સંજય લીલા ભણસાલીએ ગઈકાલે રાત્રે તેમનો 61મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે પહોંચ્યો હતો. રાની મુખર્જી પણ જોવા મળી હતી. વિકી કૌશલ પણ ઓલિવ ગ્રીન ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. આ સ્ટાર્સ ઉપરાંત સંજય લીલા ભણસાલીની આગામી સિરીઝ ‘હીરામંડી’ની કાસ્ટ પણ ફિલ્મ મેકરના જન્મદિવસ પર પહોંચતી જોવા મળી હતી. જ્યાં એક તરફ […]
Author: JKJGS
મોતિયા કાંડમાં સુપરિન્ટેન્ડન્ટ સહિત ત્રણ તબીબનાં લાઇસન્સ સસ્પેન્ડ
માંડલ અને અમરેલીની હોસ્પિટલમાં મોતિયાની સર્જરી બાદ થયેલા અંધાપાકાંડ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે કડક કાર્યવાહી હાથ ધરી છે. કાઉન્સિલે અમરેલી મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડેન્ટ, આંખના 3 સર્જનના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે.ગુજરાત મેડિકલ કાઉન્સિલના અધ્યક્ષ ડો. નીતિન વોરાએ જણાવ્યું હતું કે, અંધાપાકાંડની ઘટનામાં હોસ્પિટલ મેનેજમેન્ટ અને ટ્રસ્ટ અોથોરિટીની જવાબદારી થાય છે, જ્યારે હોસ્પિટલના સુુપરિટેન્ડેન્ટની રણ જવાબદારી હોવાથી […]
જામવંથલી ખાતે જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 100 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માડ્યા
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા જામનગર જિલ્લાના જામવંથલી ખાતે યોજાયેલ પંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રભુતામાં પગલાં માંડનાર 100 નવદંપતીઓને સાત ફેરા સમૂહલગ્નોત્સવ યોજના હેઠળ પ્રત્યેક યુગલને રૂ.12,000, 100 કન્યાઓને કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ પ્રત્યેકને રૂ.12,000ની તેમજ સમૂહ લગ્નોત્સવ […]
પૃથ્વી પરના અન્ય જીવનું અસ્તિત્વ જાળવવા અને માહિતી પૂરી પાડવા સાયન્સ સિટીમાં વિશેષ ગેલેરી બનાવવામાં આવશે
સાયન્સ સિટીમાં રોબોટીક ગેલેરી પાસે હ્યુમન એન્ડ બાયોલોજિકલ સાયન્સ ગેલેરીનું ખાતમુહુર્ત કરાયું છે. 316 કરોડમાં બનનારી આ ગેલેરી 19 હજાર ચોરસ મીટરમાં પથરાયેલી હશે. ગેલેરીમાં 10થી વધુ સેન્ટ્રલ એક્ઝિબિટ્સ અને 140 પેટા પ્રદર્શનો સાથે કુલ 150 પ્રદર્શનની યોજના છે. બાળકોથી માંડીને દરેક વ્યક્તિ સરળ ભાષામાં સમજી શકે તે રીતે જુદા જુદા 7-8 ઝોન બનાવવામાં આવશે. […]
વડિયા તાલુકાના મેધાપીપળીયા તરધરી વચ્ચે નો નવો ડામર રોડ 50 લાખ ના ખર્ચે મંજૂર કરાવતા ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા
મેધાપીપળીયા તરધરી વચ્ચે નવા રોડનું ખાતમુહૂર્ત કરી રોડની કામગીરી શરૂ કરવામાં આવી વડિયા તાલુકાના તરધરી થી મેધાપીપળીયા ગામ સુધી નો રોડ અતિ બિસ્માર હાલતમાં હતો ત્યારે ખરાબ રોડ અંગે ગ્રામજનોએ ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ને રજુઆત કરતાં આજે આ મેધાપીપળીયા તરધરી વચ્ચે નવો ડામર રોડ 50 લાખ ના ખર્ચે મંજૂર કરાવતા […]
સાવરકુંડલાના સ્વામિનારાયણ મંદિરથી ગઢપુર સ્વામિનારાયણ મંદિર સુધી પદયાત્રા યોજાઈ હરિભકતોનું પ્રસ્થાન
ગઢપુર ખાતે ભવ્ય શાકોત્સવમાં ૧૫૦ ગામોના હરિભકતો પદયાત્રામાં જોડાયા. સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિર દ્વારા વડતાલ આચાર્ય અજેન્દ્રપ્રસાદ મહારાજની ૭૫ મી જન્મ જયંતી નિમિતે સાવરકુંડલાથી બે રાત્રિ અનેં ત્રણ દિવસ પદયાત્રા કરશે સાવરકુંડલાના સ્વામિનારાયણ મંદિરથી ગઢપુર સુધી હરિભક્તો જવા રવાના થયા છે ત્યારે ૭૫ મી જન્મ જયંતી છે એટલે ૭૫ ગામના લોકો પદયાત્રામા જોડાય તેવી ઈચ્છા હતી […]
ભારત જોડો યાત્રામાં દુર્ઘટના, રાહુલ ગાંધી જે કેમ્પમાં રોકાયા ત્યાં વીજકરંટથી 1 મજૂરનું મોત, 7 ઘાયલ
આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કરીને લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં પહોંચેલી રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં મોટી દુર્ઘટના ઘટી છે. રાહુલ ગાંધી માટે બનાવવામાં આવેલા કામચલાઉ કેમ્પમાં બનેલા સીઆરપીએફના વોચ ટાવરમાં કરંટ આવવાથી એક […]
વડોદરાના માંડવી બેંક રોડ પર 3 માળની બિલ્ડિંગ જમીનદોસ્ત, રાતનો સમય હોવાથી જાનહાનિ ટળી
વડોદરા શહેર ખૂબ જ જૂનું અને જાણીતું શહેર છે, અહીં ખૂબ જ જૂની ઇમારતો આવેલી છે. ગત અઠવાડિયે સરકારી ટેક્નિકલ સ્કૂલનો એક ભાગ ધરાશાયી થયો હતો. ત્યારે ગત મોડી રાત્રે શહેરના માંડવી વિસ્તારમાં આવેલ જર્જરિત ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. જોકે, આસપાસ કોઈ ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. બિલ્ડિંગ જમીનદોસ્ત થતા […]
વડાપ્રધાને જગતમંદિરે પૂજા-અર્ચના કરી, રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યે જામનગર પહોંચી ત્યાં રાત્રી રોકાણ કરી આજે વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચન કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. હવે અહીંથી દ્વારકામાં 9:30 વાગ્યે રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા […]
દૈનિક રાશિફળ – તા.૨૫-૦૨-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી. ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ. ગત દિવસો માં જેટલું ધન તમે પોતાના આજ ને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે. તમારા માતા-પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ […]