Gujarat

રાણપુરમાં તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા કાયદાકીય જાગૃતિ મેગા કેમ્પનુ આયોજન થયું

રાણપુર તાલુકાના અંતિમ વ્યક્તિ સુધી કાયદાકીય સુરક્ષા પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુથી આજરોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બોટાદ જીલ્લાના રાણપુરમાં જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ બોટાદ તથા તાલુકા કાનુની સેવા સમિતિ રાણપુર દ્રારા માન. પ્રિન્સીપાલ જીલ્લા ન્યાયધીશ અને અધ્યક્ષ ના માર્ગદર્શન હેઠળ, મહે.ફુલ ટાઇમ સેક્રેટરી તથા પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ રાણપુર ના મહે.પ્રિન્સીપાલ સિવિલ જજ તથા ચેરમેન […]

Gujarat

વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા

વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતાં ચકલીના માળા તેમજ આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડાના વિતરણની સેવાકીય પ્રવૃત્તિઓને ધારાસભ્યે બિરદાવી નગરજનોએ પણ આ મુંગા અબોલ પક્ષીઓને બચાવવા માટે પોતાના આંગણામાં ચકલીના માળા તથા પાણીના કુંડા મૂકી આ ભગીરથ કાર્યમાં સહયોગ આપવા જાહેર અપીલ કરી. આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અહીં […]

Gujarat

ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટની વધુ એક સિદ્ધિ સાવરકુંડલાની જેમ જ રાજુલા શહેરમાં પણ ફ્રી માં ટ્યૂશન કલાસ શરૂ કરાવવામાં આવ્યા

સાવરકુંડલામાં આવેલું ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ જે બાળકોને ફ્રી માં ટ્યૂશન અને શાળાની સામગ્રી સાથે જીવન જરૂરિયાતની સામગ્રીઓ પુરી પાડે છે. સાવરકુંડલાના ઝૂંપડપટ્ટીના  વિસ્તારોમાં જઈને ધારાબેન ગોહિલ, જાનવીબેન શિયાળ, રવિભાઈ જોષી  અને તેમની ટીમ દ્વારા બાળકોને ફ્રી  ટ્યૂશન કરવવામાં આવે છે. આમ સાવરકુંડલાની જેમ જ રાજુલા શહેરમાં પણ પારુલબેન હિરાણી અને જાગૃતિબેન વાઘેલા દ્વારા રાજુલા શહેરમાં […]

Gujarat

વિશ્ર્વ ગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત ગતરોજ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા દ્વારા રેલ્વે સ્ટેશનની મુલાકાત લેવામા આવી

ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા વિશ્ર્વ ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત ગતરોજ સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે બપોરે સાડા ત્રણ આસપાસ મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપસ્થિત મુસાફરોને ગ્રાહક સુરક્ષા સંબંધિત પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રાહક તરીકેના અધિકાર વિશે ઉપસ્થિત મુસાફરો સાથે પ્રશ્નોત્તરી કરીને મુસાફરોને સંતોષકારક જવાબ પણ આપ્યા હતાં.. રેલવે દ્વારા […]

Gujarat

સાવરકુંડલા ટાઉન પોલિસ સ્ટેશનમાં પી.આઈ એ.એમ.પરમાર સાહેબની નિમણુંક થતા રાજુભાઇ શીંગાળાએ સન્માન કરીને આવકાર્યા

અમરેલી જિલ્લા ચેમ્બરના મહામંત્રી  અને સાવરકુંડલા કે.કે મહેતા સરકારી હોસ્પિટલના આરોગ્ય સમિતિના સદસ્ય રઘુવંશી સમાજના આગેવાન એવા રાજુભાઇ શીંગાળાએ સાવરકુંડલા ટાઉનના નવનિયુક્ત પી.આઇ. એ.એમ.પરમારની નિમણુંક થતા ઉફરણું ઓઢાડીને સન્માન કરીને આવકારી સાવરકુંડલા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહે તેવી  શુભેચ્છાઓ પણ પાઠવી હતી…

Gujarat

દિવ પ્રદેશ માંથી દરીયાઇ ખાડી માર્ગે દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા…બન્ને શખ્સોએ ચોર ખાના બનાવેલ બંડીઓ પહેરીને પસાર થતા તપાસ દરમ્યાન દારૂની 236 બોટલો સાથે ઝડપી લીધા

લોકસભા ચૂંટણી 2024 તથા હોળી-ધુલેટીના તહેવાર સબબ પ્રોહી ડ્રાઇવ દરમ્યાન દિવથી દરિયાઇ ખાડી માર્ગે ગુજરાત તરફ આવતો મોટા દારૂના જથ્થા સાથે શખ્સોને ઉના સર્વલન્સ સ્કોર્ડ ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે દિવ પ્રદેશ માંથી દરીયાઇ ખાડી માર્ગે ગુજરાત તરફ લાવી દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી બે શખ્સો […]

Gujarat

ઓલપાડની પારડીઝાંખરી પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

               વિદ્યાર્થીઓ પોતાનાં અભ્યાસકાળ દરમિયાન સૌથી વધુ વર્ષો પ્રાથમિક શાળાઓમાં વીતાવે છે. તેઓ જીવનનાં પાઠ શીખવાની શરૂઆત પણ પ્રાથમિક શાળાથી કરે છે તેથી તેમનાં જીવનમાં પ્રાથમિક શાળા, પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકની છાપ અમીટ રહેતી હોય છે.                ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ […]

Gujarat

યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી પોલીસની ઉત્તમ કામગીરી આવી સામે દારૂ વેચતી બેહનો ને શાકભાજી નો વેચાણ કરાવ્યો શરૂ

  *મહિલાઓ ના જીવન માં પોલીસે લાવ્યું પરિવર્તન ત્રણ મહિલાઓ ઉપર દારૂ ના 30 થી વધુ હતા કેસો* દાંતા તાલુકો એ વનવાસી ક્ષેત્ર ધરાવતો વિસ્તાર છે જેમાં વનવાસી ક્ષેત્રમાંથી મોટા પ્રમાણમાં શહેરી વિસ્તારમાં રોજગાર માટે લોકો આવતા હોય છે. યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલાય સમય થી ગામ માં દેશી દારૂ નું વેચાણ વધતું હતું જેને […]

Gujarat

દૈનિક રાશિફળ – તા. ૨૧-૦૩-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે તમારામાં ઊર્જાની વિપુલતા હશો-પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. દિવસના ઉત્તરાર્ધમાં તમને આરામ કરવાનું અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું ગમશે. પ્રિયપાત્ર સાથે કૅન્ડલ લાઈટમાં ભોજન શૅર કરશો. આઈટી પ્રૉફેશનલ્સને તમનું કૌવત દેખાડવાની તક મળશે. સફળતા […]

Gujarat

દેશમાં સૌથી વધારે લીડથી વિજેતા ઉમેદવારોમાં ગુજરાતના ૫ ઉમેદવારો ટોપ ટેનમાં

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ૪ જૂને રિઝલ્ટ પણ આવી જશે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતનું મહત્વ વધારે છે કારણ કે આ પીએમ મોદી અને અમિત શાહનું હોમટાઉન છે. ગુજરાતમાં થતા પ્રયોગો દેશભરમાં અમલમાં આવે છે. એટલે દેશભરની ગુજરાત ભાજપ પર નજર રહેતી હોય છે. વિપક્ષ છોડો પણ ભાજપના કદાવર નેતાઓ પણ ગુજરાત પર ધ્યાન […]