Entertainment

સામંથા રુથ પ્રભુની આગામી પ્રોજેક્ટની જાહેરાત

સાઉથની અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ ૩૭ વર્ષની થઈ છે. આવી સ્થિતિમાં, અભિનેત્રીના જન્મદિવસના ખાસ અવસર પર, તેના ચાહકો, સંબંધીઓ, પરિવાર અને મિત્રો બધા તેને શુભેચ્છાઓ આપી રહ્યા છે. તેના જન્મદિવસના ખાસ અવસર પર, સામંથાએ તેના ચાહકોને એક સરપ્રાઈઝ પણ આપ્યું છે, જેને જાેઈને બધા ચોંકી ગયા છે. ખરેખર, તેના જન્મદિવસ પર, સામંથાએ તેના ચાહકો માટે […]

Entertainment

‘ફક્ત મહિલાઓ માટે’ને સારો પ્રતિસાદ મળતા હવે ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ પણ બનશે

ચિંતન પરીખે બનાવેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મને સારા પ્રતિસાદ મળ્યા બાદ હવે ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ પણ બનવા જઇ રહી છે, જેનું શૂટિંગ શરુ થવાની તૈયારીમાં છે અને આ વર્ષે જ આ ફિલ્મ રીલીઝ થવાની છે. ફક્ત મહિલાઓ માટે ફિલ્મની સ્ટોરી ચિંતન પરીખ એક ૨૮ વર્ષીય મધ્યમવર્ગીય […]

Gujarat

Relianceનો નવો પ્લાનને લઈને મોટો ર્નિણય લેવાશે

ઉર્જાથી લઈને ફેશન સુધી, ઈન્ટરનેટથી લઈને લોટ અને કઠોળ સુધી, રિલાયન્સનો રૂપિયા ૧૯,૮૫,૦૦૦ કરોડનો બિઝનેસ દિવસેને દિવસે વિસ્તરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ બીજા સેક્ટરમાં હલચલ મચાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કન્ઝ્‌યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસ માટે મોટી યોજનાઓ બનાવી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી […]

Gujarat

RBIએ લોન લેનારાઓના હિતને બચાવવા મોટી જાહેરાત કરી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન લેનારાઓના હિતને બચાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. આરબીઆઈએ ધિરાણ સેવા પુરી પાડનાર લોન પ્રોડક્ટ્‌સ માટે ડ્રાફ્ટ રેગ્યુલેટરી ફ્રેમવર્ક જાહેર કર્યું છે. બેંક રેગ્યુલેટર માને છે કે આ પગલાથી લોન લેનારાઓમાં પારદર્શિતા વધશે. આરબીઆઈના એક રીલીઝ મુજબ આ માળખાનો ઉદ્દેશ ક્રેડિટ મધ્યસ્થી પ્રક્રિયામાં ગ્રાહક-કેન્દ્રિત પારદર્શિતાને પ્રોત્સાહન આપવાનો છે. લેન્ડિંગ […]

Gujarat

દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે

દુબઈમાં દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે. ેંછઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે રવિવારે આની જાહેરાત કરી હતી. આ એરપોર્ટ આગામી ૧૦ વર્ષમાં તૈયાર થઈ જશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તે હાલના દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતાં કદમાં ૫ ગણું મોટું હશે. નવા એરપોર્ટનું નિર્માણ ૩ લાખ કરોડ રૂપિયાના ખર્ચે થશે. દુબઈનું નવું […]

Gujarat

એલોન મસ્ક અચાનક ચીન પહોંચ્યા

સંપૂર્ણ સેલ્ફ-ડ્રાઈવિંગ સોફ્ટવેર ટૂંક સમયમાં ચીનમાં લોન્ચ કરવામાં આવશે : એલોન મસ્ક ટેસ્લાના ઝ્રઈર્ં એલોન મસ્ક આ મહિને ભારત આવવાના હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાના હતા. આ અંગે તૈયારીઓ પણ કરવામાં આવી રહી હતી. જાે કે, છેલ્લી ઘડીએ તેમનો પ્રવાસ સ્થગિત કરવાના સમાચાર આવ્યા હતા. ટેસ્લાના સીઈઓએ કહ્યું હતું કે તેઓ હાલમાં ઘણી […]

International

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં ફરી બેંકિંગ કટોકટી શરૂ

વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાની સ્થિતિ વણસી રહી છે. અમેરિકન બેંકિંગ સિસ્ટમ સતત તરફ આગળ વધી રહી છે. બેંકો એક પછી એક નાદાર થઈ રહી છે. ગયા વર્ષે અમેરિકાની પાંચ બેન્કો નાદાર થઈ હતી. વર્ષ ૨૦૨૩માં સિલિકોન વેલી, સિગ્નેચર બેંક જેવી અમેરિકાની બેંકો બંધ કરવી પડી હતી. અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેંક પણ હવે બંધ થઈ ગઈ […]

Gujarat

મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમ ભાજપમાં જાેડાઈ ગયા

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અક્ષય બમ ભાજપમાં જાેડાઈ ગયા હતા. આ સાથે કોંગ્રેસ હવે ઈન્દોર લોકસભા સીટ પરથી ચૂંટણીના મેદાનમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય બમ, ભાજપના ધારાસભ્ય રમેશ મેન્ડોલા સાથે ઉમેદવારી […]

Gujarat

મહાદેવ સટ્ટાબાજી એપ મામલે બોલિવુડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ

માટુંગા પોલીસ મહાદેવ બેટિંગ એપ કેસની તપાસમાં અભિનેતા સાહિલ ખાનનું નામ સામે આવ્યું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની જીૈં્‌ દ્વારા બોલિવુડ એક્ટર સાહિલ ખાનની ધરપકડ કરવામાં આવી છે. સાહિલ ખાન પર સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવા અને સટ્ટાબાજીની સાઈટ ચલાવવાને લઈને આરોપ લાગ્યો હતો. જે બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત જીૈં્‌એ છત્તીસગઢના જગદલપુરથી સાહિલની ધરપકડ કરી […]

Gujarat

અનામત મુદ્દે અમિત શાહનો કથિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

અમિત શાહનો ફેક વીડિયોને લઈને આઈટી સેલના વડા અમિત માલવિયાએ તેલંગાણા કોંગ્રેસ પર નિશાન સાધ્યું લોકસભા ચૂંટણી વચ્ચે અમિત શાહના કથિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફેક વીડિયોને લઈને બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ તેલંગાણા કોંગ્રેસ પર જાેરદાર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્‌વટર પર પોસ્ટ કર્યું કે, તેલંગાણા કોંગ્રેસે […]