National

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં શ્રમ મંત્રીઓ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું સમાપન

ચિંતિન શિબિર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા દર્શાવવામાં આવેલી શ્રેષ્ઠ પ્રથાઓ વચ્ચે વાતચીત અને શેરિંગ માટે સહયોગી પ્લેટફોર્મ પૂરું પાડે છે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના માનનીય શ્રમ મંત્રીઓ અને શ્રમ સચિવો સાથે બે દિવસીય કાર્યશાળાનું આજે સમાપન થયું હતું. શ્રમ અને રોજગાર મંત્રાલયનાં […]

National

ઘરગથ્થુ વપરાશ ખર્ચનો સર્વેઃ ૨૦૨૩-૨૪

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ)એ ૨૭મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ૨૭મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ હાથ ધરવામાં આવનાર ઘરગથ્થુ વપરાશ ખર્ચ અંગેના સતત બે સર્વેક્ષણોમાંથી બીજા સર્વેક્ષણના સારાંશના તારણો તથ્યપત્રકના રૂપમાં પ્રકાશિત કર્યા હતા. આ પહેલા, ૨૦૨૨-૨૩ ના સર્વેનો વિગતવાર અહેવાલ અને એકમ સ્તરનો ડેટા જૂન ૨૦૨૪માં જાહેર કરવામાં આવ્યો હતો. ઘરેલુ વપરાશ ખર્ચ સર્વેઃ ૨૦૨૩-૨૪ […]

National

તમામ હાઈકોર્ટને એડ-હોક ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે નિવૃત્ત ન્યાયાધીશોની ભલામણ કરવાનો અધિકારઃ સુપ્રીમ કોર્ટ

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરની હાઈકોર્ટમાં પેન્ડિંગ ફોજદારી કેસોના નિરાકરણ માટે એક મહત્વનું પગલું ભર્યું છે જેમાં હવે તમામ હાઈકોર્ટને નિવૃત્ત જજાેની એડ-હોક (અસ્થાયી) જજ તરીકે નિમણૂકની ભલામણ કરવાનો અધિકાર મળી ગયો છે. આ પહેલા એપ્રિલ ૨૦૨૧ માં, સુપ્રીમ કોર્ટે એક આદેશમાં કહ્યું હતું કે, એડ-હોક ન્યાયાધીશોની નિમણૂક ફક્ત તે જ હાઈકોર્ટમાં થઈ […]

National

મહાકુંભના સેક્ટર-૨૨માં બનેલા ટેન્ટમાં આગ લાગવાની ઘટના; સદનસીબે કોઈ જાનહાનિ નહિ

મહાકુંભમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બાદ લૂમ દોડાદોડી ઉત્તર પ્રદેશ સ્થિત પ્રયાગરાજના અતિપવિત્ર મહાકુંભમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની હતી. મહાકુંભના સેક્ટર ૨૨ માં અચાનક આગ લાગી જાેઈને તેના કારણે ભક્તો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા. આ મામલે માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાનો […]

National

અલ્હાબાદ હાઇકોર્ટે દુષ્કર્મના કેસમાં આગોતરા જામીન અરજી ફગાવતા કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડની ધરપકડ

કોંગ્રેસ માટે માઠા સમાચાર, વધુ એક કોંગ્રેસ નેતા ની તકલીફોમાં વધારો; કોંગ્રેસ પાર્ટીના સિતપુરથી લોકસભા સાંસદ રાકેશ રાઠોડની તેમના નિવાસસ્થાનેથી ઉત્તર પ્રદેશ પોલીસ ધરપકડ કરી હતી, તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું સંબોધન કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી. રાઠોડ પર એક મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે અને તેની જામીન અરજી હાઇકોર્ટે […]

National

ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના ડાયરેક્ટ એજન્ટ બનવા માટે સોનેરી તક

પોસ્ટલ જીવન વિમના ડાયરેક્ટ એજન્ટ બનવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે વોક ઇન ઈન્ટરવ્યું રાખવામાં આવ્યા છે. પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સીટી ડીવીઝનની યાદી મુજબ અમદાવાદ જિલ્લામાં પોસ્ટલ (ટપાલ) જીવન વીમાના કામ માટે ઉત્સાહી વ્યક્તિઓને ડાયરેક્ટ એજન્ટ તરીકે નિમણુક આપવાની છે. જે અંતર્ગત નીચેની શરતો પરિપૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ઈન્ટરવ્યુંમાં હાજર રહી […]

National

રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર ર્નિભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યનું સમર્થન આપવાનો છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર ર્નિભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યને સમર્થન આપવાનો છે. કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી દ્વારા રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન પર લખાયેલા લેખનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું; “કેન્દ્રીય મંત્રી શ્રી @kishanreddybjpyu એ વિસ્તૃતથી જણાવ્યું […]

International

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સને અમેરિકા પહોંચતા જ સીધા કસ્ટડીમાં લેવામાં આવશે

ટ્રમ્પે ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળ્યા બાદ પ્રથમ બિલ તરીકે આ પર હસ્તાક્ષર કર્યા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સ ની વધુ એક કાયદેસરની એક્શન લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિનું પગલું.ક્ષ’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સની પ્રી-ટ્રાયલ અટકાયતને મંજૂરી આપતા તેમના પ્રથમ કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો ટ્રાયલ પહેલાં ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓમાં આરોપી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સને અટકાયતમાં […]

International

સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રમાં જીઝાન નજીક માર્ગ અકસ્માત; નવ ભારતીયોના મોત

સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રમાં જીઝાન નજીક એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો જેમાં નવ ભારતીયોના કરૂણ મોત થયા હતા. જેદ્દામાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટે માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને અસરગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ સહાયની ખાતરી આપી. દૂતાવાસે કહ્યું કે તે સ્થાનિક અધિકારીઓ અને પીડિતોના સંબંધીઓ બંનેના સંપર્કમાં છે. જેદ્દા સ્થિત ભારતીય કોન્સ્યુલેટે પીડિતોના પરિવારો પ્રત્યે […]

Gujarat

સારસ્વત કપ-11 : ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજનગર ઝોન ચેમ્પિયન

રાજનગર ઝોન તરફથી રમતાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીન પટેલે ‘બેસ્ટ બોલર’ નો ખિતાબ હાંસલ કર્યો ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ કાંઠા વિસ્તાર સ્થિત મોરટુંડા ગામનાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત આ 11મી ક્રિકેટ ટુર્નામેન્ટ કુદિયાણા, કીમ, સાયણ અને રાજનગર […]