Gujarat

નગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓએ શ્રમદાન કરી, ત્રણ ટ્રેક્ટર જેટલા કચરાનો નિકાલ કર્યો

ગાંધીનગરની દહેગામ નગરપાલિકા દ્વારા સફાઈ મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું ગાંધીનગર જિલ્લાની દહેગામ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ મહા અભિયાન શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસર શ્રી, ડેપ્યુટી એકાઉન્ટન્ટ શ્રી મ્યુનિસિપલ ઇજનેર શ્રી, તેમજ આસિસ્ટન્ટ સહિતના અધિકારીઓ તથા સ્ટાફ મેમ્બરો દ્વારા ઔડા ગાર્ડન તથા ઔડા તળાવની આસપાસના […]

National

પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકીઃ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ

હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ૈંઝ્રૈંઝ્રૈં લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ગાંધીનગર ખાતે સ્ર્ેં સંપન્ન યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૪ નવેમ્બરથી એક મહિના સુધી ખુલ્લું મૂકાશે પ્રતિ પશુપાલક ૧ […]

National

બિહારના દરભંગાથી વડાપ્રધાનશ્રી દ્વારા અમદાવાદના ચાંદલોડિયા સહિત દેશનાં ૧૮ રેલવે સ્ટેશન ખાતે ‘પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો’નું ઈ – લોકાર્પણ કરાયું

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ચાંદલોડિયા- મ્ રેલ્વે સ્ટેશન ખાતે ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર’નું ઈ-લોકાર્પણ કરાયું અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન તેમજ સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર’માં નજીવા દરે ગુણવત્તાયુક્ત દવા પ્રાપ્ત થશે અને લોકોની આરોગ્ય સુખાકારી વધશેઃ મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ચાંદલોડિયા- […]

National

કલેક્ટરશ્રી મેહુલ દવે ઓચિંતા જ દહેગામની મામલતદાર કચેરીએ પહોંચ્યા

નાગરિકોને કલ્યાણકારી યોજનાઓનો લાભ સમયસર મળવો જાેઈએ, એવી સંવેદના અને ઈચ્છા શક્તિ ધરાવતા, ગાંધીનગરના કલેકટર શ્રી મેહુલ દવે, બુધવારે દહેગામની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે દહેગામ કચેરી ખાતે કાર્યરત આધાર કેન્દ્ર,ઇ-ધરા કેન્દ્ર ,જનસેવા કેંદ્ર,સબ રજિસ્ટ્રાર કચેરીની મુલાકાત લીધી હતી . આ મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રી મેહુલ દવેએ અરજદાર પાસેથી, સરકાર દ્વારા આપવામાં આવી […]

Gujarat

ચોટીલામાં જાનીવડલાની સીમમાં પાસે ૩૬.૩ કિલો લીલા ગાંજાના છોડ પોલીસે ધરપકડ કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારનાં કેફી પદાર્થો વડે નશાખોરી કરનારા પણ વધતા જાય છે જેઓને નસીલા પદાર્થની ખાનગીમાં ખેતી પણ થાય છે, જિલ્લા એસઓજી ની ટીમે ચોટીલાનાં જાનીવડલા ગામની સીમમાં બાતમીના આધારે ગાંજા નો ઉભો પાક સાથે એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં નશાકારક ગાંજા ની […]

Gujarat

અમદાવાદમાં રામોલમાં નવા મકામાં સર સામાન સિફ્ટ કર્યોને બીજા દિવસે રૃા. ૫.૫૭ લાખની ચોરી થઇ

રામોલમાં નવા મકામાં સર સામાન સિફ્ટ કર્યો હતો અને બીજા દિવસે મકાનમાં તાળા તોડયા વગર રોકડા રૃા. ૧૨,૦૦૦ અને દાગીના સહિત કુલ રૃા. ૫.૫૭ લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી પોલીસ તપાસમાં મકાન માલિક ઘરને બંધ કરીને સાસરીમાં ગયા હતા. બીજા દિવસે સવારે નવા મકાનમાં રહેવા માટે આવ્યા ત્યારે બન્ને કબાટોના દરવાજા ખુલ્લા હતા અને સોના […]

Gujarat

અમદાવાદમાં યુવકને રોકી તમે બેગમાં દારુ લઇ જાવ છો કહીને રૃા. ૧.૬૧ લાખ લૂંટી ફરાર થયા

આંગડિયા કંપનીમાં નોકરી કરતો યુવક મિત્ર સાથે રખિયાલ નિશાન ઇન્ડસ્ટ્રી કંપનીના ગેટ પાસેથી પસાર થતો હતો તે સમયે એક્ટિવા પર આવેલ બે શખ્સોએ રોકીને બેગમાં દારુ લઇ જાવ છો કહીને તેમના વ્હીકલની ડેકી ખોલાવીને તપાસ કરવા લાગ્યા હતા. એક આરોપી છરી કાઢીને યુવકના સાથી કર્મચારીના ગરદન પર મૂકીને ખિસ્સામાં થી રોકડા રૃપિયા ૧૧ હજાર કાઢી […]

Gujarat

વડોદરાના રિફાઇનરીના બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર બંને કર્મચારીના મૃતદેહ તેમનાં ઘરે પોચાડી દેવાયા

આઇ.ઓ.સી.એલ.ની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગમાં મોતને ભેટેલા કોન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓના સ્વજનોએ વળતરની માંગણી સાથે વિરોધ પ્રદર્શિત કરી મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો. રિફાઇનરીના અધિકારીઓ અને પોલીસની સમજાવટ પછી સાંજે બંને મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. સોમવારે બપોરે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી ભીષણ આગ લાગતા […]

Gujarat

વડોદરામાં પતિ પત્ની વચ્ચે કોર્ટ કેસ થયા બાદ પતિએ છેતરપીંડી કરી તેનાં નામે વીજમીટર કરાવી દીધું

વાસણારોડ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે તકરાર થયા બાદ પતિએ ઇન્ડેક્સમાં ચેડાં કરી પોતાના નામે વીજ મીટર કરાવી લીધું હોવાની ફરિયાદ પત્નીએ નોંધાવી છે. વ્રજવિહાર સોસાયટીમાં રહેતા હેમલતા બેને કહ્યું છે કે,મારા લગ્ન કુંદન મહાદેવભાઇ તીવરેકર સાથે થયા હતા.પતિના ત્રાસને કારણે મેં પોલીસ અને કોર્ટમાં ફરિયાદ કરી હતી.જેના કેસ ચાલી રહ્યા છે. હાલમાં હું જ્યાં રહું છું […]

Gujarat

અંકલેશ્વરમાં સિક્યુરિટી કંપનીમાં નોકરી આપવાની લાલચમાં ૯૦ જણાને ૧.૮૪ કરોડ ઠગી લીધાં

ઓએનજીસી ખંભાત, હજીરા અને મહેસાણામાં કંપનીની સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં કાયમી ધોરણે ભરતી કરવાના બહાના હેઠળ ૯૦ લોકોના રૃપિયા એક ગઠિયો ચાંઉ કરી ગયો છે. ૧.૮૪ કરોડની ઠગાઈ કરી ગઠિયો ફરાર થઈ ગયો છે. અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ થઈ છે. અંકલેશ્વરના રહીશ અને સિક્યોરિટી સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલા ઠગે અંકલેશ્વના જ ૫૦ નોકરી વાંચ્છુને ઓએનજીસી ખંભાત, […]