PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યુ કોઈ દેશ દ્વારા પીએમ મોદીને મળેલુ આ ૨૦મું આંતરરાષ્ટ્રીય સન્માન PM મોદી બે દિવસની કુવૈત મુલાકાતે છે. ૪૩ વર્ષ બાદ કોઈ ખાડી દેશની મુલાકાત PM મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. કુવૈતે પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબાર અલ કબીર’ થી સન્માનિત કર્યા છે. કોઈ દેશ દ્વારા […]
Author: JKJGS
પંજાબમાં પોલીસ ચોકી પર હુમલો કરનારા આંતકવાદીઓનું ઉત્તરપ્રદેશમાં ઠાર માર્યા
કલાનૌર નગર પંજાબના ગુરદાસપુર જિલ્લામાં આવેલું છે. ૧૯મી ડિસેમ્બરે અહીં બક્ષીવાલ પોલીસ ચોકી પર આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પોલીસ ચોકીને નિશાન બનાવીને ગ્રેનેડ બોમ્બ ફેંક્યા અને ભાગી ગયા. પંજાબ પોલીસ, હુમલાખોર એવા આતંકવાદીઓ પર સતત નજર રાખી રહી હતી. આ દરમિયાન તેમને ખબર પડી કે ત્રણેય ખુંખાર આતંકીઓ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં છુપાયેલા છે. યુપી […]
ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે આશરે ૧૦ લાખની સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
કલેકટરશ્રી પ્રભવ જોશીના આદેશથી ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૧૦ પૈકી ૧ કે જે જમીન જંગલ ખાતાને ભાદર -૨માં જંગલખાતાની જમીન સંપાદન કરવામાં આવેલ તેની જગ્યાએ ફાળવવામાં આવેલ છે તે જમીનમાં ૧૫૦ ચો.મી.ના ૪ ગોડાઉનનું દબાણ દૂર કરવામાં આવેલ છે. જેની બજાર કિંમત અંદાજીત રૂ.૧૦,૦૦,૦૦૦/- જણાઈ છે. પ્રાંત અધિકારીશ્રી ધોરાજી, મામલતદાર ધોરાજી […]
તાલાલા તાલુકા ના પિખોર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર થતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો ના લોકોમાં આનંદની લહેર
પીખોર તેમજ આજુ બાજુના 15 જેટલા ગામડા ઓને રાહત મળસે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 24 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના પિખોર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર. વસ્તી અને વિસ્તારના ઘોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને તાલુકાના બીજા આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઇ નવા ૨૪ પ્રાથમિક […]
સાવરકુંડલાના રઘુવંશી સમાજના સેવાભાવી અગ્રણી નરેન્દ્રભાઈ રતિભાઈ વણઝારાનું નિધન થતાં રઘુવંશી સમાજમાં ગમગીનીનો માહોલ
તેમના નિધનથી રઘુવંશી સમાજને એક વણપૂરાયેલ ખોટ રઘુવંશી સમાજમાં એવું એક પણ ઘર નહીં હોય જ્યાં સુખદુખના પ્રસંગે નરેન્દ્રભાઈની ઉપસ્થિતિ ન હોય.? આજરોજ સાવરકુંડલાના રઘુવંશી સમાજના સેવાભાવી અગ્રણી નરેન્દ્રભાઈ રતિભાઈ વણઝારાનું નિધન થતાં રઘુવંશી સમાજમાં ગમગીનીનો માહોલ સર્જાયો. જ્ઞાતિ સમાજ અથવા સેવાકીય પ્રવૃત્તિઓ કરતી કોઈ પણ સંસ્થાઓમાં નરેન્દ્રભાઈ પોતે સેવાકીય પ્રવૃત્તિઓમાં હમેશા અગ્રેસર રહેતાં જોવા […]
છોટાઉદેપુર તાલુકાના ભોરદલી ગામ પાસે લો લેવલનો કોઝ વે તૂટેલી હાલતમાં
છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગ રીપેર ના કરતા ગ્રામજનોને પ્રશાસનને જગાડવા માટે તૂટેલા કોઝવેમાં પથ્થરો પુરીને રસ્તો બનાવવાની જાત મહેનત કરી છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જગાડવા માટે સૂત્રોચ્ચાર કર્યા અને પુલ આપો પુલ આપોની માંગણી કરી. મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા એમ છોટાઉદેપુર તાલુકાના છેવાડાના ૧૦ જેટલા ગામોને અને મધ્યપ્રદેશના ગામોને જોડતા રસ્તા ઉપર […]
પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે આયુર્વેદિક દવા આપતા ખેડૂતના ત્યાં નકલી ઇન્કમટેક્સની રેડ કરી ૧૫ લાખની થયેલી છેતરપિંડી મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે
૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ ૨૬ ની જેમ પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે ફતેહસિંહ રાઠવા ઉર્ફે મહારાજના ત્યાં ઇન્કમટેક્સના ઓફિસરોના સ્વાંગમાં બે કાર તથા એક બાઈક લઈ માણસો આવી નકલી ઇન્કમટેક્સની રેડ કરી તિજોરીઓ તેમજ મગફળીના ગોતામાં મુકેલા રોકડા રૂપિયા ૧૫ લાખની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે કદવાલ પોલીસ સ્ટેશનમાં […]
કરાટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં છોટાઉદેપુરના વિધાર્થીઓ જળક્યા
૨૨-૧૨-૨૦૨૪,રવિવારના રોજ વડોદરા, સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ૭મી વાડો નેશનલ કરાટે પ્રતિયોગિતાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૬૫૦ કરતા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સનરાઇસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે સ્થિત જે.ટી. એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમી ના વિધાર્થીઓએ ભાગ લઇ કરાટે કુમીતે અને કાતાની વિવિધ કેટેગરીમાં ભાગ લઈ વિજેતા પ્રાપ્ત કરી હતી. વિજેતાઓમાં પ્રથમ […]
ઉના અને ગીરગઢડા તાલુકામાં દેશી ગોળનું ઉત્પાદન શરૂ રાબડા ધમધમવા લાગ્યા
ઉના અને ગીર ગઢડા તાલુકામાં શેરડીના રાબડા શરૂ થયા.સુગર ફેકટરી ચાલુ ના હોવાથી શેરડીની ખેતી કરનાર ખેડૂતને એક માત્ર આધાર આ ગોળ બનાવતા રાબડા છે. એક સમય હતો કે ઉના અને ગીર ગઢડા તાલુકા પંથકમાં સુગર ફેકટરી ધમધમતી અને ખેડૂતો શેરડીનું વાવેતર કરી ખૂબ સારી એવી આવક મેળવતાં. એ સમયે લીલી નાઘેર તરીકે ઉના તાલુકો […]
દાહોદ એલસીબી પોલીસે શંકાસ્પદ લાગતી એક પીકપ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી નઢેલાવ ગામે બુરવા ફળિયામાં કાચા રસ્તા પાસેના ખેતરમાંથી પકડી પાડી
જેસાવાડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ દાહોદ એલસીબી પોલીસે શંકાસ્પદ લાગતી એક પીકપ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી નઢેલાવ ગામે બુરવા ફળિયામાં કાચા રસ્તા પાસેના ખેતરમાંથી પકડી પાડી ગાડીમાંથી ૪.૬૫ ઉપરાંતની કિંમતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડી એક મોબાઈલ ફોન તથા રૂપિયા પાંચ લાખની કિંમતની પીકપગાડી મળી રૂપિયા ૯,૭૦,૨૪૦/-ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત […]










