Gujarat

એલોન મસ્ક અચાનક ચીન પહોંચ્યા

સંપૂર્ણ સેલ્ફ-ડ્રાઈવિંગ સોફ્ટવેર ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ કરવામાં આવશે : એલોન મસ્ક ટેસ્લાના ઝ્રઈર્ં એલોન મસ્ક આ મહિને ભારત આવવાના હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાના હતા. આ અંગે તૈયારીઓ પણ કરવામાં આવી રહી હતી. જાે કે, છેલ્લી ઘડીએ તેમનો પ્રવાસ સ્થગિત કરવાના સમાચાર આવ્યા હતા. ટેસ્લાના સીઈઓએ કહ્યું હતું કે તેઓ હાલમાં ઘણી […]

International

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં ફરી બેંકિંગ કટોકટી શરૂ

વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાની સ્થિતિ વણસી રહી છે. અમેરિકન બેંકિંગ સિસ્ટમ સતત તરફ આગળ વધી રહી છે. બેંકો એક પછી એક નાદાર થઈ રહી છે. ગયા વર્ષે અમેરિકાની પાંચ બેન્કો નાદાર થઈ હતી. વર્ષ ૨૦૨૩માં સિલિકોન વેલી, સિગ્નેચર બેંક જેવી અમેરિકાની બેંકો બંધ કરવી પડી હતી. અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેંક પણ હવે બંધ થઈ ગઈ […]

Gujarat

મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ ભાજપમાં જાેડાઈ ગયા

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અક્ષય બમ ભાજપમાં જાેડાઈ ગયા હતા. આ સાથે કોંગ્રેસ હવે ઈન્દોર લોકસભા સીટ પરથી ચૂંટણીના મેદાનમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય બમ, ભાજપના ધારાસભ્ય રમેશ મેન્ડોલા સાથે ઉમેદવારી […]

Gujarat

મહાદેવ સટ્ટાબાજી એપ મામલે બોલિવુડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ

માટુંગા પોલીસ મહાદેવ બેટિંગ એપ કેસની તપાસમાં અભિનેતા સાહિલ ખાનનું નામ સામે આવ્યું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની જીૈં્‌ દ્વારા બોલિવુડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ કરવામાં આવી છે. સાહિલ ખાન પર સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવા અને સટ્ટાબાજીની સાઈટ ચલાવવાને લઈને આરોપ લાગ્યો હતો. જે બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત જીૈં્‌એ છત્તીસગઢના જગદલપુરથી સાહિલની ધરપકડ કરી […]

Gujarat

અનામત મુદ્દે અમિત શાહનો કથિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

અમિત શાહનો ફેક વીડિયોને લઈને આઈટી સેલના વડા અમિત માલવિયાએ તેલંગાણા કોંગ્રેસ પર નિશાન સાધ્યું લોકસભા ચૂંટણી વચ્ચે અમિત શાહના કથિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફેક વીડિયોને લઈને બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ તેલંગાણા કોંગ્રેસ પર જાેરદાર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્‌વટર પર પોસ્ટ કર્યું કે, તેલંગાણા કોંગ્રેસે […]

Gujarat

આગામી ૨૪ કલાકમાં ક્યાંક ગરમી તો, ક્યાંક વરસાદની આગાહી

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર સાયક્લોનિક પરિભ્રમણ તરીકે પશ્ચિમી વિક્ષેપ હવે પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ અને ૫.૮ કિમીની વચ્ચે છે. ઉપલા ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પવનોમાં એક ટ્રફ સાથે, તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી ૭.૬ […]

Gujarat

દમણમાં રાહુલ ગાંધીએ કેતન પટેલ માટે પ્રચાર કર્યો, સાથે દમણના પ્રશાસકને આડે હાથ લીધા

ગુજરાતમાં ૭ મી મેએ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનુ છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો દ્વારા ગુજરાતમાં પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે પ્રિયંકા ગાંધીએ વલસાડમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કર્યો જ્યારે આજે સંઘપ્રદેશ દમણમાં રાહુલ ગાંધીની જાહેરસભા યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેતન પટેલ માટે પ્રચાર કર્યો. રાહુલે દમણના પ્રશાસક પ્રફુલ પટેલને […]

Gujarat

પીએમ નરેન્દ્ર મોદી કર્ણાટકના બેલાગવીમાં પોતાના સંબોધનમાં પીએમએ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા

લોકસભાની આ વખતની ચૂંટણીમાં ૪૦૦ બેઠક પ્રાપ્ત કરવાના મિશન સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરેલી ભાજપ, ત્રીજી વખત સત્તા કબજે કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે. પાર્ટીના તમામ મોટા નેતાઓ આજકાલના દિવસોમાં જાેરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણના રાજ્યો પર ઘણું વધારે ફોકસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પાર્ટીની […]

Gujarat

માળિયાના રણકાંઠામાં મીઠાના અગરો પર પાણીઢોળ

મોરબી નજીક આવેલ મચ્છુ ડેમ-3નો દરવાજો એક ફૂટ ખોલાતાં આ ડેમનું પાણી મચ્છુ નદી થઈ માળિયા પંથકના રણ કાંઠાના વિસ્તારોને ધમરોળી નાખ્યા હતા. આ મચ્છુ ડેમના દરવાજાને રિપેરીંગ માટે ખોલાતા માળિયાના હરીપર અને ગુલાબડી વિસ્તારમાં આવેલા મીઠાના રણ કાંઠામાં આકરા સૂર્ય તાપમાં આગરિયાઓએ કાળી મજૂરી અને મીઠાના મોટા પ્રમાણમાં અગરો બનાવેલા હોય પણ આ તમામ […]

Gujarat

દ્વારકામાં ચૈત્ર માસમાં ઠેર ઠેર ધાર્મિકોત્સવ

હિન્દુ ધર્મમાં પવિત્ર ચૈત્ર માસનું સવિશેષ મહત્વ છે. ચૈત્ર માસનો પ્રારંભ માતાજીની નવરાત્રિથી થાય છે જેને ભકિતભાવપૂર્વક દેવભૂમિ દ્વારકાના શકિતસ્થાનોમાં ઉજવવામાં આવે છે. આ સાથે ચૈત્ર માસમાં યાત્રાધામમાં રામનવમી મહોત્સવ, શ્રીકૃષ્ણ – રૂકિમણીજી વિવાહ, હનુમાનજયંતિ જેવા તહેવારોની પણ વિશેષ ઉજવણી કરવામાં આવે છે. જયારે ચૈત્ર માસ એ પિતૃતર્પણ સહિતના ધાર્મિક કાર્યો માટે શ્રેષ્ઠ ગણાતો હોય […]