હૈદરાબાદમાં અભિનેતા અલ્લુ અર્જુનના જ્યુબિલી હિલ્સ ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો અને વિરોધ કર્યો. આ કેસમાં જેએસી નેતાઓ પર તોડફોડનો આરોપ છે અને પોલીસે જેએસીના નેતાઓની અટકાયત કરી છે. પ્રદર્શનકારીઓએ અભિનેતાના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને તેમની માંગણીઓ માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જેએસીના નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. આ […]
Author: JKJGS
‘પુષ્પા ૨’ ભારતીય ફિલ્મના છેલ્લા ૧૧૦ વર્ષોની સૌથી મોટી ફિલ્મ બની
બરાબર ૧૮ દિવસ પહેલા જ્યારે અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ ‘પુષ્પા ૨’ રિલીઝ થઈ હતી, ત્યારે કોઈને ખબર નહોતી કે આ ફિલ્મ એવું કરશે જે આજ સુધી કોઈ પણ ભારતીય ભાષાની ફિલ્મ કરી શકી નથી. ૫મી ડિસેમ્બરે રિલીઝ થયેલી પુષ્પા ૨ એ ૨૨મી ડિસેમ્બરને ઐતિહાસિક બનાવી દીધી છે. ડાયરેક્ટર સુકુમારના નિર્દેશનમાં બનેલી ૨૦૨૧ની પુષ્પા ધ રાઇઝનો […]
નશામાં ધૂત ડંપર ચાલકે ફૂટપાથ પર સૂઈ રહેલા ૯ લોકોને કચડી નાખ્યા, બે માસૂમ બાળકો સહિત ૩ના મોત
મહારાષ્ટ્રના પુણેમાં ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને ડંપર અડફેટમાં લઈ લીધા. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ૯ લોકોને ડંપરે કચડી નાખ્યા. જેમાંથી ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. જેમાં ૨ બાળકો અને એક વ્યક્તિ સામેલ છે. જે બાળકના કાકા છે. આ સાથે જ ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા […]
બ્રાઝિલમાં ભયાનક રોડ અકસ્માત, ૩૮ લોકોના મોત, અનેક ઘાયલ
બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક ભયાનક રોડ અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૮ લોકોના મોત થયા છે, જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસનું એક ટાયર ફાટી ગયું, જેના કારણે ડ્રાઈવરે સ્ટેરિયંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ માહિતી ફાયર વિભાગના અધિકારીઓએ આપી હતી, જેઓ ઘટના સ્થળે […]
કોરોના કરતા ખતરનાક વાયરસના ૩૨૩ સેમ્પલસ લેબોરેટરીમાંથી ગાયબ
ઓસ્ટ્રેલિયાની લેબોરેટરીમાંથી ગાયબ થયેલા વાયરસનો જાે ઉપયોગ થયો તો દુનિયાનો અંત ભલે કોરોના વાયરસ (કોવિડ ૧૯) હવે ઈતિહાસની વાત બની ગયો છે, પરંતુ આજે પણ આ મહામારીને યાદ કરીને દુનિયા ડરી જાય છે. ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ મહામારી ચીનના વુહાન શહેરની એક લેબથી આખી દુનિયામાં ફેલાઈ છે. વાયરસ […]
ચીનની કવાયતના બહાને તાઈવાનમાં ઘૂસણખોરી… ચીનની સેના તાઈવાન પર હુમલો કરવાની તૈયારી! : રિપોર્ટ
બે પરમાણુ મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષની સ્થિતિ સેવાઈ રહી છે યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વ સંકટ વચ્ચે દક્ષિણ ચીન સાગરમાં વધુ એક યુદ્ધ મોરચાના સંકેત દેખાઈ રહ્યા છે. ચીન આ ક્ષેત્રમાં પોતાની સૈન્ય ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. તે કવાયતના બહાને તાઈવાનમાં ઘૂસણખોરી કરી રહ્યો છે અને અમેરિકાને આડકતરી રીતે પડકારી રહ્યો છે. ચીનની સેના […]
નાઈજીરિયામાં કપડાં અને ભોજન મેળવવા માટે નાસભાગ, ૬૭ના મોત
દેશમાં લોકો ભૂખમરા અને ગરીબીથી પરેશાન પશ્ચિમ આફ્રિકાના દેશ નાઈજીરિયામાં ગરીબીએ લોકોને ઘેરી લીધા છે. તાજેતરમાં એક ઘટના પ્રકાશમાં આવી છે જે દર્શાવે છે કે વ્યક્તિ ખોરાક, કપડા અને આશ્રય જેવી મૂળભૂત જરૂરિયાતો માટે કેટલો લાચાર બની જાય છે. તાજેતરમાં ક્રિસમસ નિમિત્તે નાઇજીરીયામાં ત્રણ વિસ્તારોમાં દાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. આ ડ્રાઇવમાં વિતરણ કરવામાં […]
ફાઈબર રેસિનથી બનેલી ૩૦ ભવ્ય કલાકૃતિઓથી દીપી ઉઠશે મહાકુંભે
સંગમનગરી તરીકે પ્રખ્યાત તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભ-૨૦૨૫નું આયોજન દિવ્ય અને ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર શહેરમાં બ્યુટિફિકેશનની વિવિધ પરિયોજનાઓને પૂરી કરી લેવામાં આવી છે. અનેક પરિયોજનાઓનું અંતિમ ચરણમાં કામ શરૂ છે. આ જ ક્રમમાં ભવ્ય ૩૦ ફાઈબર રેજિન કલાકૃતિઓની સ્થાપના મહાકુંભ મેળા ક્ષેત્રમાં જવાની યોજના છે. જેના પર સંસ્કૃતિ વિભાગ અંતર્ગત ઉત્તરપ્રદેશ સંગ્રહાલય નિદેશાલયે […]
“ભારત વિના વૈશ્વિક વિકાસ અશક્ય” : જર્મનીના ભૂતપૂર્વ રાજદૂત વોલ્ટર જે. લિંડનર
અમેરિકા અને રશિયા જેવા શક્તિશાળી રાષ્ટ્રો ભારતની ભૂમિકાની પ્રશંસા કરી રહ્યા છે દુનિયાના લગભગ તમામ દેશો ભારતની નીતિઓના વખાણ એક તરફ, વિશ્વ રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ-ઈરાન એમ બે જુદા જુદા મોરચે મહા યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. આવા કપરા સમય દરમિયાન દુનિયાના લગભગ તમામ દેશો ભારતની નીતિઓના વખાણ કરી રહ્યા છે. આ જ કારણ છે કે […]
વિશ્વના તમામ દેશો ભારતની તાકાતને ઓળખી રહ્યા છે
અમેરિકાએ ભારત સાથે મિત્રતા જાળવી રાખવા માટે પોતાના કાયદામાં ફેરફાર કર્યો આજે ભારતની તાકાત અને તેની ક્ષમતાનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. આજે વિશ્વના તમામ દેશો ભારતની તાકાતને ઓળખી રહ્યા છે. તો સુપર પાવર કહેવાતા અમેરિકાએ પણ ભારત સાથે મિત્રતા જાળવી રાખવા માટે પોતાના કાયદામાં ફેરફાર કર્યો છે. મિસાઇલ ટેક્નોલોજી અને સ્પેસ સેક્ટરમાં ભારતની […]










