યુએસના વોશિંગ્ટનમાં વિમાન દુર્ઘટનામાં ભારતીય મહિલાનું મોત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘર વ્હાઈટ હાઉસથી ફક્ત ૫ કિમી દૂર આવેલી પોટોમેક નદીમાં મિલિટરી હેલિકોપ્ટરની ટક્કરથી ખાબકેલા વિમાનમાંથી ૨૮ લાશો બહાર કાઢી લેવામાં આવી છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે પ્લેન અને હેલિકોપ્ટર વોશિંગ્ટનની પોટોમેક નદીમાં તૂટી પડતાં જ આકાશમાં જાણે ભયંકર આતશબાજી થઈ હોય તેવો ઘાટ […]
Author: JKJGS
મુંબઈના સ્ટાર પોલીસમેન પર આધારિત શાહિદ કપૂરની ફિલ્મ “દેવા” રીલીઝ થઈ
બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ફેન્સમાં ચર્ચા ચાલી રહી છે અને શાહિદ પણ જાેરશોરથી તેનું પ્રમોશન કરી રહ્યો છે. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને જાે તમે તેને જાેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ રિવ્યુ વાંચો અને જાણો ફિલ્મ કેવી છે. આ […]
બોબી દેઓલના અભિનયવાળી “આશ્રમ” વેબ સિરીઝની ત્રીજી સીઝનના બીજા ભાગનું ટીઝર રીલીઝ
“આશ્રમ” એક હિટ વેબ સિરીઝ છે, જે બોબી દેઓલના અભિનયથી ચર્ચામાં રહી છે. આ શ્રેણીનું પ્રથમ સીઝન સ્ઠ ઁઙ્મટ્ઠઅીિ પર રિલીઝ થયું હતું, અને તે ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે, ત્રીજી સીઝન પણ આવી રહી જેનું ટ્રેલર બહાર પડી ગયું છે. આશ્રમ સીઝન ૩ના ભાગ ૨ નું ટીઝર હવે બહાર આવી ચૂક્યું છે. આ […]
રિંકુ સિંહ સંપૂર્ણપણે ફિટ છે અને ઇંગ્લેન્ડ સામેની ચોથી મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશેઃ ભારતના સહાયક કોચ રેયાન ટેન ડોશેટે
ભારત સામે ઈંગ્લેન્ડની ચોથી ્૨૦ મેચ પહેલા ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ ફિટ થઈ ગયો છે અને આગામી મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. ભારતના સહાયક કોચ રેયાન ટેન ડોશેટે આ વાતની પુષ્ટિ કરી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ્૨૦ શ્રેણીની ચોથી મેચ શુક્રવારે પૂણેમાં રમાશે. રિંકુ […]
૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરીશું, ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લેવાશેઃ પીએમ મોદી
આ બજેટ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરશે આ બજેટ સત્રમાં ઘણા ઐતિહાસિક બિલોમાં સુધારા પર ચર્ચા કરવામાં આવશે. આ બજેટ સત્રમાં ઘણા મહત્વના ર્નિણયો લેવામાં આવશે ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ને શનિવારના રોજ મોદી સરકારના ૩જા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ થઈ રહ્યું છે. પીએમ મોદીએ બજેટના એક દિવસ પહેલાં સંકેત આપ્યો છે કે […]
સંગમ વિસ્તારની બહાર ફાફામઉ વિસ્તારમાં ગંગા નદી પર બનેલ પીપા પુલ અચાનક તૂટી પડ્યો
પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક અકસ્માત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, સંગમ વિસ્તારની બહાર ફાફામઉ વિસ્તારમાં ગંગા નદી પર બનેલા પીપા પુલ તૂટી ગયો છે. ઘણા લોકો દટાઈ જવાનો ભય છે. હાલમાં ઘટનાસ્થળ પર પરિસ્થિતિ ગંભીર છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ […]
માર્ચ ૨૦૨૪ સુધીમાં ૭.૭૫ કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ કાર્યરતઃ આર્થિક સર્વે ૨૦૨૪-૨૫
સુધારેલી વ્યાજ સબસિડી યોજના હેઠળ ૧ લાખ કરોડથી વધુ દાવાઓ પર પ્રક્રિયા, ૫.૯ કરોડ ખેડૂતોને લાભ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૩-૨૪ દરમિયાન ગ્રાઉન્ડ લેવલ ક્રેડિટમાં નાના અને સીમાંત ખેડૂતોનો હિસ્સો ૪૧ ટકાથી વધીને ૫૭ ટકા થયો કૃષિ ઉત્પાદકતા અને આવક સુધારવા માટે તમામ ખેડૂતો, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો અને સમાજના નબળા વર્ગોને પર્યાપ્ત ધિરાણ સહાય […]
યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય ભવિષ્યની અર્થવ્યવસ્થાને આગળ વધારશેઃ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫
જીવનશૈલીની પસંદગીઓ, કાર્યસ્થળની સંસ્કૃતિ અને પારિવારિક પરિસ્થિતિઓ ઉત્પાદકતા માટે મહત્વપૂર્ણ છે સોશિયલ મીડિયા પર નવરાશનો સમય વિતાવવો અથવા ભાગ્યે જ કસરત કરવી અથવા પરિવારો સાથે પૂરતો સમય ન વિતાવવો એ માનસિક સ્વાસ્થ્ય ખરાબ કરે છે માનસિક સુખાકારી એ જીવનના પડકારોને નેવિગેટ કરવાની અને ઉત્પાદક રીતે કાર્ય કરવાની ક્ષમતા છે. માનસિક સુખાકારીમાં આપણી તમામ માનસિક-ભાવનાત્મક, સામાજિક, […]
૨૦૭૦ સુધીમાં નેટ-ઝીરોઃ વિસ્તૃત ગ્રિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું અને મહત્વપૂર્ણ ખનિજાેનું સુરક્ષિત સોર્સિંગ કરવું અનિવાર્ય છે
વ્યાપક જાગૃતિ અભિયાનના માધ્યમથી ‘મિશન લાઈફ’ને વ્યાપક જન આંદોલન બનાવવાની જરૂરિયાતઃ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ આબોહવા પરિવર્તન અનુકૂલન, સ્થિતિસ્થાપકતાની માંગનું નિર્માણ લક્ષિત નીતિગત પગલાં અને પર્યાપ્ત નાણાકીય વિકલ્પોઃ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતની વિકસિત ભારત બનવાની મહત્ત્વાકાંક્ષા મૂળભૂત રીતે સર્વસમાવેશક અને સ્થાયી વિકાસનાં વિઝન સાથે જાેડાયેલી છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી […]
ભારતની શાળા શિક્ષણ પ્રણાલી ૯૮ લાખ શિક્ષકો સાથે ૧૪.૭૨ લાખ શાળાઓમાં ૨૪.૮ કરોડ વિદ્યાર્થીઓને સેવા આપે છેઃ આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫
એજ્યુકેશન સિસ્ટમની ઝડપથી વિકસી રહેલી ગતિશીલતાને પહોંચી વળવા માટે ટેકનોલોજીનું સંકલન (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આવશ્યક તાજેતરના વર્ષોમાં શાળા છોડવાનો દર સતત ઘટી રહ્યો છે, જે પ્રાથમિક માટે ૧.૯ ટકા, ઉચ્ચ પ્રાથમિક માટે ૫.૨ ટકા અને માધ્યમિક સ્તર માટે ૧૪.૧ ટકા છે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સમીક્ષા ૨૦૨૪-૨૫ રજૂ […]










