Gujarat

સિંગવડ તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં થતા ભ્રષ્ટાચાર ની નિષ્પક્ષ તપાસ માટે કોંગ્રેસની રજુઆત

સિંગવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હઠીલાના નેતૃત્વમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત કરાઈ યુવા નેતા જયેશ સંગડાએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા મછેલાઈ ગ્રામ પંચાયય ખોટા જોબ કાર્ડ બનાવી ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની વાત બહાર છે..જેની તપાસ ચાલુ છે તેવામાં સિંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ વર્ષ 2023-24માં થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ […]

Gujarat

દાહોદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવાના આશયથી શહેની એમજીવીસીએલ કચેરીથી અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે સુધી બનાવવામાં આવેલ આરસી રોડ પર તેના તકલાદીપણાને કારણે બે વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં જ ઠેર ઠેર પડી ગયેલ મસમોટી તિરાડો વ્યાપક ભ્રષ્ટાચારની ચાડી ખાતી જોવા મળી રહી છે

દાહોદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવાના આશયથી શહેની એમજીવીસીએલ કચેરીથી અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે સુધી બનાવવામાં આવેલ આરસી રોડ પર તેના તકલાદીપણાને કારણે બે વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં જ ઠેર ઠેર પડી ગયેલ મસમોટી તિરાડો વ્યાપક ભ્રષ્ટાચારની ચાડી ખાતી જોવા મળી રહી છે. દાહોદ વાસીઓને વર્ષોથી કનડતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શહેરના માર્ગો પર વધી ગયેલા […]

Gujarat

ખોડલધામના દર્શનાર્થે જાણીતા કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, મંત્રી જીતુભાઈ વસોયા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ સ્વાગત કર્યુ જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા આજરોજ ખોડલધામના દર્શનાર્થે આવ્યા હતા. તેમનું સ્વાગત ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ. મંત્રી જીનુભાઇ વસોયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા વગેરેએ કર્યુ હતું. જેતપુર ખાતે સમાહ નિમિતે જઈ રહેલા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ ખોડલધામમાં માતાજીના દર્શન કરી પ્રસન્નતા વ્યકત કરી હતી. […]

Gujarat

આજનું રાશિફળ (24/12/2024)

મેષ આજના દિવસે આજે ખાસ દિવસ છે કેમ કે સારૂં સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. મહત્વના લોકો સાથે હળો-મળો ત્યારે તમારા […]

Gujarat

રાષ્ટ્રીય ખેડૂત દિવસ : જગતનાં તાતને વંદન

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. દેશની મોટાભાગની વસ્તી આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. આપણી ભોજન થાળી સુધી ખોરાક પહોંચાડવા માટે ખેડૂતો આર્થિક અને સામાજિક પડકારોની સાથે માનસિક, શારિરીક ચિંતાઓ વચ્ચે અવિરત અથાગ પરિશ્રમ કરે છે. આ ખેડૂતોનાં નિઃસ્વાર્થ યોગદાનની કદરરૂપે – સન્માનરૂપે પ્રતિ વર્ષ 23 ડીસેમ્બરનાં રોજ રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. […]

Gujarat

બગદાણા વાળા બજરંગ દાસ બાપા ના પરમ સેવક..ચલાલાના પ્રાગજી બાપા છેલ્લા પચાચ વર્ષથી ગૌમાતાને લીલુ નાખે છે

પક્ષીને ચણ અને કુતરાને બીસ્કીટ ખવરાવાની અનેરી સેવા ટાઢ તડકો અને વરસાદમાં પણ અવિરત સેવા ચાલુ.. ચલાલા અંશાઅવતાર દાનમહારાજની પવિત્ર ભુમી એવા ચલાલા દાનેવધામ સંતોની ભુમી હોય આ પવિત્ર ભુમીનો પ્રતાપ છે..આ પવિત્ર ભુમી પર માનવસેવા,ગૌસેવા, આરોગ્ય સેવા,અનાથ અને વૃધ્ધોને ટીફીન પહોચાડવા,ધાબળા વિતરણ,ચંપલ વિતરણ,સદાવ્રત, ભુખ્યાને ભોજન, પક્ષીઓને ચણ સહીતની અનેક સકારત્મક,ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા […]

Gujarat

જાગો ગ્રાહક જાગો એ અંતર્ગત સાવરકુંડલાની જે. વી મોદી હાઈસ્કૂલ ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો 

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ  રાષ્ટ્રીય  ગ્રાહક અધિકાર દિવસ નિમિતે શ્રી જે. વી. મોદી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા અને  ગ્રાહક જાગૃતિ અંગેનું માર્ગદર્શન  સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ હિરાણી સાહેબ, પાંધીસાહેબ  તેમજ હર્ષદભાઈ જોશી અને શ્રીમતી શ્રધ્ધાબેન જોષી  હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના સિનિયર શિક્ષક  જીતુભાઈ […]

Gujarat

સાવરકુંડલા ખાતે કાર્યરત ગ્રુપ સ્વરસાધનાને લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા તેમની કલાને બિરદાવી પુરસ્કાર અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા

તારીખ ૨૧-૧૨-૨૪ના શનિવારે લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા ગીતસંગીત ક્ષેત્રે જોરદાર પ્રગતિ કરી રહેલ ગ્રુપ સ્વરસાધના સંગીત પરિવારનો જોરદાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ હતો. સાવરકુંડલા ખાતે ભુવા રોડ પર આવેલ સતીઆઈ  સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાયેલ. આમ તો આ લાયન્સ ક્લબના સ્નેહ મિલન ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતું…આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ હિન્દી ગીતો તથા ગુજરાતી ગરબા […]

Entertainment

માત્ર 30 મિનિટમાં જ તૈયાર કરી દીધું, એક્ટરે ડોક્યુમેન્ટ્રીમાં કર્યો ખુલાસો

હની સિંહે તેની ડોક્યુમેન્ટ્રીમાં ખુલાસો કર્યો છે કે સલમાન ખાન ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના એક ગીતમાં રેપ કરવા માંગતો હતો. આ માટે તેણે હની સિંહનો સંપર્ક કર્યો હતો. એક્ટર પણ ઇચ્છતો હતો કે તે ગીતમાં હની સિંહ જોવા મળે. સલમાનની આ માંગ પર હની સિંહે માત્ર 30 મિનિટમાં રેપ તૈયાર કર્યો હતો. […]

Entertainment

સોશિયલ મીડિયા પર શેર કરી ફિલ્મોની યાદી, પાયલ કાપડિયાની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ ટોપ પર

ફિલ્મ ડિરેક્ટર પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને આ વર્ષની ટોચની શ્રેષ્ઠ ફિલ્મોમાં સામેલ કરવામાં આવી છે. આ ફિલ્મે ફિલ્મ ફેસ્ટિવલમાં 23 થી વધુ ટાઇટલ જીત્યા છે. આટલું જ નહીં આ ફિલ્મને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ફેવરિટ ફિલ્મોની યાદીમાં પણ સામેલ કરવામાં આવી છે. ભારતીય ફિલ્મ ઓબામાની ફેવરિટ બની દર વર્ષની જેમ […]