરિકાના આકાશમાં અચાનક આગ ભડકી ઉઠી હતી, એવું લાગ્યું જાણે મિસાઈલ આવી રહી […]

Gujarat

તુમ મુજે યુ ભુલા ના પાઓંગે… જબ કભી ભી સુનોગે ગીત મેરે સંગ સંગ તુમ ભી ગુન ગુનાઓગે..

એ સ્વરકલાનાં માણીગર અને આમ કહીએ તો સ્વરસપ્તકનાં માલિક મહંમદ રફીનાં ૧૦૦ માં જન્મ દિવસ નિમિત્તે કેટલીક વિસરાયેલી યાદોંનેં સમર્પિત.. સાવરકુંડલા કલાપ્રેમી જગતની શત શત વંદના.. સાવરકુંડલાના સ્વરસાધના ગ્રુપ દ્વારા સાંજે સાત વાગ્યે મહમદ રફી સાહેબના ગીતો કરાઓકે ધૂન પર ગાઈને રફી સાહેબની યાદોને વાગોળવાનો કાર્યક્રમ યોજાશે મહાન ગાયક મહંમદ રફીનો આજે ૧૦૦ મો જન્મ […]

Gujarat

ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા ભલે સરકાર ના હોય પણ છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા કેટલાક ગામના લોકો આજે પણ આઝાદીના વર્ષો બાદ પણ રોડ રસ્તાથી વંચિત

છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને મધ્ય પ્રદેશને અડીને આવેલ બિલવાંટ ગામની લગભગ 1000થી વધુની વસતી આવેલ છે. પણ વર્ષોથી આ ગામના લોકોને રોડની સુવિધા નથી મળી. આજે પણ અહીં લોકો કાચા રસ્તેજ બે કિમી દૂર આવેલા મુખ્ય રસ્તા સુધી જાય છે. કાચો રસ્તો હોય ચોમાસા ના સમયે બે કિમી રસ્તો કાપવો ખૂબ કઠિન બને છે. કાચો […]

Gujarat

ફરી એક વાર આરોગ્ય સેવાની ઉણપને લઈ એક મહિલા પ્રસૂતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો

છોટાઉદેપુર જિલ્લા ના મોટી સાધલી ગામની મહિલાની નોર્મલ ડિલિવરી થયા બાદ તેનું મોત થતા પરિવાર જનોએ હોસ્પિટલ આવી હોબાળો મચાવ્યો હતો. ગત રાત્રીના સમયે મહિલાને પ્રસૂતા પીડા ઉપડતાં તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી. જ્યાં મુખ્ય ગાયનેક ડોક્ટર ન હોય મહિલાને સ્ટાફ નર્સ દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવી હતી. જોકે મહિલા એ નોર્મલ ડિલિવરી થઈ […]

Gujarat

ક્લસ્ટર રિસોર્સ સેન્ટર માસમા દ્વારા વાર્તા સ્પર્ધા યોજવામાં આવી

જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત ઓલપાડ તાલુકાનાં માસમા ક્લસ્ટર કક્ષાની વાર્તા સ્પર્ધા માસમા પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. બાલવાટિકાથી ધોરણ ૮ સુધી ત્રણ વિભાગોમાં વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં માસમા ક્લસ્ટરની તમામ પ્રાથમિક શાળાઓનાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાર્તા સ્પર્ધાનાં ૧ થી ૩ વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા […]

Gujarat

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચ દ્વારા સાવરકુંડલાના ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે અંતર્ગત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે

જે પૈકી આજરોજ અહીં ગાંધી ધર્મશાળા ખાતે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ સવારે ૯ થી ૧૨ દરમિયાન યોજાયો. આ કેમ્પનો ૭૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા દ્વારા આજરોજ વિનામૂલ્યે આંખના ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો. સાવરકુંડલા શહેરના ૭૦૦ થી વધુ લોકોને આંખના ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. ઇન્ડિયન […]

Gujarat

સાવરકુંડલા તાલુકાની વીજપડી એસ.ઓ. ખાતે ખડસલી બી.ઓ. માં  ફરજ બજાવતા રમેશભાઈ બોરીસાગરનો વય નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો

સાવરકુંડલા તાલુકાના વીજપડી એસ.ઓ. ખાતે  ખડસલીમાં એ.બી.પી  એમ તરીકે ફરજ બજાવતાં રમેશભાઈ બોરીસાગર વય મર્યાદાના કારણે નિવૃત થતાં વીજપડી એસ .ઓ પરિવાર દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં વીજપડી એચ. પી. એમ શ્રી મહેતા સાહેબ તેમજ એચ.ઓ.બી.ઓ.નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી ચાંદીની મૂર્તિ તેમજ સાકરનો પડો શ્રીફળ અર્પણ કરેલ અને  શાલ ઓઢાડી સન્માનિત કરવામાં […]