Gujarat

દૈનિક રાશિફળ – તા. ૦૧-૦૫-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજ ના દિવસે તમને ધન લાભ થવા ની પુરી શક્યતા છે સાથેજ તમને દાન-પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આના થી તમને માનસિક શાંતિ મળશે। લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા […]

Gujarat

1લીમે 2024 ના રોજ 64 માંગુજરાત સ્થાપના દિવસની ઉજવણી

ગુજરાતના 64મા સ્થાપના દિવસ નિમિત્તે 1 લી મે 2024 ના રોજ, આપણે એક રાજ્યની સ્થાપનાની ઉજવણી કરીએ છીએ જે તેની પ્રગતિ અને સમૃદ્ધિમાં વિજ્ઞાનના સારને અપનાવે છે. ગુજરાત દિવસ આવનારી પેઢીઓ માટે પ્રેરણાના સ્ત્રોત તરીકે કામ કરે છે, જે તેમને તેમના પુરોગામીઓ દ્વારા સ્થાપિત પ્રગતિ અને વિકાસના વારસાને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે. તે વ્યક્તિના […]

Sports

પોઈન્ટ ટેબલમાં ફેરફારો, ચેન્નાઈ સુપર કિંગ્સની ટોપ ૪માં એન્ટ્રી

આઈપીએલ ૨૦૨૪માં મોટો ફેરફાર ૨૮ એપ્રિલના રોજ જાેવા મળ્યો, કારણ કે, ૨ મેચ સુપર સન્ડેના રોજ રમાઈ હતી. પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું વચ્ચે રમાઈ જ્યારે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. પહેલી મેચ જેમાં આરસીબીએ જીત મેળવી છે. જ્યારે બીજી મેચમાં સીએસકેની ટીમે બાજી મારી. ચેન્નાઈ […]

Sports

2024ની ૪૫મી GT vs RCB મેચમાં સાઈ સુધરસનની બેંગ્લોર સામે શાનદાર અડધી સદી

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની ૪૫મી મેચમાં ગુજરાત ટાઈટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાત ટાઇટન્સ ટીમના યુવા બેટ્‌સમેન સાઈ સુધરસને ફરી એકવાર પોતાની બેટિંગથી સૌના દિલ જીતી લીધા છે. સાઈ સુધરસને તેની IPL કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી છે. સુધરસનની આ ઇનિંગને કારણે ગુજરાત ટાઇટન્સ ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી […]

Sports

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને ૭ વિકેટે હરાવ્યું

GT vs RCB વચ્ચેની મેચમાં વિલ જેક્સની તોફાની સદી, વિરાટ કોહલીએ ૭૦ રનની ઇનિંગ રમીને RCB IPL ૨૦૨૪માં ત્રીજી જીત અપાવી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને ૭ વિકેટે ખરાબ રીતે હરાવ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ ૭૦ રનની ઇનિંગ રમીને RCB IPL ૨૦૨૪માં ત્રીજી જીત અપાવી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા ૨૦૦ રન બનાવ્યા હતા. […]

Entertainment

સામંથા રુથ પ્રભુની આગામી પ્રોજેક્ટની જાહેરાત

સાઉથની અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ ૩૭ વર્ષની થઈ છે. આવી સ્થિતિમાં, અભિનેત્રીના જન્મદિવસના ખાસ અવસર પર, તેના ચાહકો, સંબંધીઓ, પરિવાર અને મિત્રો બધા તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે. તેના જન્મદિવસના ખાસ અવસર પર, સામંથાએ તેના ચાહકોને એક સરપ્રાઈઝ પણ આપ્યું છે, જેને જાેઈને બધા ચોંકી ગયા છે. ખરેખર, તેના જન્મદિવસ પર, સામંથાએ તેના ચાહકો માટે […]

Entertainment

‘ફક્ત મહિલાઓ માટે’ને સારો પ્રતિસાદ મળતા હવે ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ પણ બનશે

ચિંતન પરીખે બનાવેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મને સારા પ્રતિસાદ મળ્યા બાદ હવે ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ પણ બનવા જઇ રહી છે, જેનું શૂટિંગ શરુ થવાની તૈયારીમાં છે અને આ વર્ષે જ આ ફિલ્મ રીલીઝ થવાની છે. ફક્ત મહિલાઓ માટે ફિલ્મની સ્ટોરી ચિંતન પરીખ એક ૨૮ વર્ષીય મધ્યમવર્ગીય […]

Gujarat

Relianceનો નવો પ્લાનને લઈને મોટો ર્નિણય લેવાશે

ઉર્જાથી લઈને ફેશન સુધી, ઈન્ટરનેટથી લઈને લોટ અને કઠોળ સુધી, રિલાયન્સનો રૂપિયા ૧૯,૮૫,૦૦૦ કરોડનો બિઝનેસ દિવસેને દિવસે વિસ્તરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ બીજા સેક્ટરમાં હલચલ મચાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કન્ઝ્‌યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસ માટે મોટી યોજનાઓ બનાવી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી […]

Gujarat

RBIએ લોન લેનારાઓના હિતને બચાવવા મોટી જાહેરાત કરી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન લેનારાઓના હિતને બચાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. આરબીઆઈએ ધિરાણ સેવા પુરી પાડનાર લોન પ્રોડક્ટ્‌સ માટે ડ્રાફ્ટ રેગ્યુલેટરી ફ્રેમવર્ક જાહેર કર્યું છે. બેંક રેગ્યુલેટર માને છે કે આ પગલાથી લોન લેનારાઓમાં પારદર્શિતા વધશે. આરબીઆઈના એક રીલીઝ મુજબ આ માળખાનો ઉદ્દેશ ક્રેડિટ મધ્યસ્થી પ્રક્રિયામાં ગ્રાહક-કેન્દ્રિત પારદર્શિતાને પ્રોત્સાહન આપવાનો છે. લેન્ડિંગ […]

Gujarat

દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે

દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે. ેંછઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે રવિવારે આની જાહેરાત કરી હતી. આ એરપોર્ટ આગામી ૧૦ વર્ષમાં તૈયાર થઈ જશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તે હાલના દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતાં કદમાં ૫ ગણું મોટું હશે. નવા એરપોર્ટનું નિર્માણ ૩ લાખ કરોડ રૂપિયાના ખર્ચે થશે. દુબઈનું નવું […]