કાયદા અને ન્યાય રાજ્યમંત્રીનો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય (સ્વતંત્ર હવાલો) તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે 19 ડિસેમ્બર, 2024ના રોજ રાજ્યસભાને […]
Author: JKJGS
ઉપલેટાના હાડફોડીમાં ગૌચર પરનાં દબાણો તોડી રૂ.૧૦૦ કરોડની ૧૨૦૦ વીઘા જમીન ખુલ્લી કરાવાઈ
જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ પ્રાંત અધિકારીની સરાહનીય કામગીરી ઉપલેટા તાલુકાના હાડફોડી ગામમાં ઉપલેટા નગરપાલિકા હસ્તકના સર્વે નંબર ૧૮ પૈકી ગૌચરની જમીન પર ૭૦ જેટલા દબાણકારોએ કરેલા દબાણો તંત્રએ તોડી પાડ્યા છે અને રૂપિયા ૧૦૦ કરોડની કિંમતની આશરે ૧૨૦૦ વિઘા જેટલી વિશાળ જમીન ખુલ્લી કરાવી છે. ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે ઉપલેટા નગરપાલિકાની માલિકીની […]
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અન્વયે હદયની ગંભીર બિમારી ધરાવતા ગોંડલના ૧ માસના બાળકને નવજીવન મળ્યું
ભારત સરકાર દ્વારા બાળ મૃત્યુદર ઘટાડવાના ભાગ રૂપે સમગ્ર દેશમાં બાળકનો જન્મ થાય ત્યારથી જ તેની તપાસ કરવામાં આવે તે માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અમલમાં છે. રાજકોટ જીલ્લામાં ૨૯ જેટલી આર.બી.એસ.કે. ટીમ કાર્યરત છે, જેમાં ટીમને જીલ્લામાં પોતાના કાર્યક્ષેત્રમાં નવા જન્મેલા બાળકો વાળા ઘરની મુલાકાત કરી, બાળકમાં કોઈ જન્મજાત ખામી છે કે કેમ ? વગેરે તપાસ કરે છે. […]
ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ દ્રારા સી.આર.સી. કક્ષાની વાર્તા કથન તથા લેખન સ્પર્ધા યોજાઇ
યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ દ્વારા સી.આર.સી. કક્ષાની વાર્તા કથન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કરંજ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સી.આર.સી. કક્ષાની આ સ્પર્ધામાં કેન્દ્ર સંલગ્ન 11 પ્રાથમિક શાળાઓનાં 28 બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. […]
સાવરકુંડલાના ગાંધીચોક વિસ્તારથી મેઈન નદી સુધીનો રોડનું કામ શરૂ થતાં હાલ આ વિસ્તારના વેપારીઓમાં વેકેશનનો માહોલ
વહેલી તકે અને યુધ્ધના ધોરણે આ રસ્તો ગુણવત્તા સાથે બને એવું વેપારી સમાજ ઈચ્છે છે. હાલ તો ધરમૂળથી ખોદાયેલ આ રોડ પર પસાર થવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું.!!! રોડનું લેવલ નીચે લેવા માટે રોડને ખોદવો પણ જરૂરી હતો. ઉત્તમ ક્વોલિટીનો રોડ બને એવું વેપારી સમાજ ઈચ્છે છે. રોડનું લેવલ નીચે જતાં ચોમાસા દરમિયાન ભારેથી […]
રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી મેચ બ્રિસબેનમાં રમાય હતી. આ મેચમાં સતત વરસાદને કારણે ડ્રો જાહેર કરવામાં આવી હતી. મેચ પૂર્ણ થયા બાદ ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને અચાનક સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમની નિવૃતિએ ક્રિકેટ એક્સપર્ટ સહિત સાથી ખેલાડીઓને પણ હેરાન કરી દીધા હતા. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે નિવૃતિની જાહેરાત કરી હતી. […]
ઈંગ્લેન્ડ લાયન્સ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ૧૬ સભ્યોની ટીમની જાહેરાત કરી
ઈંગ્લેન્ડ લાયન્સની ટીમ જાન્યુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ ૧૪ જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ થશે. આ પ્રવાસ માટે ઈંગ્લેન્ડ લાયન્સ ટીમમાં ૧૬ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ પર, ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ બ્રિસ્બેનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ૧૧ સામે બે ચાર દિવસીય મેચ અને ત્યારબાદ સિડનીમાં ઓસ્ટ્રેલિયા છ વિરુદ્ધ પ્રથમ શ્રેણીની ટેસ્ટ મેચ રમશે. આ […]
બેબી જાેન ફિલ્મ માટે વરુણ ધવને ૨૫ કરોડ રુપિયાનો ચાર્જ લીધો
વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ બેબી જાેનને લઈ ચાહકોમાં અલગ જ ક્રેઝ જાેવા મળી રહ્યો છે. ખુદ વરુણ ધવન આ ફિલ્મની આખી ટીમ સાથે પ્રમોશનમાં વ્યસ્ત છે. બેબી જાેન ફિલ્મમાં વરુણ ધવન પહેલી વખત સાઉથ ઈન્ડિયન અભિનેત્રી કીર્તિ સુરેશની સાથે કામ કરશે. આ ફિલ્મમાં વામિકા ગબ્બી પણ છે. આ ફિલ્મને સાઉથના મશહુર ડાયરેક્ટર એટલીએ ડાયરેક્ટ કરી […]
રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડા સાથેના સંબંધો પર મૌન તોડ્યું, પેટછૂટી વાત કરી, અભિનેત્રીએ તેના શ્રેષ્ઠ જીવનસાથીના ગુણોની ગણતરી કરી
અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા ૨’ બોક્સ ઓફિસ પર સતત જીત મેળવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૧૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હવે આ બધાની વચ્ચે અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના પાર્ટનર વિશે વાત કરી. તેણે કહ્યું કે પ્રેમમાં રહેવું તેના માટે કેવું છે? આ સિવાય રશ્મિકા મંદાનાએ પણ પોતાના […]
અમેરિકી વ્યાજદર ઘટાડાની ભારતીય શેરબજાર પર અસર
ભારતીય શેરબજારમાં સેન્સેકસમાં ૧૦૦૦ તો નીફટી ૨૪૦૦૦ની સ્થિતિ પર રહ્યો, ડોલર સામે રૂપિયો પહેલીવાર તુટી ૮૫ને પાર થયો આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. બજાર ખુલતાની સાથે જ મ્જીઈ સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ્સ તૂટયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફટીમાં પણ ૩૦૦ પોઈન્ટનો ઘટાડો જાેવા મળ્યો છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ ૨૦૨૫માં […]










