અલ્લુ અર્જુન ‘પુષ્પા ૨’ રિલીઝ થયા બાદથી સતત સમાચારમાં છે. આ ફિલ્મને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને ફિલ્મે બમ્પર કમાણી કરી. કમાણીની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. હવે સમાચાર છે કે ટી-સીરીઝે પોતાની યુટ્યુબ ચેનલ પરથી આ ફિલ્મનું એક ગીત હટાવી દીધું છે. ગીતનું શીર્ષક ‘દમંતે પટ્ટુકોરા’ છે. આ એ જ ગીત છે […]
Author: JKJGS
થિયેટર પછી હવે OTT પર “સિંઘમ અગેન” અને “ભૂલ ભુલૈયા ૩” ફિલ્મોની ટક્કર થશે
અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેન દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ચાહકો OTT પર તેની રિલીઝની રાહ જાેઈ રહ્યા હતા. અગાઉ તેને પ્રાઇમ વિડિયો પર ભાડા પર રિલીઝ કરવામાં આવી હતી. હવે ચાહકો આ ફિલ્મ ફ્રીમાં જાેઈ શકશે. સિંઘમ અગેઇનની ઓટીટી રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે અને આ વખતે પણ તે ભૂલ ભુલૈયા […]
બંદરબનમાં ખ્રિસ્તી ત્રિપુરા સમુદાયના ૧૭ ઘરોને બાળી નાખવામાં આવ્યા
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર ર્નિદયતાની વધુ એક મોટી ઘટના સામે આવી બદમાશોએ તે ઘરોને આગ લગાવી દીધી જ્યારે લોકો ક્રિસમસની ઉજવણી કરવા માટે બીજા ગામમાં ગયા બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર ર્નિદયતાની વધુ એક મોટી ઘટના સામે આવી છે. નાતાલના દિવસે બંદરબનમાં ખ્રિસ્તી ત્રિપુરા સમુદાયના ૧૭ ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા. ઘરોને આગ લગાવીને બદમાશો ભાગી ગયા હતા. […]
કેનેડામાં સરકારે ઈમિગ્રન્ટ્સ માટે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં બદલાવ કર્યો
કેનેડામાં પોતાનું ઘર બનાવવા પર થશે મુશ્કેલી, બદલાયા નિયમો એક્સપ્રેસ એન્ટ્રી મેળવવા માંગતા લોકોને જાેબ ઓફર પર વધારાના પોઈન્ટ્સ નહીં મળે કેનેડાએ તેના દેશમાં આવતા ઈમિગ્રન્ટ્સ માટે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. આ સિસ્ટમમાં ફેરફારની સૌથી વધુ અસર ભારતના તે લોકો પર પડશે જેઓ કેનેડાને પોતાનું નવું ઘર બનાવવા માંગે છે. કેનેડા […]
NRI બન્યા બાદ ફરીથી ભારતીય નાગરિકતા મેળવી શકાય… નિયમ જાણો
દર વર્ષે લાખો લોકો ભારતમાંથી વિદેશ જાય છે. કેટલાક લોકો અભ્યાસ માટે વિદેશ જાય છે તો કેટલાક નોકરી માટે અન્ય દેશોમાં જાય છે. ભારતીય લોકો મોટાભાગે અમેરિકા, બ્રિટન, કેનેડા અને મધ્ય પૂર્વમાં સ્થાયી થયા છે. સામાન્ય રીતે જે ભારતીયો અમેરિકા, બ્રિટન, કેનેડા જેવા વિકસિત દેશોમાં નોકરી કરવા જાય છે તેઓ થોડા સમય પછી ત્યાંની નાગરિકતા […]
અઝરબૈજાનથી રશિયા જઈ રહેલું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ થયું, જેમાં ૪૨ લોકોના મોત
અઝરબૈજાનથી રશિયા જઈ રહેલુ પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ થયુ છે. ફ્લાઈટમાં ૬૭ લોકો સવાર હતા. કઝાકિસ્તાનના ઈમરજન્સી મંત્રાલયનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ૪૨ લોકોના મોત થવાની આશંકા છે. મોતનો આંકડો વધે તેવી પણ શક્યતા છે. વિમાન અઝરબૈજાનના બાકુથી રશિયાના ચેચન્યાની રાજધાની ગ્રોઝની જઈ રહ્યું હતું. પક્ષીઓના ટોળા સાથે અથડાયા બાદ વિમાનને નુકસાન થયું હતું. આ […]
કાફે મુસાફરોને તેમના બજેટમાં ભોજનની સાથે હવાઈ મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે વધુ સારો પ્રયાસ
એરપોર્ટ પર શરુ કરાયુ ઉડાન યાત્રી કાફે કેફેમાં પાણી, ચા, કોફી, સમોસા અને મીઠાઈ જેવી વસ્તુઓ ૧૦ થી ૨૦ રૂપિયામાં મળશે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ‘ઉડાન યાત્રી કાફે’નું લોકાર્પણ કર્યું. આ પહેલનો ઉદ્દેશ્ય હવાઈ મુસાફરીને વધુ સસ્તી બનાવવાનો છે. આ પ્રકારના કાફે મુસાફરોને તેમના બજેટમાં ભોજનની […]
ભારતમાં હોટેલ્સ અને રિસોર્ટ્સ વિદેશમાં પર્યટન સ્થળો કરતાં વધુ મોંઘા : રિસર્ચ
વેકેશનમાં પ્રવાસનું આયોજન કરનારા લોકો ભારતમાં હોટલના ભાવો વધુ પડતાં હોવાનું તેમને જણાઈ રહ્યું છે અને રજાઓ ગાળવા માટે વિદેશ જવાનું પસંદ કરી રહ્યાં છે. પરંતુ જેની ચર્ચા કરવામાં આવી નથી તે મુદ્દો એ છે કે ભારતમાં હોટલના ટેરિફ શા માટે આટલા ઊંચા છે અને શું દર ઘટાડવા માટે કંઈ કરી શકાય છે? ઊંચા હોટેલ […]
ફિલ્મ ઉદ્યોગ અને સરકાર વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવાના પ્રયાસો શરુ
‘પુષ્પા ૨’ના સ્ક્રીનિંગ અકસ્માત બાદ ફિલ્મો પર કડકાઈ ‘પુષ્પા ૨’ના સ્ક્રિનિંગ સમયે થયેલા અકસ્માત બાદ તેલંગાણા સરકાર ફિલ્મો પર કડક બની અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨’ના સ્ક્રિનિંગ સમયે થયેલા અકસ્માત બાદ તેલંગાણા સરકાર ફિલ્મો પર કડક બની રહી હોય તેવું લાગી રહ્યું છે. તેને જાેતા હવે તેલુગુ સિનેમાના પ્રતિનિધિઓ સરકાર સાથે બેઠક કરવા જઈ રહ્યા […]
હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યના શિમલા અને મનાલી જેવા પ્રવાસન કેન્દ્રો બરફથી ઢંકાયેલા છે
ક્રિસમસની ઉજવણી વચ્ચે હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળો તાજી હિમવર્ષાને કારણે બરફથી ઢંકાઈ ગયા છે. પરિણામે પ્રવાસીઓના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે હિમાચલના શિમલા, કુલ્લુ, મનાલી વગેરે શહેરોમાં લાંબા ટ્રાફિક જામ થાય છે. એટલું જ નહીં સ્થિતિ એવી બની કે કુલ્લુના ધુંડી અને મનાલી-લેહ હાઈવે પર અટલ ટનલના ઉત્તરી અને દક્ષિણ દરવાજા પર […]










