ઈંગ્લેન્ડ લાયન્સની ટીમ જાન્યુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ ૧૪ જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ થશે. આ પ્રવાસ માટે ઈંગ્લેન્ડ લાયન્સ ટીમમાં ૧૬ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ પર, ઈંગ્લેન્ડ લાયન્સ ટીમ બ્રિસ્બેનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ૧૧ સામે બે ચાર દિવસીય મેચ અને ત્યારબાદ સિડનીમાં ઓસ્ટ્રેલિયા છ વિરુદ્ધ પ્રથમ શ્રેણીની ટેસ્ટ મેચ રમશે. આ […]
Author: JKJGS
બેબી જાેન ફિલ્મ માટે વરુણ ધવને ૨૫ કરોડ રુપિયાનો ચાર્જ લીધો
વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ બેબી જાેનને લઈ ચાહકોમાં અલગ જ ક્રેઝ જાેવા મળી રહ્યો છે. ખુદ વરુણ ધવન આ ફિલ્મની આખી ટીમ સાથે પ્રમોશનમાં વ્યસ્ત છે. બેબી જાેન ફિલ્મમાં વરુણ ધવન પહેલી વખત સાઉથ ઈન્ડિયન અભિનેત્રી કીર્તિ સુરેશની સાથે કામ કરશે. આ ફિલ્મમાં વામિકા ગબ્બી પણ છે. આ ફિલ્મને સાઉથના મશહુર ડાયરેક્ટર એટલીએ ડાયરેક્ટ કરી […]
રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડા સાથેના સંબંધો પર મૌન તોડ્યું, પેટછૂટી વાત કરી, અભિનેત્રીએ તેના શ્રેષ્ઠ જીવનસાથીના ગુણોની ગણતરી કરી
અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા ૨’ બોક્સ ઓફિસ પર સતત જીત મેળવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૧૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હવે આ બધાની વચ્ચે અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના પાર્ટનર વિશે વાત કરી. તેણે કહ્યું કે પ્રેમમાં રહેવું તેના માટે કેવું છે? આ સિવાય રશ્મિકા મંદાનાએ પણ પોતાના […]
અમેરિકી વ્યાજદર ઘટાડાની ભારતીય શેરબજાર પર અસર
ભારતીય શેરબજારમાં સેન્સેકસમાં ૧૦૦૦ તો નીફટી ૨૪૦૦૦ની સ્થિતિ પર રહ્યો, ડોલર સામે રૂપિયો પહેલીવાર તુટી ૮૫ને પાર થયો આજે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. બજાર ખુલતાની સાથે જ મ્જીઈ સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ્સ તૂટયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફટીમાં પણ ૩૦૦ પોઈન્ટનો ઘટાડો જાેવા મળ્યો છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ ૨૦૨૫માં […]
કેન્સર જેવી ગંભીર જીવલેણ બીમારીને લઈને રશિયાએ મોટો દાવો કર્યો
કેન્સર જેવી ગંભીર જીવલેણ બીમારીને લઈને રશિયાએ મોટો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું છે કે, તેમણે કેન્સરની રસી બનાવી છે. કેન્સરના તમામ દર્દીઓને આ રસી મફતમાં મળશે. રશિયાનો દાવો છે કે આ રસી ગાંઠના વિકાસને રોકી શકે છે. આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર જીવલેણ બીમારીથી પરેશાન છે. આવી સ્થિતિમાં રશિયાનો આ દાવો સમગ્ર વિશ્વ […]
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર અંગેનો ઠરાવ લાવ્યુ પાકિસ્તાન, ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના મીડિયા અહેવાલોને ફગાવી દીધા
જમ્મુ-કાશ્મીરને લઈને પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર ખુલ્લું પડી ગયું જમ્મુ-કાશ્મીરને લઈને પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર ખુલ્લું પડી ગયું છે. ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જમ્મુ અને કાશ્મીર અંગેનો ઠરાવ લાવ્યુ હતુ અને તેને મતદાન કર્યા વિના જ પસાર કરી દેવામાં આવ્યો છે. […]
ખેતરમાં કામ કરતી મહિલા પર ચાર યુવકોએ સામૂહિક બળાતકાર ગુજાર્યો
૨૬ વર્ષીય મહિલાને ચાર યુવકો બળજબરીથી નજીકના બગીચામાં ખેંચી ગયા અને સામૂહિક બળાત્કાર ગુજાર્યો બિક્રમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બિક્રમ નવોદય વિદ્યાલયની પાછળ ડાંગરના ખેતરમાં કામ કરતી ૨૬ વર્ષીય મહિલાને ચાર યુવકો બળજબરીથી નજીકના બગીચામાં ખેંચી ગયા અને સામૂહિક બળાત્કાર ગુજાર્યો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ […]
કેટલીય અમેરિકન-પોલિશ બખ્તરબંધ ગાડીઓ નષ્ટ કરી, સેનાએ યુક્રેનના ૧૧ જવાબી હુમલા નિષ્ફળ બનાવ્યા : રશિયાના સંરક્ષણ મંત્રાલય
છેલ્લા ૨૪ કલાકમાં રશિયાએ યુક્રેનના લગભગ ૫૫૦ સૈનિકોને મારી નાખ્યા : રશિયાના સંરક્ષણ મંત્રાલય શંકાસ્પદ હુમલાખોરને મોસ્કોના એક ગામડામાંથી પકડવામાં આવ્યો હતો. કિરિલોવની હત્યા પછી રશિયામાં હડકંપ મચી ગયો પુતિનના વિશ્વસનીય જનરલોમાં એક ઇગોર કિરિલોવની હત્યાએ રશિયાને હચમચાવી નાખ્યું છે. કિરિલોવની હત્યાથી ભૂંરાટા થયેલા રશિયાએ એક જ દિવસમાં યુક્રેનના લગભગ ૫૫૦ સૈનિકોનો કચ્ચરઘાણ કાઢયો છે. […]
૨૦૩૦ના અંત સુધીમાં ચીન પાસે ૧૦૦૦થી વધુ પરમાણુ બોમ્બ હશે : પેન્ટાગોનના અહેવાલો
ચીને ૪ વર્ષમાં ત્રણ ગણો પરમાણુ ભંડાર વિકસાવ્યો, ચોંકાવનારા ખુલાસા થયા યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે પોતાના વાર્ષિક રિપોર્ટમાં ચીનની સેનાની તાકાતને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે પોતાના વાર્ષિક રિપોર્ટમાં ચીનની સેનાની તાકાતને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચીન જે રીતે પરમાણુ બોમ્બનો ભંડાર વધારી રહ્યું છે તે ભારત અને અમેરિકા માટે મોટો ખતરો છે. […]
અજિત ડોભાલ હાલમાં ચીનની યાત્રા પર….
અજિત ડોભાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી ડોકલામ અથડામણ બાદ ચીને બંધ કરેલી કૈલાશ માનસરોવર યાત્રાને ફરીથી શરુ થાય તેવી સંભાવના વધી ગઈ ભારત અને ચીનની વચ્ચે સંબંધ સતત સુધરી રહ્યા છે. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધને જાેતા એશિયાની બે મહાશક્તિઓની વચ્ચે સંબંધોમાં સુધાર શુભ સંકેત છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાલમાં […]