યુનાઇટેડ સ્ટેટ્સમાં એક મોટો અકસ્માત થયો હતો જ્યારે કેન્ટુકીના લુઇસવિલેથી ઉડાન ભરતી વખતે એક મોટું UPS કાર્ગો વિમાન ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા અને ૧૧ ઘાયલ થયા હતા. કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે, આ સંખ્યા વધવાની ધારણા છે. આ ઘટના સાંજે ૫.૧૫ વાગ્યે (સ્થાનિક સમય) મુહમ્મદ અલી […]
Author: JKJGS
ન્યુયોર્ક સિટીના મેયરની ચૂંટણીમાં જાેહરાન મમદાની જીત મેળવી
ડેમોક્રેટિક પાર્ટીના પ્રગતિશીલ પાંખ માટે વિજયમાં, ઝોહરાન મમદાની મંગળવારે ન્યૂ યોર્ક શહેરના મેયર તરીકે ચૂંટાયા, જે ૩૪ વર્ષીય રાજ્યના ધારાસભ્ય માટે એક અદભુત પ્રગતિ હતી, જે પેઢીઓમાં શહેરના સૌથી ઉદાર મેયર બનવા માટે તૈયાર હતા. ખાસ કરીને, મમદાની જેમણે ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રૂ કુઓમો અને રિપબ્લિકન કર્ટિસ સ્લિવાને હરાવ્યા હતા. મમદાનીએ હવે અમેરિકાના સૌથી મોટા શહેરની […]
કોસોવોના રાષ્ટ્રપતિએ મડાગાંઠનો અંત લાવવા માટે નવા વડા પ્રધાનનો પ્રસ્તાવ મૂક્યો
રાષ્ટ્રપતિ વજાેસા ઓસ્માનીએ કોસોવોના આગામી વડા પ્રધાન તરીકે ભૂતપૂર્વ સંસદીય સ્પીકર ગ્લાઉક કોનજુફ્કાને નિયુક્ત કર્યા છે, જેથી વિપક્ષી પક્ષો દ્વારા તેમની ઉમેદવારીનો વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં, તેઓ ત્વરિત ચૂંટણી ટાળી શકે. કોનજુફ્કા પાસે સંસદ દ્વારા મંજૂરી માટે સરકાર રજૂ કરવા માટે ૧૫ દિવસનો સમય છે, જેણે ગયા મહિને ડાબેરી અને અલ્બેનિયન રાષ્ટ્રવાદી આલ્બિન કુર્તી, […]
શી-ટ્રમ્પ મુલાકાત પછી ચીને યુએસ માલ પર ૨૪ ટકા ટેરિફ સ્થગિત કર્યો, ૧૦ ટકા ટેરિફ યથાવત રાખ્યો
ચીન અને અમેરિકન પ્રમુખની મુલાકાત બાદ ટેરીફ મુદ્દે મોટો ર્નિણય ટેરિફ અંગેના એક મહત્વપૂર્ણ પગલામાં, ચીન એક વર્ષ માટે યુએસ માલ પરનો ૨૪ ટકાનો વધારાનો ટેરિફ સ્થગિત કરશે જ્યારે ૧૦ ટકા લેવી જાળવી રાખશે, એમ સમાચાર એજન્સી શિન્હુઆએ બુધવારે જણાવ્યું હતું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠકના થોડા દિવસો પછી […]
પાંડેસરામાં 25 લાખથી વધુના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું
સુરત શહેરમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ કરાવવાના ભાગરૂપે આજે ઝોન 4ના 6 અલગ-અલગ પોલીસ સ્ટેશનો અઠવા, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણના કુલ 42 પ્રોહિબિશન કેસોના લાખો રૂપિયાના ગેરકાયદેસર દારૂ અને બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂ-બિયરના જથ્થા નાશ કરવામાં આવ્યો પોલીસ કમિશનરના આદેશ અનુસાર હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન […]
રાજકોટમાં ગુજરાતનો પ્રથમ ટ્રમ્પેટ સેટ બ્રિજ બનશે, 53 કરોડના ખર્ચે બની રહેલો આકર્ષક બ્રિજ હીરાસર એરપોર્ટની નવી ઓળખ બનશે
રાજકોટથી માત્ર 35 કિમી દૂર અમદાવાદ હાઈ-વે પર આવેલા હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુંદરતા વધારવા અને કનેક્ટિવિટી સુધારવા માટે ગુજરાતનો સૌપ્રથમ ‘ટ્રમ્પેટ સેટ બ્રિજ’ આકાર લઈ રહ્યો છે. 52 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજની કામગીરી મે 2025માં શરૂ થઈ હતી અને એપ્રિલ 2026 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ બ્રિજની ડિઝાઈન ટ્રમ્પેટ સેટ જેવી અનોખી […]
આંધ્રપ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાનની દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
કુદરત જાણે રુઠી હોય તેમ બે દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ ભયાનક અકસ્માતો સર્જાયા છે. જેમાં અને વ્યક્તિઓના મૃત્યુ નિપજયાં છે. એકાદશીને દિવસે આંધ્રપ્રદેશના કાકુલમ જીલ્લામાં આવેલ કાશી બુગગા મંદિરમાં ભારે ભીડ ઉમટી પડી હતી ત્યારે તેમાં સર્જાયેલી કરુણાંતિકામાં પ્રાપ્ત માહિતી મુજબ 10 લોકોનાં કરુણ મોત નિપજયા હતા. આ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુએ રુપિયા 3 લાખ […]
જામનગરના ઉદ્યોગપતિએ મહિલાને બેભાન કરી દુષ્કર્મ આચર્યું
જામનગરમાં એક મહિલાએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને પોતાની કારમાં એક વિલામાં લઈ જઈને બેભાન કરનારું પ્રવાહી ભેળવી કોલ્ડડ્રિંક પીવડાવ્યું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તે અંગત પળોના ફોટા તેમજ વીડિયો શૂટિંગ કરી બ્લેકમેલ કર્યો હતો. આરોપીએ અંબર ચોકડી પાસે આવેલી પોતાની ઓફિસમાં પણ વારંવાર બળાત્કાર […]
ચિલોડા-હિંમતનગર હાઇવે પર શિહોલી મોટી પાસેના બ્રિજ પાસે પાણીનો ભરાવો
નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા અમદાવાદથી હિંમતનગરના હાઇવેને સિક્સલેન બનાવવામાં આવ્યો છે. પરંતું નેચરલ પાણીના વહેણને ચાલુ રાખવાને બદલે બંધ કરી દેવાતા તાજેતરમાં પડેલા કમૌસમી વરસાદથી ચિલોડાથી હિંમતનગર હાઇવે ઉપરના શિહોલી મોટી પાસેની બ્રીજની આસપાસ પાણી ભરાતા હાઇવે ઉપરથી પસાર થતાં વાહન ચાલકો પારાવારની હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી […]
150 ધારાસભ્યોને નવા ક્વાટર્સની ફાળવણી કરી
શહેરના સેક્ટર-17માં 300 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા લક્ઝુરીયસ એમએલએ ક્વાર્ટરની આખરે ધારાસભ્યોને ફાળવણી કરવામાં આવી છે. વિધાનસભા- સચિવાલય દ્વારા 150 ધારાસભ્યોને ક્વાર્ટર ફાળવણીનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્યોના ક્વાર્ટરમાં ચાલતી અનિચ્છનિય પ્રવૃત્તિઓ અને અન્ય લોકો રહેતા હોવાનું બહાર આવતાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા નવા સદસ્ય નિવાસ માટે નવા નિયમો ઘડવાનો નિર્ણય […]










