Gujarat

અંજારમાં ગરમી 42 ડીગ્રીને પાર; થી લોકો થયા પરેશાન

અંજારમાં ગરમીનો પારો 42ને પાર થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સવારમાં 11 વાગ્યે ભારે લૂ લાગવાના કારણે લોકોએ પોતાના કામો સવારમાં અથવા સાંજે પૂર્ણ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના મોટાભાગના જીલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 43 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો […]

Gujarat

શ્રી મામૈદેવ બગથડા યાત્રાધામમાં 25થી 26 મે ખડિયા યાત્રાનું આયોજન કરાશે

શ્રી મામૈદેવ બગથડા યાત્રાધામ અંજાર મધ્યે 25/05/2024 વૈશાખ વદ ત્રીજ અને 26/05/24 વૈશાખ વદ ચોથ (સંગઠ ચોથ)ના ખડિયા યાત્રાનો આયોજન કરવામાં આવશે. અંજાર મધ્યે શ્રી મામૈદેવ બગથડા યાત્રાધામ મધ્યે પરમ પુજ્ય દેવ શ્રી મામૈદેવની તપોભુમી પર શ્રી મામૈદેવના હાથે શ્રી મામૈદેવ પોતાના હાથ પગના નખ તેમજ માથાના કેશ બગથડા યાત્રાધામ સ્થાપિત કરેલ છે. વર્ષોથી ખડીયાના […]

Gujarat

ખંભાળિયા નજીક અનધિકૃત રીતે થતી ખનીજ ચોરી પર મામલતદારનો સપાટો; 18 લાખનો મુદ્દામાલ કબજે

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ પણ ખનીજ, માટીની ચોરીના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે વધુ એક વખત અહીંના મામલતદાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના સરકારી ખરાબામાંથી થતી ખનીજ ચોરી ઝડપી પાડી અને આશરે રૂપિયા 18 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલા કંડોરણા […]

Gujarat

નિકોલ રિંગરોડ પર આવેલા રામદેવ એલઈડી રો મટીરીયલમાં વહેલી સવારે આગ, ફાયરની 7 ગાડીએ આગ ઓલવી

શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ રિંગરોડ પર આવેલા રામદેવ એસ્ટેટમાં એલઇડીના રો મટીરીયલના ગોડાઉનમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નિકોલ ફાયર સ્ટેશનની સાત ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. રામદેવ એસ્ટેટમાં લાઈટ પેલેસ નામના ગોડાઉનના માલિક દ્વારા […]

Gujarat

શહેરમાં કાકા-ભત્રીજા વચ્ચે માથાકૂટમાં છરીઓ ઉડી

જામનગર શહેરના નદીપા વિસ્તારમાં કાકા-ભત્રીજા વચ્ચે નજીવી બાબતે છરીઓ ઉડતા બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં બંનેએ સામસામી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. જામનગર શહેરના નદીપા વિસ્તારમાં એક જ પરિવારના કાકા-ભત્રિજા વચ્ચે નજીવી બાબતે હથીયારો ખેંચાતા બંન્નેને લોહી લુહાણ હાલતમાં સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમા ભત્રીજા જુનદબીન અબાઅહમદ મસ્કતી […]

Gujarat

શંકરપુરા જતી માઇનોર કેનાલ વર્ષોથી બંધ

ડભોઇ તાલુકાના શંકરપુરા જતી માઇનોર કેનાલ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડેલી હોવાથી તેમાં મોટા ગાબડાં પડી ગયા છે. આ કેનાલ સીમાડામાં છે જે ખોટી જગ્યા છે. તેમાં પાણી આવતું નથી. જો અહીં પાણી છોડાય અને પીવીસીની લાઈનો કરાય તો આ વિસ્તારના ચારસો વીઘા જેટલી ખેતીને પાણી મળી રહે તેમ છે. નર્મદા નિગમના અધિકારીઓ આ […]

Gujarat

સમસેરપૂરાની સીમમાં ઘાસની ગાંસડીઓ ભરેલા ટેમ્પોમાં આગ

ડભોઇ તાલુકાના સમસેરપૂરા ગામની સીમમાં આવેલ ખેતરમાં બપોરે એક આઇશર ટેમ્પો ખેતરમાં રહેલ ઘાસની ગાંસડીઓ લઇ નીકળી રહ્યો હતો. ત્યારે અચાનક ઘાસમાં આગ લાગી હતી. જોકે આઇશર ચાલક અને ક્લીનર ટેમ્પોમાંથી ઉતરી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. જોત જોતામાં આગ ફેલાતાં તેમાં ટેમ્પો સંપૂર્ણ બળી ગયો હતો. ડભોઇ નગરપાલિકાની ફાયર ટીમે એક કલાકની ભારે […]

Gujarat

માંગરોળ બ્રહ્મક્ષત્રિય સમાજ તેમજ માંગરોલ નુ ગૌરવ છાંટબાર દ્રષ્ટિબેન  મનીષભાઇ

માંગરોલ ની સામાન્ય પરિવાર માંથી આવતી દ્રષ્ટિ છાંટબાર એ ઘોરણ 10 મા 99.35 P.R અને A1 ગ્રેડ સાથે તિરૂપતિ હાઈસ્કુલ માંગરોલ ખાતે પ્રથમ નંબર મેળવેલ છે અને ગણિત વિષય મા 100 માથી 100 માર્ક મેળવી બોર્ડ ફસ્ર્ટ આવતા પરીવાર નુ ગૌરવ વધાર્યુ છે,

Gujarat

માંગરોળ શહેરમાં ભુમાફીયાઓએ માજા મુકી હોય તેમ  ભુ માફીયાઓ બેફામ બન્યા હોય તેમ માંગરોળ સરકારી રેવન્યુ વિભાગનિ જમીનોમાં ખુલ્લૅ‌ આમ પૅસકદમી થય હોવાની આશંકા 

જાણવા મળતી વિગત મુજબ માંગરોળ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ભુ માફીયાઓએ માજા મુકી હોય તેમ અને શહેરના અનેક વિસ્તારોમાં સરકારી જમીનની પેસ કદમી થયાનાં આક્ષેપો થયા છે તેમાં હાલ માંગરોળ કેશોદ ચોકડી પાસે રાજાશાહી વખતના સેખ મિયા તળાવમાં સરકારી જગ્યાનુ પેશકદમી  થય હોવાનાં આક્ષેપથી ખળભળાટ મચ્યો છે. જૂની સરકારી જમીનમાં પેશકદમીમાં ફરી મોટો વધારો કરી […]

Gujarat

ઉપલેટા પંથકમાંથી.જેતપુરમાં રોજ ઠલવાય છે લાખો રૂપિયાનું કપાયેલું લાકડું ??

આટલું બધું કપાયેલું વૃક્ષનું લાકડું આવે છે ક્યાંથી તપાસનો વિષય જંગલ ખાતાના ઉચ્ચ સત્તાધીશો દ્વારા જો તપાસ કરે તો જ બહાર આવશે મસ મોટું કૌભાંડ સરકાર દ્વારા મોટા મોટા તાયફા કરી વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી લાખો રૃપિયાનો ધુમાડો કરવામાં આવે છે. જવાબદાર તંત્રના મેળાપીપણાથી દિવસ રાત લીલા વૃક્ષોનું નિકંદન કરી કાળો કારોબાર કરતા ઈસમો બેફામ બન્યા […]