National

ચક્રવાત ફેંગલ તમિલનાડુ-પુડુચેરીમાં લેન્ડફોલ કરે છે.. ૩ ડિસેમ્બર સુધી વરસાદની સંભાવના

ચક્રવાતી તોફાન ફાંગલ ૯૦ કિમી પ્ર.ક.ની ઝડપે પુડુચેરી અને તમિલનાડુના દરિયાકાંઠે અથડાયું, જેના કારણે પુડુચેરી, કર્ણાટક અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદ થયો ચક્રવાતી તોફાન ફાંગલ લગભગ ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પુડુચેરી અને તમિલનાડુના દરિયાકાંઠે અથડાયું હતું. જેના કારણે તમિલનાડુની સાથે પુડુચેરી, કર્ણાટક અને દક્ષિણ આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. આગાહી મુજબ […]

National

જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર જાેરદાર પ્રહારો કર્યા

જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પર મોટો હુમલો કર્યો છે. સજ્જાદ લોને કહ્યું કે ઓમર અબ્દુલ્લામાં દિલ્હીથી લડવાની હિંમત નથી. તેમનામાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને ભાજપ વિરુદ્ધ બોલવાની પણ હિંમત નથી. લોને અબ્દુલ્લાને કાશ્મીરના વિનાશ અને તેની ઓળખને નષ્ટ કરવા માટે કેન્દ્રની શ્રેષ્ઠ શરત ગણાવી હતી. પીપલ્સ કોન્ફરન્સના […]

National

ભારતીય વિદેશ મંત્રી ટીપુ સુલતાન પર લખાયેલા પુસ્તકના વિમોચન પ્રસંગે હાજરી આપે છે

ટીપુ સુલતાન વિશે એક ખાસ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે : એસ જયશંકર વિદેશ મંત્રી એસ જયશંકરે ટીપુ સુલતાન પર લખેલા પુસ્તકના વિમોચનમાં હાજરી આપી હતી. ઈતિહાસકાર વિક્રમ સંપથ દ્વારા લખાયેલ પુસ્તક ‘ટીપુ સુલતાનઃ ધ સાગા ઓફ મૈસુર ઈન્ટરરેગ્નમ ૧૭૬૧-૧૭૯૯’ શનિવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદેશ મંત્રીએ કહ્યું કે, ઈતિહાસ જટિલ છે અને […]

Gujarat

માણાવદર સ્મશાનગૃહનું સરપ્રાઈઝ ચેકિંગ કરતા મામલતદાર: સ્મશાનગૃહની બદત્તર હાલત જોઈ અધિકારી ચોંકી ઉઠ્યા 

માણાવદર નગરપાલિકા હસ્તકના સ્મશાનગૃહની હાલત પૂર્વ વહીવટદારના શાસનમાં અતિ બદત્તર થઈ ગઈ છે. આ અંતિમ વિસામાં તરફ પાલિકાએ જરાય લક્ષ્ય આપ્યું નથી  જે મહા કમનસીબી ગણાય છે. આજરોજ માણાવદર મામલતદાર કચેરીમાં નવા વરાયેલા મામલતદાર મહેશભાઈ શુક્લાએ સાવ ઓચંતી મુલાકાત લેતા ત્યાની હાલત જોતા આ અધિકારી ચોંકી ઉઠ્યા હતા. સરપ્રાઈઝ ચેકિંગ કરતા સ્મશાનગૃહની અંદરની લાઈટો બંધ […]

Gujarat

છોટાઉદેપુરમાં શિક્ષક દ્વારા ૧૩ વર્ષની બાળકી સાથે છેડતીના મામલે આરોપી શિક્ષક સંજય પારેખને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે

છોટાઉદેપુરની એક શાળામાં 13 વર્ષની સગીરા સાથે શારીરિક હડપલા કરી ધમકી આપનાર શાળાનો શિક્ષક સંજય પારેખને પોલીસે ઝડપી પાડ્યો છે. માહિતી અનુસાર આણંદ જિલ્લાના ખોડલ ગામમાંથી શિક્ષક પોલીસના હાથે ઝડપાય ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Gujarat

છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર એક ખાતે યોજાઈ હતી

છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુર નગરમાં યોજાઈ હતી. આદિવાસી સમાજ દ્વારા આ ચિંતન શિબિર યોજવાનું આયોજન કર્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા,બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા,સામાજિક આગેવાન માધુભાઈ રાઠવા,દિનેશભાઈ રાઠવા,ગુમાનભાઈ રાઠવા સહિત આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચિંતન શિબિરમાં છોટાઉદેપુર તાલુકામાં શિક્ષણની ગુણવતાની સુધારણા માટે વિવિધ […]

Gujarat

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા ઝોઝ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા ઉપરાંત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પૌલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા સરકારી હોસ્પિટલ માંથી વિવિધ […]

Gujarat

ઝાલોદ વન વિભાગના આવાસો ખંડેર હાલતમાં ફેરવાઈ જતા કર્મચારીઓને હાલાકી

આવાસ વિના કેટલાક કર્મચારીઓને ભાડાના મકાનમાં રહેવાનો વારો આવ્યો ઘણા સમયથી વન વિભાગના આવાસો ખંડેર અવસ્થામાં હોવાનું જાણવા મળેલ છે દાહોદ જિલ્લાના ઝાલોદ વન વિભાગ કચેરીમાં કર્મચારીઓને રહેવા માટે આવાસો ફાળવવામાં આવતા હોય છે.જેથી સ્થાનિક કર્મીઓને રહેવા માટેની સુખ સુવિધાઓ મળે રહે છે. પરંતુ આ આવાસો ખંડેર અવસ્થામાં ફેરવાઈ જતા કર્મચારીઓને હાલાકી ભોગવી પડે છે. […]

Gujarat

દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા ઝાલોદ તાલુકાના આંબા ફળીયાની માનસિક અસ્વસ્થ મહિલાને ઘર સુધી પહોંચાડી

તારીખ.૨૯.૧૧.૨૦૨૪ ના રોજ એક બહેન પાવડી એસ.આર.પી ગ્રુપ ખાતે બિન વારસી હાલતમાં જોવા મળતા ત્યાંના એસ.આર.પી ઓફિસર દ્વારા સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે અને ઘર પરિવાર મળી રહે તે હેતુથી “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મહિલાને મૂકવામાં આવ્યા હતા.જેમાં મહિલાને સાંત્વના આપી મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી […]

Gujarat

જેતપુરમાં કપાતર પુત્રએ પિતાને ત્રણ દિવસ રૂમમાં પૂરી રાખી ઢોર માર માર્યો 

પુત્ર દારૂ પીવાની ટેવ ધરાવતો, માર મારવાનું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે જેતપુરમાં કળિયુગી કપાતર પુત્રએ તેમના વૃદ્ધ પિતાને બંધી બનાવીને ત્રણ દિવસ સુધી રૂમમાં ગોંધી રાખીને  ઢોર માર મારતા વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો મુજબ જેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ નાથાભાઈ સરવૈયા ઉંમર […]