સુરતમાં આપધાતના પાંચ બનાવમાં વરાછામાં અશ્વનિકુમાર રોડ ખાતે લીવઇનમાં રહેતા આધેડ સાથે રકઝક બાદ મહિલા, ડીંડોલીમાં બે વ્યકિત, અમરોલીમાં યુવાન અને રાંદેરમાં વૃધ્ધે આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં અશ્વનિકુમાર રોડ પર રહેતા ૪૫ વર્ષીય શોભનાબેન ચૌધરી ગત મોડી રાતે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે […]
Author: JKJGS
અમદાવાદના બોપલમાં ઇસ્કોન પ્લેટિનમમાં લાગેલી આગમાં મહિલાનું મોત
અમદાવાદના બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રિજ પાસે ઇસ્કોન પ્લેટિનમમાં શુક્રવારે રાત્રે લાગેલી આગમાં એક મહિલાનું મોત થયું છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રિજ પાસે ઇસ્કોન પ્લેટિનમમાં શુક્રવારે રાત્રે લાગેલી આગમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે ૨૨ લોકોને શ્વાસ રૂંધાવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે, ઇસ્કોન પ્લેટિનમની એમ વિંગના આઠમા માળે ઇલેક્ટ્રિક […]
ખ્યાતીકાંડ બાદ જૂનાગઢમાં વધુ એક છેતરપિંડી કરનાર હોસ્પિટલની ઘટના સામે આવી
હવે જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે. ખ્યાતીકાંડ બાદ રાજ્યમાં હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે. વેરાવળની એક મહિલા આયુષ હોસ્પિટલમાં હૃદયની સારવાર માટે આવી હતી. પરંતુ દર્દીના પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલના તબીબોએ હૃદયના બદલે મગજનું ઓપરેશન કર્યું છે. મગજના ઓપરેશન બાદ મહિલાની હાલત અત્યંત ગંભીર […]
અમદાવાદમાં બોપલમાં વધુ એક હત્યા સીનિયર સિટિઝનનું માથું છૂંદી નંખાયું
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના પાંચ દિવસ બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે બોપલ નજીકના ગરોડિયા ગામની સીમમાંથી એક વૃદ્ધની છૂંદી નાખેલી લાશ મળી આવી છે. અમદાવાદના બોપલમાં સ્ૈંઝ્રછના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના પાંચ દિવસ બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે બોપલ નજીકના ગરોડિયા ગામની […]
અમદાવાદના ખ્યાતીકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રીહર્ષ સંઘવીની પ્રથમ પ્રતિક્રિયા
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટના અંગે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. હાલ રાજ્યભરમાં બહુચર્ચિત ખ્યાતી હોસ્પિટલ કૌભાંડને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટના અંગે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. આ અંગે તેમણે કહ્યું […]
સુરતમાં નશામાં ધૂત એક કોર્પોરેશન ઓફિસરે અકસ્માત સર્જયો
સુરતમાં નશામાં ધૂત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસર નીલંગ ગાયવાલાએ અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે કાર ચલાવતી વખતે તેણે પહેલા એક કારને ટક્કર મારી. સુરતમાં નશામાં ધૂત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસર નીલંગ ગાયવાલાએ અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે કાર ચલાવતી વખતે તેણે પહેલા એક કારને ટક્કર મારી. ત્યારબાદ કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તેણે ડિવાઈડર તોડીને કારને ખોટી […]
સુરતના ભેસ્તાનમાં ટ્રાફિક સર્કલ પર ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલને કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કર્યો
સુરતના ભેસ્તાનમાં આરોપી યુસુફ ઉર્ફે ટેણીએ ટ્રાફિક સર્કલ પર ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલને તેની સ્કોર્પિયો કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા તેણે ૧૦ મિનિટ સુધી કાર અહીં-ત્યાં ચલાવી અને પછી આરોપીએ પોલીસ પીસીઆર બોલેરોને કાર સાથે ટક્કર મારી. આ ઘટના બાદ આરોપી કાર લઈને ફરાર થઈ ગયો હતો. સુરતના ભેસ્તાનમાં આરોપી યુસુફ ઉર્ફે ટેણીએ […]
મહેસાણામાં PMJAY જેવી છેતરપિંડી કરનાર હોસ્પિટલ સામે જન આરોગ્યએ હોસ્પિટલોને નોટિસ ફટકારી
મહેસાણામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં છેતરપિંડી કરનાર હોસ્પિટલ સામે સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. ૧૫ હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી છે. મહેસાણામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં છેતરપિંડી કરનાર હોસ્પિટલ સામે સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. ૧૫ હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી છે. દર્દીના રિપોર્ટ સહિત પૈસા લેનાર ચાર હોસ્પિટલો પાસેથી ૫ ગણો દંડ વસૂલવામાં આવશે. […]
અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માતમાં કાર બ્રિજ પરથી નીચે પડી જતાં ચારનાં મોત
ગુજરાતમાં બે મોટા અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર મોડાસાના ગાલદર પાસે નેશનલ હાઈવે પર એક કાર બ્રિજ પરથી પડી ગઈ હતી, જેમાં શામળાજી મંદિરેથી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ગુજરાતમાં બે મોટા અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર મોડાસાના ગાલદર પાસે નેશનલ હાઈવે પર […]
પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર ૫૦૦ કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ પકડવામાં આવ્યું
પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત છ્જી, દ્ગઝ્રમ્ અને નેવીની ટીમે દરિયામાં ઓપરેશન હાથ ધરીને રૂ. ૫૦૦ કરોડથી વધુ કિંમતના ૫૦૦ કિલો ડ્રગ્સ સાથે છ ઈરાનીઓને ઝડપ્યા છે. પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત છ્જી, દ્ગઝ્રમ્ અને નેવીની ટીમે દરિયામાં ઓપરેશન હાથ ધરીને રૂ. ૫૦૦ કરોડથી વધુ […]










