International

ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલ હિંસામાં ૧,૪૦૦ લોકો માર્યા ગયા હતા; UNના રિપોર્ટમાં દાવો

ભારતના પડોસી દેશ બાંગ્લાદેશમાં ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં વિદ્યાર્થીઓના દેખાવો બાદ બળવો થયો હતો. આ પ્રદર્શનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર (યુએન હ્યુમન રાઇટ્‌સ) એ બુધવારે (૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫) તત્કાલીન શેખ હસીના સરકાર પર વિરોધીઓ પર હુમલો કરવા અને મારવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. યુએનનો અંદાજ છે કે શેખ હસીના વિરુદ્ધ વિરોધ […]

Gujarat

જામનગરના ચકચારી વારસાઈ જમીન પ્રકરણમાં સુપ્રીમ કોર્ટની સુપ્રીમ મહોર

૧૯૫૧થી રેવન્યુ રેકર્ડ એક વારસના નામે હોવા માત્રથી અન્ય વારસોનો હક્ક ખતમ થતો નથી એમ ગુજરાત હાઈકોર્ટના સીમાવર્તી ચુકાદાને માન્ય રાખતી સુપ્રીમ કોર્ટ વર્ષ ૧૯૫૧થી રેવન્યુ રેકર્ડ પર એક જ વારસના નામેં મિલકત-જમીન હોય તો અન્ય વારસોનો હક્ક ખતમ થઇ જતો નથી એવો સીમાવર્તી ચુકાદો જામનગરના એક વારસાગત મિલકત માલિકીના કિસ્સામાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા […]

Gujarat

ધામળેજ ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે કેનાલ અને રેલ્વે લાઈનના વિરુદ્ધમાં ગ્રામસભા બોલાવવામાં આવી

ફરી આજે બીજા દિવસે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત ખાતે એક ગ્રામ સભા બેઠકમાં ચર્ચા વિચારણ કરવામાં આવી હતી જેમાં ગ્રામજનો દ્વારા રેલ્વે લાઈન અને કેનાલ આ બંને મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા બોલાવી જેમના વિરુદ્ધમાં ઠરાવ કરવામાં આવ્યો હતો સરપંચ અને માજી સરપંચ અને ગ્રામજનો દ્વારા આ મુદ્દે ગમે ત્યાં સુધી લડવું પડશે તો લડશું […]

Gujarat

ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્ત્વપૂર્ણ લાયન કોરિડોર્સ

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીને પ્રત્યુત્તર ફેબ્રુઆરી 13, 2025: ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્ત્વપૂર્ણ કોરિડોર્સની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર્સ સંબંધે રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતી વેળાએ વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી કિર્તી વર્ધન […]

Gujarat

છોટા ઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન એ ભારજ પુલ પાસે નવીન ટેમ્પરરી ડાઈવર્ઝનની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યુ 

સાથે સાથે પાવી જેતપુર તાલુકાના સિહોંદ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સંભવિત લાભાર્થી ની મુલાકાત લીધી છોટા ઉદેપુર ના જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા નેશનલ હાઇવે નં 56 ઉપર તૂટી પડેલા બ્રિજ ના કારણે સરકાર દ્વારા ટેમ્પરરી ડાઈવર્ઝન બનાવવા માં આવી રહ્યો છે. જેની કામગીરી હાલ ચાલી રહી છે. જે અંતર્ગત કલેક્ટર ગાર્ગી જૈન એ […]

Gujarat

છોટાઉદેપુર નગરના એસ. એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું

છોટાઉદેપુર નગરના એસ. એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતર પ્રાયોજના વહીવટદાર ની કચેરી દ્વારા  ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 નું તા.12 થી 14 ફેબ્રુઆરી 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની તમામ ઈ એમ આર એસ સ્કૂલ, જી એલ આર એસ મોડલ સ્કૂલ તેમજ આદર્શ નિવાસી શાળા અને આશ્રમ શાળાઓ વચ્ચે મેચ રમાશે. આજરોજ આ ક્રિકેટ […]

Gujarat

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા ફરી એક વખત છોટાઉદેપુર નગરની મુલાકાતે આવ્યા હતા,ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર હાથ ધર્યો હતો

*ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.* *ધારાસભ્ય એ છોટાઉદેપુર નગર પાલિકામાં આમ આદમી પાર્ટીનું બોર્ડ બનશે તેમ કહ્યું હતું* આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણી લઈને આમ આદમી પાર્ટીના અલગ અલગ વોર્ડમાં ઉભા રહેલ 12 ઉમેદવારો માટે પ્રચાર હાથ ધર્યો હતો. અને ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર […]

Gujarat

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપના સાંસદ ધારાસભ્ય દ્વારા નગરમાં પ્રચાર હાથ ધરાયો હતો

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવસેને દિવસે નગરમાં માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે છોટાઉદેપુર નગરમાં લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા સહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નગરપાલિકાની ચૂંટણીને લઈને નગરમાં પ્રચાર હાથ ધર્યો હતો. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપના 20 ઉમેદવારો મેદાનમાં છે. […]

Gujarat

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં નગરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસના આગેવાનોને હોદ્દેદારો દ્વારા પ્રચાર હાથ ધરાયો હતો

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે. તેમ તેમ છોટાઉદેપુર નગરનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર નગરમાં કોંગ્રેસના અલગ અલગ વોર્ડમાં ઉમેદવારો ઊભા રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો પ્રચાર પણ પૂર જોશમાં ચાલી રહ્યો છે. કોંગ્રેસના છોટાઉદેપુર નગરપાલિકાના પ્રભારી ભીખાભાઈ રબારી અને કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા ની આગેવાનીમાં નગરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસના […]

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ  માર્કેટયાર્ડમાં  નવા ઘઉંની આવક

હરરાજીમાં મુહુર્તના રૂા ૯૦૨/- પ્રતિમણના ભાવ બોલાયા.. ખેડુતો તથા વેપારીઓને મોં મોઠું કરાવતા ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી તથા સ્ટાફગણ… નવા ટુકડા ઘઉંની અંદાજીત આવક સિતેર મણ. આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનના નવા ઘઉની આવક થતાં નવા ઘઉંની ખરીદીના શ્રીગણેશ થયાં ગાધકડા ગામના ખેડુત ભરતભાઇ બાલુભાઇ સાવલીયાએ મે.વૃજલાલ પોપટલાલ એન્ડ કું.ના કમીશનમાં વેચવા માટે આવેલ. સિઝનના નવા ઘઉંની […]