ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ભરતી 2024-25 અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. બંને પરીક્ષા પૂર્ણ થયા બાદ ક્વોલિફાઇડ થયેલા 8679 ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે પૈકીના 1023 ઉમેદવારને 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે, જેના કોલલેટર 2 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત પોલીસ ભરતી […]
Author: JKJGS
કચ્છનું છારી-ઢંઢ હવે રામસર સાઇટ; રાજ્યમાં હવે 5 આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ્સ
કચ્છના રણની મધ્યમાં આવેલું અને પક્ષીઓના સ્વર્ગ તરીકે જાણીતું ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવ્યું છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉજવાનારા ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ પૂર્વે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ મહત્વની જાહેરાત કરી છે. છારી-ઢંઢની સાથે ઉત્તરપ્રદેશના પટના પક્ષી અભયારણ્યને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. […]
માલવણ હોટલના પાર્કિંગમાંથી ટ્રકમાંથી 33,816 બોટલ દારૂ સાથે ડ્રાઈવર પકડાયો
પાટડી તાલુકાના માલવણ હાઈવેની એક હોટલ પાર્કિંગમાંથી ટ્રકમાંથી 33,816 બોટલ અને રૂ. 1.68 કરોડના મુદામાલ સાથે ડ્રાઈવર પકડાયો હતો. જેમાં ગાંધીનગર એસએમસીએ દરોડો પાડી વિદેશી દારૂ, મોબાઈલ, કવરિંગ પ્લાયબોર્ડ અને ટરબો ટ્રક સાથે રૂ.1,68,53,800નો મુદ્દામાલ ઝબ્બે કરી કુલ 4 શખસ સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગર […]
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેપાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને કુલ 1200 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ત્રણ વેપારીઓને કુલ 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર કે.આર. ચૌહાણની અધ્યક્ષતામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ […]
સુરેન્દ્રનગર: ભૂમાફિયા-બુટલેગરોના મકાનો પર વીજ ચેકિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ પીજીવીસીએલની ટીમ સાથે રાખી ભૂમાફિયાઓ અને બુટલેગરોના મકાનો પર વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી. આ કોમ્બિંગ ડ્રાઇવમાં 50થી વધુ પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તેમની સાથે 250થી વધુ પોલીસકર્મીઓનો કાફલો પણ હતો. આ ટીમે ભૂમાફિયાઓના […]
અમદાવાદ એરપોર્ટ પરથી 108.07 ગ્રામ સોના એક શખ્સ ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પરથી ફરી વાર સોનું ઝડપાયું છે. કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંગકોકથી અમદાવાદ આવી રહેલા સુનિલ ભાટીયાને 108.07 ગ્રામ સોના સાથે ઝડપ્યો છે. જેની બજાર કિંમત અંદાજે 17.19 લાખ થાય છે. મુસાફરે માઉથમાં કાળા ટેપમાં લપેટીને ચાર કેપ્સ્યુલ આકારના સોનાના બિસ્કિટ સંતાડ્યા હતા. બેંગકોકથી અમદાવાદ આવતી ફલાઈટમાં સોનાની દાણચોરી અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ […]
ઉપલેટામાં લઘુમતીઓના નામ યાદીમાંથી કમી કરવાના ષડયંત્ર સામે કોંગ્રેસ મેદાને
ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, ઉપલેટા શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આજે મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ચાલી રહેલી ગેરરીતિઓ અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસનો સીધો આક્ષેપ હતો કે સત્તાધારી પક્ષના ઈશારે ચોક્કસ સમાજ (લઘુમતી) કોંગ્રેસના કમિટમેન્ટ વોટરને ટાર્ગેટ કરી તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે 16 જાન્યુઆરી પછી હજારોની સંખ્યામાં બોગસ ”ફોર્મ-૭” […]
રાજકોટમાં કેન્સરના દર્દીઓ માટેના પેલીએટીવ કેર સેન્ટર શરૂ થશે
રાજકોટ અને સૌરાષ્ટ્રના કેન્સરગ્રસ્ત દર્દીઓને એક ઉત્તમ સારવારની સાથે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સપોર્ટ મળે તે માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા પેલેટિવ કેર બનાવવામાં આવી રહ્યું છે. જેના માટે એક એકર જેટલી જમીન દાત્તા તરફથી મળતા ઓગષ્ટ મહિનાથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને હાલ રૂ.7 કરોડના ફંડ સાથે 25 બેડની બિલ્ડીંગ તૈયાર કરવામાં […]
બારડોલીમાં કન્ટેનરમાંથી 66 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
સુરત ગ્રામ્ય એલસીબી (LCB) પોલીસે બારડોલી તાલુકાના માણેકપોર ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નેશનલ હાઈવે નંબર 53 પર નાકાબંધી દરમિયાન એક કન્ટેનરમાંથી આ દારૂ મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹51 લાખથી વધુ છે. એલસીબી પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા લેલન કંપનીના કન્ટેનર નંબર RJ-19-GA-7599 […]
સુરતમાં 32 વર્ષીય મંદબુદ્ધિ યુવતી પર દુષ્કર્મ
સુરત શહેરમાં વિકૃત માનસિકતાની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રથમ ઘટનામાં અઠવા વિસ્તારમાં એક 32 વર્ષીય મંદબુદ્ધિ યુવતી પર અજાણ્યા શખસે શારીરિક અત્યાચાર ગુજારી તેને 5 મહિનાની ગર્ભવતી બનાવી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બીજી ઘટનામાં મહિધરપુરામાં એક 7 વર્ષના માસૂમ બાળકને પડોશમાં રહેતા કિશોરે લલચાવી-ફોસલાવીને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. યુવતીને પાંચ મહિનાનો […]










