Gujarat

અમદાવાદ શહેરમાં ૧૩ વહીવટદારોની એકાએક બદલીથી હડકંપ મચ્યો

ત્યારે સવાલ ઊભો થયો છે કે અન્ય પોલીસ કર્મીઓની બદલી ક્યારે કરાશે? દિવાળી બાદ ફરીથી બદલીની મોસમ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં ૧૩ વહીવટદારોની એકાએક બદલીથી હડકંપ મચી ગયો છે. અમદાવાદ શહેરમાં વહીવટ કરતા ૧૩ પોલીસ કર્મચારીઓની બદલી કરવાના આદેશ વહીવટી એડીજીપી ખુરશીદ અહેમદે આપ્યા છે. લાંબા સમયથી વહીવટ કરતા પોલીસ કર્મીઓની અન્ય જીલ્લામાં […]

Gujarat

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં વધુ એક મોતના સોદાગરોએ પરિવારજનોને મૃતદેહ સોંપવાનો ઈન્કાર કર્યો

અમદાવાદની વધુ એક હોસ્પિટલ હાલ વિવાદમાં સપડાઈ છે. શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ મોટો વિવાદ સર્જાયો છે અને પરિવારે સ્ટર્લિંગ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. અમદાવાદની વધુ એક હોસ્પિટલ હાલ વિવાદમાં સપડાઈ છે. શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ મોટો વિવાદ સર્જાયો છે અને પરિવારે સ્ટર્લિંગ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. દર્દીને […]

Gujarat

રાજકોટમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ હજુ પણ બેકાબૂ

રાજકોટના પડધરી પાસે આવેલી સહારા યુનાઈટ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી રાજકોટ જીલ્લામાં પડધરી નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળેલી આગ હજુ પણ કાબૂમાં આવી નથી. કલાકો સુધી ભીષણ આગને કાબૂમાં લેવા જામનગર, રાજકોટ, ગોંડલ અને મોરબીથી લાશ્કરો આવી પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. ફેક્ટરીમાં […]

Gujarat

સુરતમાં એસ.ઓ.જી પોલીસે ૧૦૦ કરોડના હવાલના કૌભાંડમાં ઓમ પંડ્યાની ધરપકડ કરી

સુરતમાં ર્જીંય્ પોલીસે ૧૦૦ કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદમા કનેક્શન ઝડપ્યું છે.જેમા ૧૦૦ કરોડના હવાલા રેકેટમાં અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં ર્જીંય્ પોલીસે ૧૦૦ કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદમા કનેક્શન ઝડપ્યું છે.જેમા ૧૦૦ કરોડના હવાલા રેકેટમાં અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ દુબઈમાં બેઠેલા મહેશ દેસાઈનો મુખ્ય આરોપી ઓમ પંડ્યા […]

Entertainment

ઈન્ડસ્ટ્રી છોડીને પતિ સાથે યુએસ જવાની વાત પર ‘ધક ધક ગર્લ’નો ખુલાસો

હાલમાં જ માધુરી દીક્ષિત ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’માં જોવા મળી હતી. આ દિવસોમાં એક્ટ્રેસ ફિલ્મની સફળતાનો આનંદ માણી રહી છે. આ દરમિયાન તેણે એક ઈન્ટરવ્યુમાં પોતાના જૂના દિવસો યાદ કર્યા. આ દરમિયાન માધુરીએ ઈન્ડસ્ટ્રી છોડીને પતિ સાથે યુએસ જવાની પણ ખુલીને વાત કરી હતી. માધુરીએ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. એક્ટ્રેસ કરિયરના પીક […]

Entertainment

પ્રિયંકાની માતાએ કહ્યું- જ્યારે દીકરીએ ડેબ્યૂ કર્યું ત્યારે ઈન્ડસ્ટ્રીનું કાળું સત્ય જાણવા મળ્યું

પ્રિયંકા ચોપરા ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી તેણે પોતાની ઓળખ બનાવી છે. જોકે પ્રિયંકા માટે આ રસ્તો એટલો સરળ નહોતો. આ વાતનો ખુલાસો એક્ટ્રેસની માતા મધુ ચોપરાએ પોતે કર્યો હતો. તે કહે છે કે જ્યારે પુત્રી પ્રિયંકાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું ત્યારે તેને ઈન્ડસ્ટ્રીના કાળા સત્યની ખબર પડી. બ્રેકિંગ સ્ટીરિયોટાઇપ્સ સાથેની વાતચીતમાં, પ્રિયંકા […]

Sports

ચીનને 1-0થી હરાવ્યું, દીપિકાનો ગોલ નિર્ણાયક બન્યો; ત્રીજી વખત ટ્રોફી જીતી

બિહારના રાજગીરમાં યોજાયેલી મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપની ટ્રોફી ભારતે કબજે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ચીનને 1-0થી હરાવ્યું છે. ત્રીજા ક્વાર્ટરની પ્રથમ મેચની 31મી મિનિટે દીપિકાએ ટીમ ઈન્ડિયા માટે પહેલો ગોલ કર્યો, જેના કારણે ભારતને જીત અપાવી. પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં કુલ 30 મિનિટની રમતમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી. ભારત […]

Sports

સ્પર્ધકોના શાનદાર પ્રદર્શનથી 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે 46 પોઇન્ટ્સ મેળવ્યા

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો બુધવારે ભવ્ય અંદાજમાં પ્રારંભ થયો. પ્રથમ દિવસે સ્વિમિંગ, ખો-ખો અને ફૂટબોલની રમતોની સ્પર્ધાઓ જોવા મળી. સ્વિમિંગ પ્રથમ દિવસની સૌથી મોટી ઇવેન્ટ રહી. જેમાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, થલતેજ એ શાનદાર પ્રદર્શન સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું. ઉદગમ સ્કૂલે શાનદાર પ્રદર્શન થકી 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે 46 […]

Gujarat

ઝાલોદ નગરમાં ચમત્કાર : રહેણાંક મકાનના મંદિરમાં શિવલિંગ નીકળ્યું 

શિવલિંગ નીકળ્યુંની વાત નગરમાં ચર્ચાતા નગરજનો દર્શનાર્થે ઉમટયા  ઝાલોદ નગરમાં નગરપાલિકાની પાછળ લાલ મેદાનની પાસે એક રહેણાંક મકાન આવેલું છે તે ઘરની બહાર એક મંદિર બનાવેલું છે અને તે મંદિરમાં શિવલિંગની સ્થાપના પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવેલ છે. ઝાલોદ નગરના એક રહેણાંક મકાનમાં રહેતા શાંતાબેન ઘનશ્યામદાસ શાહ ભક્તિભાવ તેમજ ધાર્મિક પ્રવૃત્તિ થી પોતાના પરિવાર […]

Gujarat

“છેલ્લા ૬ વર્ષથી પ્રાકૃતિક ખેતીએ મને રાસાયણિક ખેતી કરતા દોઢ ગણો ફાયદો આપ્યો”

– વિછિયા તાલુકાના ઓરી ગામના ખેડૂતશ્રી વસતાભાઈ વાઘાણી રાજયભરના ખેડૂતોને ગૌ અમૃતમ બેક્ટેરિયાના અર્કોનું વસતાભાઈ કરે છે વિનામૂલ્યે વિતરણઃ યુટયુબ ચેનલમાં ૨૦૦ જેટલા વિડિયો અનેક ખેડૂતોને આપે છે પ્રાકૃતિક ખેતીની પ્રેરણા સાતેક જેટલા દુધાળા પશુઓ પશુપાલન અને પ્રાકૃતિક ખેતીમાં આપે છે અમૂલ્ય ફાળોઃ અનેક ખેડૂતોને ૮૭ જેટલી ગિર ગાયોની ખરીદી કરાવતાં શ્રી વસતાભાઇ લેખ: રિધ્ધિ […]