રાજકોટમાં તહેવારોનો માહોલ શરૂ થઈ ગયો હોવાથી, મહાપાલિકાની ફૂડ શાખાએ ખાદ્ય ચીજવસ્તુઓ, ખાદ્યતેલ અને ડેરી પ્રોડક્ટના નમુના લેવાનું સઘન અભિયાન શરૂ કર્યું છે. ફૂડ વિભાગે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી 30 નમુના લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. આ ચેકિંગ ગાંધીગ્રામ, રૈયારોડ, અમીનમાર્ગ, કાલાવડ રોડ, કોઠારીયા રોડ, યુનિવર્સિટી રોડ અને કોટેચા નગર મેઈન રોડ સહિતના વિવિધ […]
Author: JKJGS
રાજકોટ યાર્ડમાં 3 દિવસમાં 50,000 મણ મગફળી, 38200 મણ કપાસ સાથે સોયાબીનનું બમ્પર વેંચાણ
રાજકોટમાં દિવાળી પૂર્વે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. કારણ કે, ખેડૂતો દ્વારા ઉત્પાદિત જણસી મોટા પ્રમાણમાં રાજકોટ યાર્ડમાં ઠાલવવામાં આવી રહી છે, જેનો સારો એવો ભાવ પણ જગતાતને મળી રહ્યો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન રાજકોટ સ્થિત બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે અંદાજે 50 હજાર મણ મગફળી ઉપરાંત 38,200 મણ કપાસ વેચાણ માટે આવ્યો હતો. […]
દિવાળી પૂર્વે દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ દિવાળીના તહેવાર પૂર્વે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ભાદ્રોડ ગામમાંથી રૂ.1,12,280 ની કિંમતની 216 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે બે શખ્સોઓની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ LCB સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને […]
સાંસદ પૂનમ માડમે ન્યુયોર્કમાં ગાંધીજી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી
જામનગરના સાંસદ પૂનમ માડમે ન્યુયોર્કમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓ યુનાઇટેડ નેશન્સની વૈશ્વિક પરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયા છે. આ પ્રસંગે તેમણે સાથી સાંસદો સાથે ગાંધીજીના આદર્શો અને જીવન મૂલ્યો આજે પણ પ્રસ્તુત હોવાનું જણાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ન્યુયોર્કમાં, સાંસદ પૂનમ માડમે પૂ. ગાંધીજીના સત્ય, અહિંસા અને સ્વચ્છતા સહિતના વિચારો […]
જામનગર અને મુંબઈના 4 શખ્સો સામે ગુનો નોંધાયો
જામનગર નજીક વસઈ ગામમાં યુ.કે. સ્થિત એક એનઆરઆઈની આશરે 10 વીઘા ખેતીની જમીન બનાવટી દસ્તાવેજોના આધારે પચાવી પાડવાનો પ્રયાસ થયો છે. આ મામલે જામનગર અને મુંબઈના ચાર શખ્સો સામે સિક્કા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ જામનગરના જયંત સોસાયટી વિસ્તારના વતની અને હાલ યુ.કે.માં વ્યવસાય કરતા […]
પ્રસાર ભારતી અને કલેક્ટિવ મીડિયા નેટવર્કે આજની પેઢી માટે મહાભારતને ફરીથી રજૂ કરવા માટે ભાગીદારી કરી
ભારતનું મહાકાવ્ય મહાભારત રાષ્ટ્રીય ટેલિવિઝન પર ફરી રજૂ થવા જઈ રહ્યું છે કલેક્ટિવ મીડિયા નેટવર્કે ભારતના સૌથી પ્રખ્યાત મહાકાવ્ય, મહાભારતની અભૂતપૂર્વ છૈં-આધારિત પુન:કલ્પનાની જાહેરાત કરી છે. આ શ્રેણીનું વિશિષ્ટ ડિજિટલ પ્રીમિયર ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ વેવ્સ ર્ં્ પર થશે, ત્યારબાદ રવિવારના રોજ દૂરદર્શન પર ૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે પ્રસારણ થશે. આ શ્રેણી […]
આસામ સાથેની સરહદ નજીક અથડામણ બાદ મેઘાલયના સીએમ સંગમાએ શાંતિની અપીલ કરી
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ શુક્રવારે આસામ-મેઘાલય સરહદ પર થયેલી હિંસક અથડામણ બાદ સંયમ અને શાંતિ જાળવવા હાકલ કરી હતી, જેમાં ૯ ઓક્ટોબરે એક રહેવાસીનું મોત થયું હતું. મણિપુરની મુલાકાતે આવેલા સંગમાએ ઇમ્ફાલમાં પત્રકારોને જણાવ્યું હતું કે મેઘાલયના પશ્ચિમ જયંતિયા હિલ્સના લપંગપ ગામમાં થયેલી હિંસા સ્થાનિક રહેવાસીઓ વચ્ચે હતી. “સ્થાનિક રહેવાસીઓ વચ્ચે પરિસ્થિતિ વધુ વણસી […]
પ્રયાગરાજના સંગમ રોપવેને આખરે ૭ વર્ષ પછી લીલીઝંડી મળી
એક નોંધપાત્ર ઘટનાક્રમમાં, સંગમ રોપવે પ્રોજેક્ટ, જે લગભગ ૭ વર્ષથી પેન્ડિંગ હતો, તે આખરે ટૂંક સમયમાં શરૂ થવાનો છે. મોટાભાગના અવરોધોને દૂર કરીને, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે પ્રોજેક્ટને આગળ વધારવાનો માર્ગ મોકળો કર્યો છે અને તેના બાંધકામની જવાબદારી નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડને સોંપી છે. મીડિયાના અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટ આવક-વહેંચણી જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ […]
ભારત અને યુકે વચ્ચે માર્ટલેટ લાઇટવેઇટ મિસાઇલો માટે ૪૬૮ મિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર થયા
પોતાના સશસ્ત્ર દળોને મજબૂત બનાવવા અને તેમને આધુનિક બનાવવાના ઉદ્દેશ્યથી, ભારતે યુનાઇટેડ કિંગડમ (યુકે) સાથે લાઇટવેઇટ મલ્ટીરોલ મિસાઇલ (એલએમએમ) સિસ્ટમ્સ ખરીદવા માટે ૪૬૮ મિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટારમર સાથેની મુલાકાત દરમિયાન મળ્યા બાદ આ વિકાસ થયો છે. એક નિવેદનમાં, યુકેના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું […]
હમાસ સાથે યુદ્ધવિરામ કરાર વચ્ચે ઇઝરાયલે બંધકોની અદલાબદલીમાં મુક્ત થનારા ૨૫૦ કેદીઓની યાદી પ્રકાશિત કરી
ઇઝરાયલના ન્યાય મંત્રાલયે શુક્રવારે હમાસ સાથેના યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ગાઝામાં બંધકોના બદલામાં મુક્ત થનારા ૨૫૦ કેદીઓની યાદી પ્રકાશિત કરી. આ યાદીમાં પ્રતિકારના પ્રતીક તરીકે જાેવામાં આવતા અને હમાસે જેમની મુક્તિની માંગણી કરી છે તેવા ઘણા વરિષ્ઠ પેલેસ્ટિનિયન આતંકવાદી નેતાઓના નામ શામેલ નથી. ઇઝરાયલી જેલોમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેટલાક પેલેસ્ટિનિયન નેતાઓમાં મારવાન બરઘૌતી, […]










