વિદેશમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીના વાલીઓ સાથે ફી ભરવાના નામે રૃ.૨૨.૫૦ લાખની છેતરપિંડી થતાં તેમણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાસણા-દેવનગર રોડ પર કેયા ડુપ્લેક્સ ખાતે રહેતા દિપકભાઇ પટેલે પોલીસને કહ્યું છેકે,મારો પુત્ર યુએસની ટેમ્પલ યુનિ.માં અભ્યાસ કરતો હોવાથી તેની ફી ભરવાની હતી. જેથી તેનો મિત્ર પાર્થિવ વિનોદભાઇ પટેલ(મંગલમંદિર સોસાયટી,સુભાનપુરા) ગઇ તા.૧૫-૮-૨૩ના રોજ અમારે […]
Author: JKJGS
વડોદરાના પાદરા ગામમાં યુવતીને મદદના બહાને પોતાના ઘેર બોલાવી ૬૦ વર્ષના વૃધ્ધે છેડતી કરી
પાદરા પાદરા તાલુકાના એક ગામમાં ૨૦ વર્ષની યુવતીને મદદના બહાને પોતાના ઘેર બોલાવી ૬૦ વર્ષના વૃધ્ધ બળાત્કારનો પ્રયાસ કરતાં યુવતીએ પોતાની આબરૃ બચાવવા ધારદાર ચપ્પુ વૃદ્ધના ગુપ્તાંગ પર મારી ગંભીર ઈજા કરતા વૃદ્ધને સારવાર માટે ખસેડવા પડયા હતાં. પ્રાપ્ત માહિતી મુજબ આ ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં રહેતી ૨૦ વર્ષની યુવતીએ ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો […]
બોપલમાં ક્રાઈમ બ્રાન્ચે MICAના વિદ્યાર્થીની હત્યા કરનાર લોકોની ધરપકડ કરી
બોપલ ખાતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે તો હત્યારાને લઈને બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે,ઘટના સ્થળે જઈ આરોપીનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીને છરીના ઘા ઝીકનારને પોલીસે ચાલવા જેવો પણ ન રાખ્યો. દોરડા બાંધીને આરોપીને ઘટનાસ્થળે લઇ આવવામાં આવ્યો હતો. બોપલમાં જ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા […]
અંકલેશ્વર રસ્તા પર અકસ્માતમાં ડ્રાઇવરને ઝોકું આવતા કાર ઝાડને અથડાઈ ત્રણ લોકોના મોત થયા
અંકલેશ્વરથી સુરતને જાેડતા રાજ્ય ધોરીમાર્ગ પર સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. હાંસોટ તાલુકાના શેરા ગામ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરથી સુરતને જાેડતા રાજ્ય ધોરીમાર્ગ પર સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. હાંસોટ તાલુકાના શેરા ગામ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ઝાડ […]
ગાંધીનગરમાં જિલ્લા પંચાયત પ્રમુખોની બેઠકમાં પ્રમુખોએ કરી ગ્રાન્ટ ફાળવવાની માંગ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે રાજ્યના તમામ જિલ્લા પંચાયત પ્રમુખોની બેઠક યોજાઈ હતી. જેમાં એક ગ્રામસભામાંથી બીજી ગ્રામસભામાં સૂચવવામાં આવેલા વિકાસના કામો વહીવટી અવરોધના કારણે સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી તેવું જણાવાયું હતું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે રાજ્યના તમામ જિલ્લા પંચાયત પ્રમુખોની બેઠક યોજાઈ હતી. જેમાં એક ગ્રામસભામાંથી બીજી ગ્રામસભામાં સૂચવવામાં આવેલા વિકાસના કામો વહીવટી અવરોધના કારણે સમય […]
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કોર્ટે ડૉ. પ્રશાંતને ૭ દિવસ રિમાન્ડ પર લેવાની મંજૂરી
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ડૉ. પ્રશાંતના ૧૪ દિવસના રિમાન્ડની કરી માગ કરાઈ હતી. ત્યાર બાદ સેશન કોર્ટે ડૉ. પ્રશાંતના ૭ દિવસની રિમાન્ડ કરી મંજૂર કર્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ડૉ. પ્રશાંતના ૧૪ દિવસના રિમાન્ડની કરી માગ કરાઈ હતી. ત્યાર બાદ સેશન કોર્ટે ડૉ. પ્રશાંતના ૭ દિવસની રિમાન્ડ કરી મંજૂર કર્યા છે. તેમજ […]
રાજકોટમાં યુવકે લગ્નની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ આચરીર્યો
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે ગૌતમ સોલંકી નામનો શખ્સ પ્રેમમાં પડ્યો હતો, તેની સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યા બાદ તેણે અમદાવાદમાં સ્થાયી થઈને ત્યક્તા સાથે લગ્ન કર્યા હતા. રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે ગૌતમ સોલંકી નામનો શખ્સ પ્રેમમાં પડ્યો હતો, તેની સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યા બાદ તેણે અમદાવાદમાં સ્થાયી થઈને […]
મહીસાગરમાં પતિએ વોટ્સેપ પર આપ્યા છૂટાછેડામાં ન્યાય ન મળતા મહિલાએ રાષ્ટ્રપતિ પાસે માંગી ઈચ્છામૃત્યુની પરવાનગી
સંતરામપુર નગરમાં એક મુસ્લિમ મહિલાને તેના પતિએ WhatsApp પર છૂટાછેડા આપી દીધા હતા. ફરિયાદ કરવા છતાં પણ મહિલાને ન્યાય મળ્યો નથી. આ ત્રાસથી કંટાળીને મહિલાએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી છે. પોલીસ અધિક્ષકે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં રહેતી એક મુસ્લિમ મહિલાએ ન્યાય ન મળે તો રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની પરવાનગી […]
વડોદરામાં પ્રબોધજીવન સ્વામી હરિધામ-સોખડા જૂથની મિલકત ખાલી નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
થોડા સમય પહેલા હરિધામ-સોખડાથી અલગ થયેલા આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદનો કબજાે જાળવી રાખવાના પ્રબોધજીવન જુથના પ્રયાસને સુપ્રીમ કોર્ટ દ્વારા ફરી એકવાર નિરાશા સાંપડી છે. થોડા સમય પહેલા હરિધામ-સોખડાથી અલગ થયેલા આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદનો કબજાે જાળવી રાખવાના પ્રબોધજીવન જુથના પ્રયાસને સુપ્રીમ કોર્ટ દ્વારા ફરી એકવાર નિરાશા સાંપડી છે. આ […]
ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ અકસ્માતમાં ૬ લોકોના મોત થયાં, ૩૦ લોકોને ઇજા
રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતોમાં છના મોત થયા હતા ૩૦ને ઇજા થઈ હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં માર્ગ અકસ્માતમાં ડમ્પર ફરી વળતા મહિલાનું મોત થયું હતું. ઇલોલ પાસેના પુલ પર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકો મહિલાને અડફેટે લેતા તેનું મોત થયું હતું. રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતોમાં છના મોત થયા હતા ૩૦ને ઇજા થઈ હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં માર્ગ અકસ્માતમાં […]










