છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે PMJY યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા Ma Card માંથી તો પૈસા લેવાય છે. પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે, તો આની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું […]
Author: JKJGS
છોટાઉદેપુર નગર પાલિકાની ચુંટણી માટે 28 માંથી 14 બેઠકો મહિલાઓના ફાળે
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બેઠકો બાબતે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છોટાઉદેપુર માં નગર પાલિકા બોર્ડ ની મુદ્દતને ફેબ્રુઆરી માસમાં પાંચ વર્ષ પૂર્ણ થયા હતા અને ફરીથી ચૂંટણી યોજાય તે માટે કાગડોળે રાહ જોવાતી હતી. જે અંતર્ગત આજરોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગર પાલિકાની બેઠકોની ફાળવણી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે છોટા […]
પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી અમદવાદ શહેરના છેતરપીંડીના ગુનાનો ભેદ ઉકેલી ફોરવ્હીલ ગાડી રીકવર કરી આરોપીને ઝડપી પાડતી રંગપુર પોલીસ
ઈમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ. ડિવીઝન, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા વાહન ચોરીના તેમજ મીલ્કત સંબંધી ગુના પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખડકવાડા ગામ […]
આઝાદીની શરુઆતી લડતનાં લડવૈયા શહીદ બીરસા મુંડાની આજરોજ જન્મ જયંતિ ધામ ધૂમ પૂર્વક ઉજવાશે
આજે ૧૫ મી નવેમ્બર મહાન ક્રાંતિકારી શહિદ બિરસા મુંડા જન્મ જયંતિ, ૧૫ નવેમ્બર ૧૯૮૦ માં જે તે વખતના બિહાર નાં રાંચી ખાતે ઉજવવામાં આવી હતી, ત્યાર પછી દર વર્ષે ક્રાન્તિસૂર્ય બિરસા મુંડા જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે, યુવાનોમાં બિરસા મુંડાના ક્રાન્તિકારી વિચારોએ ધીરે ધીરે સ્થાન લઈ રહ્યા છે તેમજ સામાજિક જાગૃતિ અને […]
હાલાર પંથકના ખારાઇ ઊંટની સ્વાસ્થ્ય સંભાળ માટે રિલાયન્સ દ્વારા કેમ્પનું આયોજન
જામનગર અને દ્વારકા જિલ્લાના સાગરકાંઠા વિસ્તારમાં મોસમી વસવાટ કરતા ઊંટ પાલકોના લાભાર્થે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઊંટ સ્વાસ્થ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ દ્વારા 2024ના વર્ષને ‘આંતરરાષ્ટ્રિય ઊંટ વર્ષ’ તરીકે જાહેર કરાયું છે. હાલાર પંથકમાં સમાવિષ્ટ થતા જામનગર અને દ્વારકા જિલ્લાના સાગરતટીય વિસ્તારોમાં ભોપા રબારીઓ ખારાઇ પ્રજાતિના ઊંટનું પાલન કરે છે […]
સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે ભવ્ય તુલસી વિવાહનું આયોજન
સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે તુલસી વિવાહનું સુંદર આયોજન પેથાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતુ. નેસડી ગામના સવજીભાઈ રણછોડભાઈ પેથાણી દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ હતુ. ગામના મુખ્ય ચોકમાં આવેલ રામજી મંદિર એટલે કે ચોરાના ઠાકોરની જાન જોડીને ગામ લોકો સવજીભાઈ પેથાણીને આંગણે ઠાકોરજીને પરણાવવા પધાર્યા હતા. જેમ દીકરીના લગ્ન કરે એમ સંપૂર્ણ રીત રસમ […]
ચલાલામાં ગાયત્રી પરિવાર દ્વારા ૨૭૨ મો નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો
૯૩ દર્દીઓ નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, તથા સર્વરોગ સારવાર કેમ્પનો લાભ લીધો પૈકી ૨૬ દર્દીઓને ફેકોમશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરાયા અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા તાજેતરમાં ૨૭૨મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક શ્રી આયુષ – ગાંધીનગર તથા આયુર્વેદ […]
સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામે તુલસી વિવાહ યોજાયા
સાવરકુંડલા તાલુકાના ભમોદરા ગામે શ્રી સુખરામબાપુ રામજી મંદિરના ઠાકોરજીના શુભ વિવાહનું આયોજન તારીખ ૧૨-૧૧-૨૪ ના રોજ મોટા ભમોદરાના યજમાન અ. સૌ. લીલીબેન તથા કરશનભાઈ મોહનભાઈ બોઘરાના નિવાસ સ્થાને તુલસી (વૃંદા) સાથે નિર્ધારિત કરવામાં આવેલ આમ ભમોદરા ગામે રૂડા તુલસી વિવાહનો માંગલિક પ્રસંગ યોજાયો. આ પ્રસંગે રૂડા ગીતો, મંડપ મૂહુર્ત, ભોજન સમારંભ તેમજ જાન પ્રસ્થાન જેવા […]
આજ રોજ જોડિયા ગામે CHC હોસ્પીટલ ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતુ
જોડિયા CHC હોસ્પીટલ ખાતે આયુષમાન ભવ કાર્યક્રમ અંતર્ગત જામનગરના જી.જી.હોસ્પિટલ અને CHC હોસ્પીટલ ના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના જામનગર ના પૂર્વ પ્રમુખ શ્રી ધર્મશીભાઈ ચનીયારા અને જોડીયા માર્કેટિંગ યાર્ડ ના વાઈસ ચેરમેન ચિરાગભાઈ વાંક એન જોડીયા બ્રહ્મ સમાજના આગેવાન ભરતભાઈ ઠાકર અને CHC હોસ્પિટલના જોડીયા ના […]
સાવરકુંડલા વીજપડી નેશનલ હાઈવે બન્યો બેકાર
સાવરકુંડલાથી વીજપડી અનેક વખત રજૂઆત કરવા છતાં મસ્ત મોટા ખાડાઓ અધિકારીઓને દેખાતા નથી માનવ જિંદગી મુશ્કેલીમાં અવારનવાર મુકાતી હોય છે કોઈના હાથ ભાગે, કોઈના પગ ભાંગે અન્ય નાના-મોટીજાઓ થતી હોય છે અવારનવાર અકસ્માત કરતા હોય છે પરંતુ જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એક બે ખાડા બુરીને જતા રહેતા હોય છે પરંતુ સાવરકુંડલાથી બાઢડા […]










