સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રમાં જીઝાન નજીક એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો જેમાં નવ ભારતીયોના કરૂણ મોત થયા હતા. જેદ્દામાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટે માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને અસરગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ સહાયની ખાતરી આપી. દૂતાવાસે કહ્યું કે તે સ્થાનિક અધિકારીઓ અને પીડિતોના સંબંધીઓ બંનેના સંપર્કમાં છે. જેદ્દા સ્થિત ભારતીય કોન્સ્યુલેટે પીડિતોના પરિવારો પ્રત્યે […]
Author: JKJGS
કંબોડિયા સાથેની વિવાદિત સરહદ નજીક થાઇલેન્ડે હડતાળ શરૂ કરી; ટ્રમ્પનો યુદ્ધવિરામ જાેખમમાં
થાઈ સેનાના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઈ સુવારીએ જણાવ્યું હતું કે વિવાદિત થાઈલેન્ડ-કંબોડિયા સરહદ પર નવી અથડામણમાં એક થાઈ સૈનિકનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. થાઈલેન્ડે કંબોડિયાના સ્થળો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા, જ્યારે બંને પક્ષોએ એકબીજા પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જુલાઈમાં પાંચ દિવસના ઘાતક સંઘર્ષ બાદ આ […]
‘ઝેલેન્સકીને આ વાતની ખાતરી નથી‘: યુક્રેન સંઘર્ષના સમાધાન માટે યુએસ મધ્યસ્થી શાંતિ યોજના પર ટ્રમ્પ
યુક્રેનના રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રદેશમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ હજુ સુધી યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર વિચાર ન કર્યો હોવાથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ થોડા નિરાશ છે. ટ્રમ્પે કહ્યું કે રશિયા આ પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર છે પરંતુ તેમને ખાતરી નથી કે ઝેલેન્સકી તેની […]
સુત્રાપાડા તાલુકાના નવાગામ ગામ ખાતે આજે ભારતના સવિંધાન નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના ૬૯મા મહાપરીનિવાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો
નવાગામના કોમ્યુનિટી હોલ ખાતે આવેલ મહામાનવ ડૉ. આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના આગેવાનો, સરકારી કર્મચારીઓ, વિવિધ સંસ્થાના કાર્યકર્તાઓ તેમજ ગામના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. આંબેડકરના વિચારો, સમાનતા, બંધારણીય મૂલ્યો અને સમાજ સુધારણા કાર્યોને યાદ કરતાં ઉપસ્થિત લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી તેમની પ્રેરણાદાયક કારકિર્દીની ચર્ચા કરી […]
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધી આશ્રમની મુલાકાત લઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા કરી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રવિવારે પુન:વિકાસ પામનાર ગાંધી આશ્રમની મુલાકાત લઈ સમીક્ષા બેઠક કરી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના અધિકારીશ્રીઓ દ્વારા પુન:વિકાસ પામનાર ગાંધી આશ્રમના વિવિધ સ્થળોનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પ્રેઝન્ટેશન નિહાળીને પ્રોજેક્ટ પ્રગતિ અંગે માહિતી મેળવી હતી અને જરૂરી […]
ભરૂચ જિલ્લાના જંબુસર નજીક એક ગંભીર દુર્ઘટનામાં બોટ પલટી; ૧ કામદારનું મોત
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે (૬ ડિસેમ્બર) ર્ંદ્ગય્ઝ્રના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં ગોથું ખાઈ હતી. જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. ભરતીનું પાણી વધી જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. ર્ંદ્ગય્ઝ્રના ૨૩ શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે બોટ માલિક રોહિત મકવાણાનું મોત થયું હતું. અન્ય એક યુવક ગુમ […]
અમદાવાદ રિવરફ્રન્ટ પર BAPSનો ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ‘, ૭૫ ફ્લોટ્સ દ્વારા પ્રમુખસ્વામી જીવનની ઝાંખી દર્શાવાશે
BAPS દ્વારા અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર આવેલ ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય તેમજ અનન્ય ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામીના પ્રમુખવરણીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજીત આ કાર્યક્રમમાં BAPSના આધ્યાત્મિક વડા મહંત સ્વામી, ગૃહપ્રધાન અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ૩૦૦ સાધુ-સંતો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સાથે […]
ભાજપે સૌરાષ્ટ્રમાં તેનો ગઢ મજબૂત કરવાની સામાજીક અને રાજકીય કાર્યક્રમો થકી શરૂઆત કરી??
નરેશ પટેલ અને જયેશ રાદડિયા એક મંચ પર ભેગા થયા, બન્નેએ હાથમાં હાથ મિલાવીને બન્ને એક હોવાનો સંદેશ લોકો સુધી પહોચાડવાનો પ્રયાસ કર્યો અચાનક ઊંઘમાંથી જાગેલી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કારણે, ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં પડનારી અસર ખાળવા માટેની કવાયત આદરી છે. આજે રાજકોટના કાગવડ ખોડલધામ ખાતે, ગુજરાત ભાજપના નવા વરાયેલ પ્રદેશ પ્રમુખ અને […]
અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી
શહેર કોટડામાં પોલીસે ગૌવંશ પશુઓની ગેરકાયદે હેરાફેરી કરવા અને ક્રૂરતાપૂર્વક કતલ કરનારા ૭ આરોપીને ઝડપી પાડ્યા ગેરકાયદેસર કામગીરી સામે કડક કામગીરી કરતી અમદાવાદ પોલીસની વધુ એક સરાહનીય કામગીરી જાેવા મળી હતી જેમાં શહેર કોટડામાં પોલીસની ટીમે ગૌવંશ પશુઓની ગેરકાયદે હેરાફેરી કરવા અને ક્રૂરતાપૂર્વક કતલ કરનારા ૭ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે કુલ રૂપિયા […]
રાજ્યમાં ૨૦૪૭ સુધીમાં ૧૫ સંપૂર્ણ કાર્યરત એરપોર્ટ હશે: ઓડિશા સરકાર
ઓડિશા સરકારના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, ઓડિશા સરકારે ૨૦૪૭ સુધીમાં ઓછામાં ઓછા ૧૫ સંપૂર્ણ કાર્યરત એરપોર્ટ બનાવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે, જ્યારે ભારત સ્વતંત્રતાના ૧૦૦ વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યું છે. શનિવારે મુખ્ય સચિવ મનોજ આહુજાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સત્તાવાળી ઉડ્ડયન સમિતિની ચોથી બેઠકમાં આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હાથ ધરવામાં આવેલા […]










