ભારતમાં ‘કંગુવા’ ફિલ્મે અંદાજે ૨૨ કરોડની ઓપનિંગ કરી, તો દુનિયાભરમાં ૪૬ કરોડનો બિઝનેસ કર્યો સૂર્યા અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ ‘કંગુવા’ રિલીઝ થઈ ચૂકી છે. જેના પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પહેલા દિવસે ચાહકોનો મિક્સ રિસપોન્સ મળ્યો છે. ભારતમાં ફિલ્મે અંદાજે ૨૨ કરોડની ઓપનિંગ કરી છે. તો દુનિયાભરમાં ફિલ્મ કંગુવાએ ૪૪ થી […]
Author: JKJGS
સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ પાવરનું ટેન્શન વધારી દીધું
એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે થોડા દિવસો પહેલા જ તેમની કંપની રિલાયન્સ પાવર વિશે સારા સમાચાર આવ્યા હતા પરંતુ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તેમનું ટેન્શન વધારી દીધું હતું. ખરેખર, જીઈઝ્રૈં એ અનિલ અંબાણીની રિલાયન્સ પાવરને શોકોઝ નોટિસ મોકલી છે. જીઈઝ્રૈંએ નોટિસ […]
ભારત અને ચીન વચ્ચે પુર્વીય લદાખમાં ડેમચોક તથા દેપસાંગમાં ૨૦૨૦ની સમજુતીમાં પેટ્રોલીંગ મુદે પણ નવા ર્નિણય લેવાયા
ભારત અને ચીન વચ્ચે પુર્વીય લદાખમાં ડેમચોક તથા દેપસાંગમાં બન્ને દેશો સૈન્ય ૨૦૨૦ની સ્થિતિએ પરત ખેચી લે તેવી થયેલી સમજુતીમાં પેટ્રોલીંગ મુદે પણ નવા ર્નિણય લેવાયા છે અને હાલ ડેમેચોકમાં બન્ને દેશોની સેનાએ એક પેટ્રોલીંગ પોઈન્ટ પર એક વખત પેટ્રોલીંગ પુરૂ કર્યુ છે. આજે દેશોની સેનાઓ સ્વતંત્ર-પેટ્રોલીંગ કરે છે. આ જ રીતે દેપસાંગમાં પણ બન્ને […]
ટ્રમ્પે પુર્વ ડેમોક્રેટીક રોબર્ટ એફ કેનેડી જુનીયરને મહત્વની જવાબદારી સોંપી
અમેરિકામાં પ્રેસીડેન્ટ ઈલેકટ- ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નવી પ્રસ્તાવિત કેબીનેટમાં દેશના વિખ્યાત પોલીટીકલ-કેનેડી-કુટુંબનો રોબર્ટ એફ કેનેડી જુનીયરને આરોગ્ય અને લોકકલ્યાણ મંત્રાલય સોપતા તબીબી આલમના ભવા ઉંચકાયા છે. રોબર્ટ એફ કેનેડી જુનીયરો અમેરિકાના પુર્વ પ્રમુખ રોબર્ટ કેનેડીના ભત્રીજા છે અને તેઓ કોરોના કાળ સમયે સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા અને વેકસીનની વિશ્વસનીયતા સામેજ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેઓ […]
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો વિશે એક પૂર્વ ભારતીય રાજદ્વારીએ ચોંકાવનારો દાવો કર્યો
ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત પર વાહિયાત આરોપો લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો વિશે એક પૂર્વ ભારતીય રાજદ્વારીએ ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રૂડો જી-૨૦ સંમેલન માટે નવી દિલ્હી આવ્યા હતા. જ્યારે તમામ મહેમાનો કોન્ફરન્સ બાદ પોતપોતાના દેશોમાં પરત ફર્યા હતા, ત્યારે ટ્રૂડોએ પ્લેનમાં ખામીને કારણે ભારતમાં જ રોકાવું પડ્યું હતું. ટ્રૂડોના આરોપો બાદ […]
ભારતમાંથી Solar PV મોડ્યુલની નિકાસ બે વર્ષમાં ૨૩ ગણી વધી
ભારત સૌર ઊર્જાના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનમાં વધારો કરવા સાથે, ભારત તે ક્ષેત્ર માટે સાધનોના ઉત્પાદનમાં પણ ઉત્કૃષ્ટ છે. છેલ્લા બે વર્ષમાં ભારતમાંથી સોલાર પીવી મોડ્યુલની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૩-૨૪ સુધી ફોટો વોલ્ટેઇક સેલની નિકાસ ૨૩ ગણી વધી છે. અગાઉ ભારત માટે જરૂરી સોલાર […]
ટ્રમ્પની પૌત્રીએ ટ્રમ્પ માટે કહી મોટી વાત, રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં આપેલી સ્પિચે હેડલાઇન્સ બનાવી
ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પૌત્રી કાઈ ટ્ર્મ્પ એ તેના ગ્રાન્ડ પા ટ્રમ્પને ચૂંટણી જીતવાને લઈને અભિનંદન પાઠવ્યા હતા. રિપબ્લિક નેતા યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવી ચૂંટણીમાં જીત મેળવી હતી. કાઈ મેડિસન ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પૌત્રી અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને વેનેસા ટ્રમ્પની પુત્રી છે. જુલાઈમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં તેની તેના ગ્રાન્ડ […]
ન્યુઝીલેન્ડની સૌથી યુવા સાંસદ હાના રાવહીતી મેપી ક્લાર્ક ફરી એકવાર ચર્ચામાં આવી
ન્યુઝીલેન્ડમાં મહિલા સાંસદે રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું, વિડીયો હાલમાં વાઈરલ હનાના ડાકા ડાન્સનું ઉગ્ર સ્વરૂપ જાેઈને બધા ચોંકી ગયા, વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ન્યૂઝીલેન્ડના સાંસદ હાના રાવહિતી મૈપી ક્લાર્ક સંસદમાં સ્વદેશી સંધિ બિલને ફાડીને ફરી એકવાર સમાચારમાં આવી છે. ગુરુવારે ન્યુઝીલેન્ડની સંસદમાં હાનાનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું હતું. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો […]
ડોમિનિકા સરકાર તેમના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી પીએમ મોદીનું સન્માન કરશે
ગયાનામાં યોજાનારી આગામી ભારત-કેરીકોમ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદીને ડોમિનિકા સરકાર દ્વારા સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે ડોમિનિકા સરકારે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો ર્નિણય લીધો છે. ડોમિનિકાની સરકારે એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે, ગયાનામાં યોજાનારી આગામી ભારત-કેરીકોમ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદીને આ સન્માનથી સન્માનિત કરવામાં આવશે. […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના જમુઈમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ પર રૂ. ૬૬૦૦ કરોડના પ્રોજેક્ટની ભેટ આપી
મોદી આર્કાઇવ દ્વારા આદિવાસીઓ વચ્ચે નરેન્દ્ર મોદીની કેટલીક જૂની તસવીરો શેર કરી આજે દેશમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે આ દિવસને રાષ્ટ્રીય આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેટલીક જૂની તસવીરો મોદી આર્કાઈવ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર શેર […]










