એક જ દિવસમાં 14 હજાર કરોડથી વધુનાં વિકાસકામોનું લોકાર્પણ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક જ દિવસમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈને વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું તથા અમદાવાદમાં નમો સ્ટેડિયમમાં ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સુવર્ણ જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. પીએમ મોદીએ હાલ વિશ્વની […]
Author: JKJGS
જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં અસ્નાબાદ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શ્રૃતિ ચૌરસીયાનો ડંકો
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરમાં ઉપક્રમે જિલ્લા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરત આયોજીત જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા બારડોલી નગરની કુમાર પ્રાથમિક શાળામાં યોજાયેલ હતી. અત્રે યોજાયેલ જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ પૈકી લોકવાર્તા વિભાગમાં ઓલપાડ […]