કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા દેશમાં નવરચિત ૧૦ હજાર પેક્સના ઉદઘાટનમાં રાજકોટ જિલ્લો પણ જોડાયો કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ‘સહકારથી સમૃદ્ધિ’ની પહેલને સાકાર કરવા આજે દેશભરમાં ૧૦ હજાર જેટલી કાર્યકારી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી, દૂધ તેમજ મત્સ્ય સહકારી મંડળીઓનો દિલ્હીથી પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરથી આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]
Author: JKJGS
સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેલ વયોવૃદ્ધ દંપતિની વાત આપને દ્વાર
આજે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ અટલજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન ગુડ ગવર્નન્સના એક ભાગ રૂપે વધુ સુગમ રીતે કેમ કાર્યાન્વિત કરવી જોઈએ એ સંદર્ભ થોડું મનોમંથન. સરકાર તો ઘણા પ્રયાસ કરે છે સુશાસન સંદર્ભે પરંતુ છતાં પણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ એવાં લોકો છે જે તંત્રની યોગ્ય પ્રક્રિયાથી વાકેફ નથી આવા ભારતીય નાગરિકો માટે પણ સરકાર […]
ભારતીય રાજનીતિના યુગપુરુષ અને પ્રજાસત્તાક ભારતના ઓજસ્વી નેતા, ‘ભારત રત્ન’ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦ મી જન્મજયંતિએ અટલજીને પુષ્પાંજલિ અને સાવરકુંડલા ભાજપમાં નવ નિયુક્ત પ્રમુખનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
સુશાસન દિવસ નિમિત્તે સત્વ અટલ ધારા કાર્યાલય ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો. આ સાથે સાવરકુંડલા શહેર ભાજપના નવા મંડળ પ્રમુખ તરીકે અનિરૂદ્ધસિંહ રાઠોડ અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે હિતેશભાઈ ખાત્રાણીનુંભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ તકે નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રીવેદી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા ,જિલ્લા ઉપપ્રમુખ શરદભાઈ પંડયા, પૂર્વ તાલુકા […]
વેરાવળ-શાપર નાં નીલકંઠ મહાદેવ મંદિરે મહિલા સત્સંગ મંડળ આયોજિત ભાગવત સપ્તાહ માં કૃષ્ણજન્મોત્સવ ધામધૂમ થી ઉજવાયો
કોટડાસાંગાણી તાલુકા નાં વેરાવળ ની શાંતિધામ સોસાયટી માં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર નાં સાનિધ્ય માં મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ માં આજરોજ કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોસાયટી નાં રહીશો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી કથા નું શ્રવણ કરેલ હતું.જેમાં વેરાવળ-શાપર નાં સુપ્રસિદ્ધ કથાકાર હરેશઅદા તેરૈયા દ્વારા સંગીત મય […]
તમિલનાડુના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિએ આજે ??નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી કાર્યાલયે ઠ પર પોસ્ટ કર્યુંઃ”તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.”
પ્રધાનમંત્રીશ્રીના વતન વડનગરમાં યોજાઈ ‘સુશાસન પદયાત્રા’
અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જયંતીની ઉજવણી અંતર્ગત ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં વડનગરમાં ૮ કિલોમીટર લાંબી ‘સુશાસન પદયાત્રા’ યોજાઈ ૧૫,૦૦૦થી વધુ સ્રૂ મ્રટ્ઠટ્ઠિં યુવા સ્વયંસેવકો જાેડાયા દર મહિને બે સ્થળો પર આવી પદયાત્રા યોજવામાં આવશેઃ ડૉ. મનસુખ માંડવિયા સ્રૂ મ્રટ્ઠટ્ઠિં પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં ૧.૬૫ કરોડ યુવાનો જાેડાયા છે. આ પ્લેટફોર્મ નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ સાથે […]
જાણીતા સિંગરને વિરાટ કોહલીએ બ્લોક કર્યો, એક ફેમસ સિંગર મોટો ચાહક છે વિરાટ કોહલીનો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી હંમેશા ચર્ચમાં રહે છે. લોકો તેને ખુબ પસંદ પણ કરે છે. તેની બેટિંગના ચાહકો મોટી સંખ્યામાં છે.હાલમાં એક સિંગરે કહ્યું કે, વિરાટ કોહલીએ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કર્યો છે તેવો દાવો કર્યો છે. તે આવું કરવાના કારણે અજાણ પણ છે. હવે વિરાટ કોહલી વિશે આવું […]
સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન પહોંચ્યો
અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’ રિલીઝ થયાને ૧૯ દિવસ થઈ ગયા છે. આ ફિલ્મ ૫ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી પરંતુ ફિલ્મનો પ્રીમિયર ૪ ડિસેમ્બરે રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન ફિલ્મ જાેવા માટે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન રેવતી નામની મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર […]
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સેનાનું વાહન ખીણમાં પડ્યુ, ૫ જવાન શહીદ, ૧૦ ઘાયલ
જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં મંગળવારે સેનાનું એક વાહન ખીણમાં પડતાં પાંચ જવાન શહીદ થયા હતા. આ અકસ્માતમાં ૧૦થી વધુ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સેના દ્વારા અકસ્માતની પુષ્ટિ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાહન કાબૂ બહાર જવાને કારણે રસ્તો ઉપરથી ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ દુર્ઘટના જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના મેંધરના […]
અમેરિકા ભારતનો શ્રેષ્ઠ હિતેચ્છુ અને વ્યૂહાત્મક રાજનીતિક સાથીદાર સાબિત થશે : યોગી પટેલ
અમેરિકન ઉદ્યોગપતિ માદરે ભારતની મુલાકાતે અમેરિકન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વેપારીઓ અને નાગરીકોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે. ભારત સાથેના રાજદ્વારી અને વ્યાપારિક સંબંધો બાબતે મોદી – ટ્રમ્પની નીતિ સ્પષ્ટ અને ખુલ્લી છે : યોગી પટેલ ભારતીય સમુદાય ટ્રમ્પ શાસનના વિશ્વસનીય ભાગીદાર અનેક ભારતીયોનું રાજકીય મહત્વ અને કદ વધતા મહત્વના સરકારી વિભાગોમાં રાજકીય પદ […]










