સામાજિક પ્રેશર વધતા રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં ડ્રાફ્ટ સુધારા વિધાનસભામાં રજૂ કરી દેવાયા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમને પ્રેમથી કોઈ વાંધો નથી પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને નહીં છોડીએ. સૂચિત સુધારા મુજબ હવે પ્રેમ લગ્ન માટે અરજી કરશો તો વોટ્સએપ દ્વારા માતા-પિતાને જાણ કરાશે, અરજી કર્યાના ૪૦માં દિવસે મેરેજ […]
Author: JKJGS
બેચરાજી APMC ના ડાયરેક્ટરની ૧૩ કરોડના સાયબર ફ્રોડમાં ધરપકડ
ગુજરાતમાં સાયબર ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા ૩ મહિનાથી નાસતા ફરતા અને દેશભરમાં અંદાજે ૧૩ કરોડથી વધુના સાયબર ફ્રોડ આચરનારી ગેંગના મુખ્ય સાગરીત હિરેન લક્ષ્મણભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે, પકડાયેલો આરોપી હિરેન પટેલ બેચરાજી છઁસ્ઝ્ર […]
વિજાપુરની ઓઈલ મિલના વેચાણ સોદામાં ડૉક્ટર સાથે ૮.૩૮ કરોડની છેતરપિંડી
વિજાપુરના જાણીતા બાળરોગ નિષ્ણાત અને શિવમ કેસ્ટર પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર ડૉ. ભરતકુમાર પટેલ સાથે કંપની વેચાણના સોદામાં રૂ ૮.૩૮ કરોડની છેતરપિંડી થઈ હોવાની વિગતો સામે આવી છે. આ મામલે ડૉક્ટરે મધ્યસ્થીઓ અને ખરીદદારો સહિત સાત વ્યક્તિઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. ડૉ. ભરતકુમાર પટેલ પોતાની લાડોલ સ્થિત રૂ ૨૦૦ કરોડનું […]
અમદાવાદ પ્લેનક્રેશ પીડિતનો એર ઇન્ડિયા પર ગંભીર આરોપ
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ હવે એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. અકસ્માતમાં બચેલા અને ૨૩ ટકા દાઝી ગયેલા અજય પરમારે એરલાઈન્સ સામે વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની નબળી સ્થિતિનો ફાયદો ઉઠાવીને ‘ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ’ના દસ્તાવેજાે પર દબાણથી સહી કરાવવામાં આવી હતી. ૧૨ જૂનના રોજ થયેલી આ […]
દેવાયત ખવડને છેતરપિંડીના કેસમાં સાણંદ કોર્ટે નિર્દોષ છોડ્યો
ચાંગોદરમાં ૮ લાખની છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ, સમાધાન થતાં કેસનો નિકાલ કર્યો અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશને ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સામે ડોયરામાં હાજર ન રહી ૮ લાખની છેતરપિંડી આચરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જાેકે, આ કેસમાં બંને પક્ષે સમાધાન થઈ જતાં સાણંદ […]
સુરત-અંકલેશ્વર, છોટાઉદેપુર પંથકમાં વરસાદ, રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય લગ્નની સીઝન પર આભ ફાટ્યું, મંડપો પલળી ગયાં
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે (૨૦ ફેબ્રુઆરી) વહેલી સવારથી જ સુરત, અંકલેશ્વર, હાંસોટ, દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં લગ્નપ્રસંગોમાં અડચણ ઊભી થઈ છે. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. લગ્નની સીઝન ફૂલ જાેશમાં […]
પાટણ પટોળાના ખેસથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું અમદાવાદમાં સ્વાગત
‘ચૂંટણી આવતાં જ હાફ પોલિટિકલ પાર્ટીઓ સક્રિય થઈ જાય છે‘, સાંસદ અને ધારાસભ્યો નેતાઓ સાથે બેઠક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નબીન સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. ત્યારે તેમનું પાટણના પટોળાના ખેસ પહેરાવીને અમદાવાદમાં સ્વાગત કરવામાં આવ્યું છે. આ પ્રવાસ અંતર્ગત ૨૦, ૨૧ અને ૨૨ ફેબ્રુઆરી દરમિયાન […]
ત્રણ વર્ષની માસૂમ પર દુષ્કર્મનો પ્રયાસ, આરોપીની ધરપકડ
માતા-પિતાને ઝાડીમાં બેભાન હાલતમાં મળી, સારવાર માટે સિવિલના ૈંઝ્રેં વોર્ડમાં ખસેડાઈ ગાંધીનગરના સેક્ટર-૨૪માં આવેલા ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં થોડા મહિના પહેલા ૫ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજયને હચમચાવી દીધું હતું ત્યારે આવી જ એક ઘટનાનું પુનરાવર્તન ખોરજના અદાણી શાંતિગ્રામ ખાતેંની લેબર કોલોનીમાં ઘટી છે. અત્રેની સ્પાર્ટન બિલ્ડર કંપનીની લેબર કોલોનીમાંથી આશરે ૨૨ વર્ષીય […]
કલોલના ભ્રષ્ટ બાબુઓ પર ACB ત્રાટકી
સિટી સર્વે કચેરીના બે સર્વેયર ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા, જમીનની ૧૦ નોંધ પાડવા રૂપિયા માગ્યા ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં સરકારી કચેરીઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના નેટવર્ક પર એન્ટિ કરપ્શન બ્યુરોએ તવાઈ બોલાવી છે. કલોલ સિટી સર્વે કચેરીમાં જમીનની નોંધ પાડવાના બદલામાં હજારો રૂપિયાની લાંચ માંગતા બે સરકારી કર્મચારીઓને છઝ્રમ્ની ટીમે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડતા સમગ્ર […]
ગાંધીનગરમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ
ગાંધીનગરમાં ચિલોડા પોલીસે ચંન્દ્રાલા નાકા પાસે ગત રાત્રે વાહન ચેકિંગ દરમિયાન કેફી દ્રવ્યોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જાેકે ચંન્દ્રાલા નાકા પોઇન્ટ પાસે પોલીસની ફિલ્ડિંગ જાેઈને બાઇક સવાર બે શખસો ૪૭ હજારથી વધુની કિંમતનો ૪.૭૫૦ કિલો ગાંજાે ભરેલો થેલો મૂકીને નાસી છૂટ્યા હતા. આ અંગે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ […]










