સાહસિક તાલીમ શિબિરમાં જોડાવવા ૨૭ ડીસેમ્બર સુધીમાં અરજી કરવી છોટાઉદેપુર:ગુરૂવાર:- ગુજરાતના સાહસિકો (બાળકો/યુવાનો)ને પર્વતારોહણની સાહસિક પ્રવૃત્તિની તાલીમ લેવા માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢની જેમ પર્વતારોહણની તાલીમ માટે વધુ વિકલ્પ મળે અને વધુમાં વધુ સાહસિકોને તાલીમનો લાભ મળી રહે તે હેતુથી સૌ પ્રથમ વાર છોટાઉદેપુર […]
Author: JKJGS
લાકડા માંથી મૂર્તિઓ બનાવતા હસ્ત કલાકાર રાતનભાઈ રાઠવા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રતનભાઈ રાઠવા ઝાડના થળ ના નકામા મૂળિયાં માંથી લાકડાની મૂર્તિઓ બનાવી વેસ્ટ માંથી બનાવી રહ્યા છે. વેસ્ટ માંથી બેસ્ટ છોટાઉદેપુર જિલ્લાના કનલવા ગામના રતનભાઈ રાઠવા આમ તો ખેતી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ તેઓને લાકડા માંથી મૂર્તિઓ બનાવવાનો ઘણો શોખ ધરાવે છે, ત્યારે તેઓ નવરાશ ની પળો માં […]
ગુજરાતમાં ડમી સ્કૂલો : કાગળ પર શિક્ષકો અને બાળકો,પૂર્વ શિક્ષણ બોર્ડના સભ્યે જ ખોલી પોલ
રાજ્યની ડમી સ્કૂલોની તપાસ કરવા શિક્ષણ બોર્ડ પૂર્વ સભ્યએ માંગ કરી ગુજરાતમાં એક બાદ એક ડમીકાંડ સામે આવી રહ્યા છે ત્યારે આજે શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. ડમી શાળાઓ બંધ કરી તપાસ કરવાની માંગ કરી છે. ધોરણ 10 પાસ કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 11 વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ માટે […]
માંગરોળ શહેરના કચરાનો મુદ્દો ફરી ગરમાયો
નજીકના શાપુર ગામે ગૌચરની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ કરી ઠાલવવામાં આવી રહેલી ગંદકી મુદ્દે ગ્રામજનોમાં પ્રવર્તી રહેલા ભારે રોષ વચ્ચે તાજેતરમાં કચરો ઠાલવતા ન.પા.ના ટ્રેક્ટરોને રોકી દેવાયા હતા. તંત્રને આજીજી બાદ છેલ્લા બે દિવસથી આ બાબતે પ્રસરી રહેલી ગરમાગરમી વચ્ચે હવે આ વિવાદ પોલીસ સમક્ષ પહોંચ્યો છે. શાપુરના સરપંચે ન.પા.ના ચીફ ઓફિસર, વહિવટદાર સહિતના વિરુદ્ધ […]
માંગરોળ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આંખોની તપાસ સાથે ફ્રી ચશ્માં વિતરણ કેમ્પ યોજાયો
માંગરોળ શહેરની ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે પ્રથમવાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જુનાગઢ જિલ્લા શાખા દ્વારા આંખોની તપાસ સાથે નિશુલ્ક ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરાતા મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકાના લોકોએ લાભ લીધો હતો. માંગરોળના લોકોને આંખોની તકલીફથી રાહત તથા મફત ચશ્માની સગવડ મળી રહે તે હેતુથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા આ કેમ્પમાં નેત્ર […]
હળવદના દેવળિયા નજીક નીલગાય આડી આવતા ખાનગી બસ પલટી : 9 લોકોને ઇજા થઈ
હળવદ ગાંધીનગર પાસે આવેલા પોર ગામના 56 જેટલા લોકો ખાનગી લક્ઝરી બસમાં બેસીને કચ્છમાં માતાના મઢ દર્શન કરીને કચ્છ, ભુજ અને અંજાર ફરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે મંગળવારની રાત્રે દેવળિયા નજીક નીલગાય આડી આવતા બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં મહિલાઓ તેમજ વૃધ્ધો સહિતના કુલ 56માંથી 9 જેટલા લોકોને ઇજા થઇ […]
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ અંગે આપી જરૂરી માહિતી
ભારતીય રેલવેની વિકલ્પ યોજના મુસાફરો માટે ઉપયોગી વિકલ્પ સાબિત થઈ રહી છે, ખાસ કરીને એવા મુસાફરો માટે કે જેઓ વેઈટીંગ લિસ્ટને કારણે પરેશાન છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન, ૫૭,૨૦૯ મુસાફરોને વિકલ્પ યોજના હેઠળ વૈકલ્પિક ટ્રેનોમાં બેઠકો આપવામાં આવી હતી. આ સ્કીમ ૨૦૧૬ માં વેઇટલિસ્ટ મુસાફરોને કન્ફર્મ સીટો […]
ભારત હવે વિશ્વની ૮ મહાન શક્તિઓમાં ટોચના ૫ સ્થાનમાં સામેલ થયું
વર્ષ ૨૦૨૫ માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં પાંચમું સ્થાન પર ભારત ભારત વિશ્વની ૮ મહાન શક્તિઓની યાદીમાં ઝડપથી સ્થાન મેળવી રહ્યું છે. ૨૦૨૪ ના છેલ્લા મહિનામાં, ડિસેમ્બરમાં બહાર પાડવામાં આવેલી આ નવીનતમ સૂચિમાં, ભારતે બ્રિટન, ફ્રાન્સ અને દક્ષિણ કોરિયા જેવા દેશોને ખૂબ પાછળ છોડી દીધા છે. આ તાજેતરની યાદી આર્થિક, સામાજિક, રાજકીય પ્રભાવ, રાજકીય સ્થિરતા […]
મ્યાનમાર દેશમાં યુદ્ધના કારણે ડોક્ટર-નર્સો દેહવ્યાપાર કરવા મજબૂર બન્યા
ફેબ્રુઆરી ૨૦૨૧માં મ્યાનમારની સેનાએ તખ્તાપલટ કરીને સત્તા કબજે કરી. આ સાથે દેશની અર્થવ્યવસ્થા વધુ બગડી, જે અગાઉ કોવિડ મહામારીના કારણે ખરાબ સ્થિતિમાં હતી. દેશમાં મોંઘવારી આસમાનને સ્પર્શવા લાગી. સામાન્ય લોકો માટે જરૂરિયાતની વસ્તુઓ ખરીદવી પણ મુશ્કેલ બની ગઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, સ્થિતિ એવી બની ગઈ છે કે ડોક્ટરી જેવા વ્યવસાયમાં કામ કરતા લોકોના પગારમાં […]
ઈલોન મસ્કની નેટવર્થમાં ૧૦૦ અબજ ડોલરથી વધુનો વધારો થયો
એલોન મસ્કની નેટવર્થમાં સતત વધારો થઈ રહ્યો છે. ૧૭ ડિસેમ્બરે પણ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિની સંપત્તિમાં ૧૨ અબજ ડોલરનો વધારો જાેવા મળ્યો હતો. જાે ૧૬ અને ૧૭ ડિસેમ્બરનો વધારો ઉમેરવામાં આવે તો એલોન મસ્કની સંપત્તિમાં ૩૧ અબજ ડોલરનો વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ટેસ્લાના માલિકની નેટવર્થમાં ૧૦૦ બિલિયન ડોલર એટલે કે લગભગ ૯ લાખ […]